મોરબી, રાજકોટ શહેર તા.૧૧.૬.૨૦૨૦ ના રોજ મોરબીના રવાપર ગામના કોરોનાગ્રસ્ત દર્દીનું ગત મોડી રાત્રે રાજકોટમાં મોત નીપજ્યું હોવાનું સામે આવ્યું છે. બેંક કેશીયરનું મોત નીપજ્યું છે. મોરબીના રવાપર ગામમાં આવેલા શુભ પેલેસ એપાર્ટમેન્ટમાં રહેતા બેંક કેશીયરનો કોરોના રિપોર્ટ પોઝીટિવ આવ્યા બાદ તેમને રાજકોટની સિવિલ હોસ્પિટલમાં આઇસોલેશન હેઠળ રાખવામાં આવ્યા હતા. ત્યારે ગત મોડી રાત્રે તેમનું અવસાન થયું છે. ત્યારે જીલ્લામાં પ્રથમ કોરોનાનો ભોગ બનતા ફફડાટ મચ્યો છે. જો કે આ મોત કોરોનાના કારણે થયું છે કે અન્ય કોઈ કારણે તે અંગે રિપોર્ટ આવ્યા બાદ જાહેર કરવામાં આવશે. રિપોર્ટર : દિલીપ…
Read MoreDay: June 11, 2020
રાજકોટ શહેર વોર્ડનં-૩મા રેલનગર વિસ્તારમાં આવેલ નાથદ્વારા સોસાયટીમા અમદાવાદ થી આવેલ પરિવારમાં કોરોના પોઝીટીવ.
રાજકોટ, રાજકોટ શહેર તા.૧૧.૬.૨૦૨૦ ના રોજ રાજકોટ શહેર વોર્ડનં-૩ માં રેલનગર વિસ્તારમાં આવેલ નાથદ્વારા સોસાયટીમાં અમદાવાદ થી આવેલ પરિવારમાં કોરોના પોઝીટીવનો કેસ મલી આવતા વિસ્તારના સ્થાનિક કોર્પોરેટર ગાયત્રીબા અશોકસિંહ વાઘેલા, મનપાની આરોગ્યની ટીમ સાથે સ્થળ ઉપર દોડી ગયા હતા. અને વિસ્તારની શેરીઓમા સેનેટાઈઝ કરાવ્યુ હતુ. તેમજ જે પેસેન્ટમા કોરોનાના સેમ્પલ મલ્યા છે. તે પરિવારને નિયમ અનુસાર કોવિડ સેન્ટર સમરસ હોસ્ટેલ યુનિ.રોડ ખાતે ટ્રાન્સફર કરવામાં આવ્યા છે. અને શેરીમા રહેતા ૮૦ લોકોને હોમ કોરોનટાઈન કરવામા આવ્યા છે. એટલા વિસ્તારની શેરીને સિલ કરી દેવામાં આવી હતી. ગાયત્રીબા વાઘેલા એ સ્થળ ઉપર જઈ…
Read Moreરાજકોટ શહેરના ઠાકોર માંધાતાસિંહજીના સંયોજનમાં કોલેજ ફાઉન્ડીંગ. હાઉસીંઝ દ્વારા ટ્રસ્ટ સેક્રેટરીને રજૂઆત
રાજકોટ, રાજકોટ શહેર તા.૧૧.૬.૨૦૨૦ ના રોજ રાજકોટ રાજકુમાર કોલેજમાં ૨૫ એપ્રિલથી ૩૦જુન સુધી વેકેશન હોય છે. આથી તા.૨૫ માર્ચ થી ૨૪ એપ્રિલ સુધીના લોકડાઉનના સમયગાળા દરમિયાનની ફી વિદ્યાર્થીઓ પાસે લઇ શકાય નહીં. અને એથી જ એપ્રિલ-જુનના સમયના જે બિલોની ચૂકવણી કરવાની હોય એ પણ યોગ્ય કપાત પછી થવી જોઇએ. જુલાઇ થી સપ્ટેમ્બરના ત્રણ માસની ફી પણ નવેમ્બર ૨૦૨૦ સુધી ચૂકવી શકાશે. ફી અને અન્ય જે વસૂલાત કરવાની છે. તેના ચોક્કસ માપદંડ નક્કી કરવા માટે એક ખાસ સમિતિ રચાવી જોઇએ જે માયાળુપણા અને ઉદારતાના વલણ સાથે આર્થિક રીતે સક્ષમ ન હોય…
Read More