પેટ્રોલ ડીઝલ ના ભાવ વધારા ના વિરોધ મા ગીર સોમનાથ જિલ્લા કોંગ્રેસ સમિતી નું આવેદનપત્ર ..

ગીર સોમનાથ,

કોરોનાની વૈશ્વિક મહામારીને લઈને આ લોકડાઉન ના સમય મા પ્રજાજન ને સહાય આપવાના બદલે પેટ્રોલ ડીઝલ મા ભાવ વધારો કરી જનતા તેમજ માછીમાર ની હાલત સૂધારવા ના બદલે વધૂ પાયમાલ કરવાની નીતી ના વિરોધ મા પેટ્રોલ ડીઝલ મા ભાવ ધટારવા ના પગલે ગીર સોમનાથ જિલ્લા કોંગ્રેસ સમિતી દ્વારા નાયબ કલેક્ટર ને આવેદનપત્ર આપવા મા આવ્યું.

રિપોર્ટર : સઈદ મહિડા, ગીર સોમનાથ

Related posts

Leave a Comment