‘રાષ્ટ્રીય સનાતન સંઘ’ ના કાલાવડ પ્રમુખ યશપાલસિંહનો આજે જન્મદિવસ……

કાલાવડ, 

         કાલાવડ તાલુકાના મૂડીલા ગામનાં રેહવાસી અને ‘હિન્દ ન્યુઝ’ ના શુભેચ્છક તેમજ ‘રાષ્ટ્રીય સનાતન સંઘ’ ના કાલાવડ પ્રમુખ એવા યશપાલસિંહ જાડેજા ની આજે જન્મદિવસ નિમિત્તે સમગ્ર કાલાવડ તાલુકા વતી તેમજ ‘હિન્દ ન્યુઝ’ પરિવાર તરફ થી સેવાભાવી અને સમાજલક્ષી કાર્યોમાં હરહમેંશ તત્પર રહેતા યશપાલસિંહ ને જન્મદિવસ ની હાર્દિક શુભકામનાઓ  સાથે તેઓ હરહમેશ ઉત્તરોત્તર પ્રગતિ મેળવે એવી શુભેચ્છા સહ.                          

ડો. સીમાબેન પટેલ (કાલાવડ)

*તંત્રીશ્રી : હિન્દ ન્યુઝ

*ગુજરાત પ્રદેશ અધ્યક્ષા : રાષ્ટ્રીય સનાતન સંઘ 

 

Related posts

Leave a Comment