દ્વારકા,
દ્વારકામાં 33 વર્ષીય યુવાન નો કોરોના રિપોર્ટ પોઝીટીવ આવ્યો..
અમદાવાદથી 31 તારીખે આવેલ યુવાનનો રિપોર્ટ પોઝીટીવ..
33 વર્ષીય યુવક અમદાવાદથી આવેલ હોઈ ફેસિલિટી ક્વોરોન્ટાઇન રાખવામાં આવેલ હતો..
અમદાવાદથી ખાનગી વાહનમાં યુવક નંદાણા આવેલ હતો..
રિપોર્ટ પોઝીટીવ આવતા યુવકને હોસ્પિટલ ખસેડાયો…
યુવકને નંદાણા ઉતારી બે વ્યક્તિ અમદાવાદ રીર્ટન થયેલ હોઈ તંત્ર દ્વારા સંપર્ક ટ્રેસિંગ શરૂ કરાયું..
દ્વારકા જિલ્લામાં કુલ કેસોનો આંકડો 14 પર પહોંચ્યો..
રિપોર્ટર : અબ્દુલ મોખા, દ્વારકા