અમદાવાદ ની એલ જે કોલેજ ના છાત્રો ની અનોખી ઓન લાઇન સેવા “રાષ્ટ્ર સેવા પરમોધર્મ”

અમદાવાદ, અમદાવાદ ની એલ.જે કોલેજ ના એમ.સી.એ ના વિદ્યાર્થીઓ દ્વારા સેવાકીય પ્રવૃતિઓ કરતી સંસ્થાઓ અને સેવાકીય પ્રવૃતિઓ કરવા માંગતા લોકો વચ્ચે સફળ સંપર્ક સાધવા ‘we care’ નામની વેબસાઇટ બનાવવામા આવી. we Care ના વિચારનો અમલ લોકડાઉન ના સમય માં સામાજિક સેવાકીય સંસ્થાઓ અને કેટલાક મદદગાર લોકો કે જે લોકડાઉન ના લીધે બહાર નીકળીને મદદ નથી કરી શકતા તેવા લોકોની મદદ માટે કરવામાં આવ્યો છે.આ કામનો મુખ્ય ઉદ્દેશ સેવાકીય સંસ્થાઓ અને સેવાકીય લોકો વચ્ચે સફળ સંપર્ક કરાવવાનો છે. આ જ અભિયાન અંતર્ગત અમે http://wecare.karbh.com નામથી વેબસાઈટ બનાવેલી છે. જેના માધ્યમથી લોકો…

Read More

પાલનપુર તાલુકાના વાધણા ગ્રામ પંચાયત દ્વારા ગામમાં સેનેટાઇઝ દવાનો છંટકાવ કરવાની કામગીરી કરવામાં આવી

પાલનપુર, સમગ્ર દેશ અપાલનપુરને રાજ્ય કારોના વાયરસ સામે ઝઝૂમી રહેલ છે. અને વાયરસના કારણે હજારોની સંખ્યામાં લોકો મૃત્યુ પામ્યા છે. કોરોના વાયરસ વધારે ન ફેલાય તે હેતુસર સાવચેતીના ભાગરૂપે બનાસકાંઠા જિલ્લાના પાલપુર તાલુકાના વાધણા ગ્રામ પંચાયત દ્વારા જનતાની સુખાકારી માટે તેમજ આરોગ્ય જોખમાય નહીં તે માટે આજે સમગ્ર ગામમાં જાહેર સ્થળો પર અને તમામ શેરીઓ મોહલ્લામાં દવા સેનેટાઈ છંટકાવ કરી આખા ગામમાં સેનેટાઇઝેશન કરવા માં આવ્યું. જેમાં ગામ લોકોની માંગ હોવાથી કામગીરી પૂરી કરવામાં આવી હતી આ કામગીરીમાં ગ્રામ પંચાયતના સરપંચ હેતિબેન બી.પાંતરોડ, અને માજી.સરપંચ શામળભાઇ બી.પાંતરોડ, ડે.સ. મધુબેન બી.વાઘણીયા…

Read More