જોડિયા પોલીસ દ્વારા સકાસ્પદ ડીઝલ સાથે એક ની ધરપકડ…. 

જોડિયા, જામનગર જિલ્લામાં બનતા ચોરી, છેતરપિંડી તેમજ અન્યમિલ્કત સંબંધી તેમજ ગેરકાનૂની પ્રવૃત્તિ કરતા ઈસમો ને પકડી પાડી કાયદેસર ની કાર્યવાહી કરવા પોલીસ અધિક્ષક શરદ સિંઘલ ની સૂચના અને નાયબ પોલીસ અધિક્ષક કૃણાલ દેસાઈ ના માર્ગદર્શન મુજબ જોડિયા પોલીસ સ્ટેશન ના પી.એસ.આઈ. એસ.વી.રામાણી ની કામગીરી કરવા કરેલ સૂચના મુજબ જોડિયા પો.સ્ટાફના માણસો નાઈટ પેટ્રોલિગ રાઉન્ડ માં હતા તે દરમિયાન પો.કોસ્ટેબલ નિલેશભાઈ આઘેરાને ખાનગી બાતમી હકીકત મળેલ કે એક ટાટા મેગા એક્સ એલ ગાડી રજી. ન.જી.જે.10 ટી.એક્સ.0657 ની ચોરીના ડીઝલ ના કેરબા ભરેલ સચાણા ગામ તરફથી જોડિયા તરફ આવે છે. જે હકીકત…

Read More

દાહોદના વૃદ્ધો અને સગર્ભા મહિલાઓને ફોન કરીને લેવાય છે સ્વાસ્થ્યની સંભાળ

દાહોદ, દુનિયાદારીને પચાવીને જીવનની સંધ્યાના ઓટલા ઉપર બેઠેલા વૃદ્ધોને સપને’ય એવો ખ્યાલ ન હોય કોરોના મહામારીના આ કાળમાં કોઇ સાવ જ અજાણ્યું તેમને ફોન કરીને પૂછે કે ‘તમારી તબિયત કેમ છે ?’ પણ, દાહોદમાં આવું થઇ રહ્યું છે. કોરોના વાયરસ જેમને લાગવાની શક્યતા સૌથી વધુ છે એવા દાહોદ જિલ્લાના ૬૦ વર્ષથી ઉપરની ઉંમરના વૃદ્ધો અને સગર્ભા મહિલાઓ પ્રત્યે દાહોદ જિલ્લા વહીવટી તંત્ર દ્વારા વિશેષ દરકાર રાખી ફોન કરી તબીયતની પૃચ્છા કરવામાં આવી રહ્યા છે. કલેક્ટર વિજય ખરાડીએ જણાવ્યું કે, વલ્નરેબલ ગ્રુપમાં આવતા વૃદ્ધો અને સગર્ભા મહિલાઓ અને બાળકોની સંભાળ લેવા…

Read More

ગતરોજ રાજકોટ માં મોડીરાત્રે એક શખ્શ પર હુમલો……

રાજકોટ, ગતરોજ રાજકોટ ખાતે મોડીરાત્રે બાલાજી હૉલ પાછળ આવાસ યોજનાના ક્વાર્ટર નજીક ભવ્ય સ્ટેશનરી પાસે એક શખ્શ પર હુમલો થયો, હુમલાખોર પરપ્રાંતીય હોવાની જાણ થવા પામી છે, ઘવાયેલ સખ્શને સારવાર અર્થે સિવિલ હોસ્પિટલ ખસેડવામાં આવ્યા હતા, પોલીસનો કાફલો ઘટના સ્થળે પોહંચી વધુ તપાસ હાથ ધરવામાં આવી હતી. રિપોર્ટર : સતીષ લૂણસિયા, રાજકોટ

Read More

દ્વારકામાં 33 વર્ષીય યુવાનનો કોરોના રિપોર્ટ પોઝીટીવ આવ્યો..

દ્વારકા, દ્વારકામાં 33 વર્ષીય યુવાન નો કોરોના રિપોર્ટ પોઝીટીવ આવ્યો.. અમદાવાદથી 31 તારીખે આવેલ યુવાનનો રિપોર્ટ પોઝીટીવ.. 33 વર્ષીય યુવક અમદાવાદથી આવેલ હોઈ ફેસિલિટી ક્વોરોન્ટાઇન રાખવામાં આવેલ હતો.. અમદાવાદથી ખાનગી વાહનમાં યુવક નંદાણા આવેલ હતો.. રિપોર્ટ પોઝીટીવ આવતા યુવકને હોસ્પિટલ ખસેડાયો… યુવકને નંદાણા ઉતારી બે વ્યક્તિ અમદાવાદ રીર્ટન થયેલ હોઈ તંત્ર દ્વારા સંપર્ક ટ્રેસિંગ શરૂ કરાયું.. દ્વારકા જિલ્લામાં કુલ કેસોનો આંકડો 14 પર પહોંચ્યો.. રિપોર્ટર : અબ્દુલ મોખા, દ્વારકા

Read More

વેરાવળ શહેર ખાતે કોંગ્રેસ સમિતી દ્વારા PWD વિભાગ ને ઉગ્ર રજુઆત

વેરાવળ, વેરાવળ શહેર ખાતે કોંગ્રેસ સમિતી દ્વારા PWD વિભાગ ને ઉગ્ર રજુઆત કરેલ કે તાલાળા નાકા સોમનાથ ટોકીઝ રોડથી ફાટક થી આગળ સૂધી નો રોડ ખરાબ અને જજૅરીત છે તેને તાત્કાલિક ધોરણે બનાવા ઉગ્ર માંગ કરેલ છે કારણ કે દર વખતે ચોમાસામાં અહીં ભયંકર અકસ્માતો થાય છે અને લોકોના જીવ જોખમે મૂકાય છે આ માગૅ પર સ્કૂલ ધામિક સ્થળો અને મોટા પ્રમાણમાં રહેળાક વિસ્તાર છે અને ટૂંક સમયમા જો રસ્તો નહી બને તો ઉગ્ર આંદોલન થશે, કારણ કે દોઢ વરસ થી રસ્તો બનવા માટેની પરવાનગી આવેલી છે પણ રસ્તો આજે…

Read More

વાવાઝોડા અને વરસાદની આગાહીને લઇ રાજકોટ યાર્ડે બે દિવસ ખેડૂતોએ પાક ન લાવવા અપીલ કરી

રાજકોટ, અરબી સમુદ્રમાં સર્જાયેલું નિસર્ગ વાવાઝોડું મુંબઇ તરફ ફંટાઇ ગયું છે. સૌરાષ્ટ્રના દરિયાકાંઠે ન ટકરાતા વહીવટી તંત્રએ હાશકારો અનુભવ્યો છે. પરંતુ હવામાન વિભાગે વાવાઝોડાની અસરને લઇ ભારે પવન અને ભારે વરસાદ પડવાની સૌરાષ્ટ્રમાં આગાહી કરી છે. ત્યારે રાજકોટ બેડી માર્કેટ યાર્ડ દ્વારા મહત્વનો નિર્ણય લેવામાં આવ્યો છે. બેડી માર્કેટ યાર્ડ દ્વારા આગામી બે દિવસ સુધી ખેડૂતોએ પોતાનો પાક ન લઇ આવવા અપીલ કરી છે. ખેડૂતોને નુકસાન ન થાય તે માટે આ નિર્ણય લેવામાં આવ્યો છે. યાર્ડમાં હાલ પ્લેટફોર્મમાં માલ રાખવામાં આવ્યો છે: યાર્ડના ચેરમેન યાર્ડના ચેરમેન ડી.કે. સખીયાએ જણાવ્યું હતું…

Read More

નાનાપોઢામા વાપી રોડ ઉપર મારુતિ વેનમાં આગ લાગતા મારુતિ વેન બળીને ખાખ

વલસાડ, કપરાડા તાલુકાના નાનાપોઢા વાપી રોડ ઉપર સામરપાડા ગામના રહીશ ગજુભાઇ રણછોડભાઈ પટેલ કે જેઓ GJ 15, DC 0217 નંબરની મારુતિ વેન લઈ નાનાપોઢા ખાતે ડાંગરનું બિયારણ લેવા માટે આવ્યા હતા, નાનાપોઢા એગ્રો સેન્ટર પરથી ડાંગરનું બિયારણ લીધા બાદ તેઓ તેમની ગાડી લઈ વાપી રોડ ઉપર આવેલ પેટ્રોલ પંપ પર પેટ્રોલ ભરાવા જઇ રહ્યા હતા, જે સમયે મારુતિ વેનમાં અચાનક શોર્ટ સર્કિટ થતાં મારુતિ વેનમાં ભીષણ આગ લાગી હતી, મારુતિ વેનમાં આગ લાગી હોવાનું જોતા જ રોડ પર અવરજવર કરતાં લોકોએ બૂમાંબુમ પાડવા લાગ્યા હતા, જે સાંભળી મારુતિ વેન ચાલક…

Read More