લાઠી તાલુકામાં આવેલ નારાયણ નગર માં 2 પોઝિટિવ કેસ આવ્યા

લાઠી,

લાઠી તાલુકામાં આવેલ નારાયણ નગર (ઢસા જં. ) માં 2 પોઝિટિવ કેસ આવ્યા લાઠી તાલુકાના નારાયણનગર પંચાયત ની નીચે આવેલ બે અલગ અલગ વિસ્તાર 2 પોઝિટિવ કેસ આવતા ચાવંડ phc તેમજ દામનગર પોલીસ તેમજ નારાયણ નગર પંચાયત ના તમામ કર્મચારી તંત્ર તાત્કાલિક અમુક વિસ્તાર સીલ કર્યા તેમજ સેનેટઇજાર કરવામાં આવ્યા દર્દી નું નામ જેન્તીભાઇ ડાયાભાઇ ભટ્ટ ઉંમર 41 જનતા સોસાયટી, 2.વસંતબેન મનસુખભાઇ ઉંમર 41 ચામુંડા નગર આ કામગીરી માં તંત્ર માં દોડધામ વધવા લાગી છે.

Related posts

Leave a Comment