‘રાષ્ટ્રીય સનાતન સંઘ’ ના કાલાવડ પ્રમુખ યશપાલસિંહનો આજે જન્મદિવસ……

‘રાષ્ટ્રીય સનાતન સંઘ’ ના કાલાવડ પ્રમુખ યશપાલસિંહનો આજે જન્મદિવસ……

કાલાવડ,           કાલાવડ તાલુકાના મૂડીલા ગામનાં રેહવાસી અને ‘હિન્દ ન્યુઝ’ ના શુભેચ્છક તેમજ ‘રાષ્ટ્રીય સનાતન સંઘ’ ના કાલાવડ પ્રમુખ એવા યશપાલસિંહ જાડેજા ની આજે જન્મદિવસ નિમિત્તે સમગ્ર કાલાવડ તાલુકા વતી તેમજ ‘હિન્દ ન્યુઝ’ પરિવાર તરફ થી સેવાભાવી અને સમાજલક્ષી કાર્યોમાં હરહમેંશ તત્પર રહેતા યશપાલસિંહ ને જન્મદિવસ ની હાર્દિક શુભકામનાઓ  સાથે તેઓ હરહમેશ ઉત્તરોત્તર પ્રગતિ મેળવે એવી શુભેચ્છા સહ.                           ડો. સીમાબેન પટેલ (કાલાવડ) *તંત્રીશ્રી : હિન્દ ન્યુઝ *ગુજરાત પ્રદેશ અધ્યક્ષા : રાષ્ટ્રીય સનાતન સંઘ   

Read More

ગીર સોમનાથ જીલ્લા કલેક્ટર અજય પ્રકાશના જન્મ દિવસ પર ઠેર ઠેર થી અભિનંદન વર્ષા

ગીર સોમનાથ જીલ્લા કલેક્ટર અજય પ્રકાશના જન્મ દિવસ પર ઠેર ઠેર થી અભિનંદન વર્ષા

ગીર સોમનાથ, વેરાવળ, ગીર સોમનાથ જીલ્લા કલેક્ટર તરીકે ઉમદા કાર્ય સાથે કોરોના વાવાઝોડા વહીવટી કાર્ય શ્રેષ્ઠ ઉમદા કામગીરી સાથે પોતાની ફરજ બજાવતા જીલ્લા કલેક્ટર અજય પ્રકાશ નો આજરોજ જન્મ દિવસ ઠેર ઠેર થી અભિનંદન વર્ષા થયેલ.  જેમાં મળેલી વિગતો મુજબ બિહાર ના સમસ્તી પુર ના વતની અને તા: ૧૫/૬/ ૧૯૮૫ ના રોજ જન્મેલા તેઓ ૨૦૧૧ ની બેંચ ના આઈ એ એસ કેડરના અધિકારી છે.  અંગ્રેજી વિષય માં સ્થાનક થયેલ તેઓને પ સપ્ટેમ્બર ૨૦૧૩ મા નવસારી જીલ્લા માં આસીસ્ટન્ટ કલેક્ટર તરીકે પ્રથમ નિમણુંક થઇ, ત્યાર બાદ જુનાગઢ જીલ્લા વિકાસ અધિકારી તરીકે…

Read More