ગતરોજ રાજકોટ માં મોડીરાત્રે એક શખ્શ પર હુમલો……

રાજકોટ,

ગતરોજ રાજકોટ ખાતે મોડીરાત્રે બાલાજી હૉલ પાછળ આવાસ યોજનાના ક્વાર્ટર નજીક ભવ્ય સ્ટેશનરી પાસે એક શખ્શ પર હુમલો થયો, હુમલાખોર પરપ્રાંતીય હોવાની જાણ થવા પામી છે, ઘવાયેલ સખ્શને સારવાર અર્થે સિવિલ હોસ્પિટલ ખસેડવામાં આવ્યા હતા, પોલીસનો કાફલો ઘટના સ્થળે પોહંચી વધુ તપાસ હાથ ધરવામાં આવી હતી.

રિપોર્ટર : સતીષ લૂણસિયા, રાજકોટ

Related posts

Leave a Comment