શ્રી એ. એન. બારોટ વિધાલય, ડેડીયાપાડા ખાતે પ્રથમ પરીક્ષા સંદભે શાળા વિકાસ સંકુલ ડેડીયાપાડા અને સાગબારા ના આચાર્ય ની ચર્ચા સાથે માગૅદશૅન બેઠક યોજાઈ

હિન્દ ન્યુઝ, રાજપીપલા

તારીખ-7/10/21ને ગુરુવાર ના રોજ ડેડીયાપાડા ની શ્રી એ.એન બારોટ વિધાલય ખાતે અગામી લેવાનાર 18/10/21થી શરૂ થતી પ્રથમ પરીક્ષા સંદભે એસ.વી.એસ. ડેડીયાપાડા, સાગબારા ના માદયમિક ઉ. માદયમિક શાળા ના આચાર્ય ઓ સાથે ચર્ચા તેમજ માગૅદશૅન બેઠક યોજાઈ. બેઠક મા જીલ્લાના શિક્ષણ અધિકારી જયેશ ભાઈ પટેલ દ્વારા પરીક્ષા સંદભે વિસ્તૃત ચર્ચા કરી માગૅદશૅન આપવામાં આવ્યું. બેઠકમા જીલ્લા શિક્ષણ અધિકારી કચેરી ના દારાસિગ ભાઈ વસાવા, ડેડીયાપાડા સાગબારાના બીઆરસી, જીલ્લા શિક્ષણ અધિકારી કચેરી ના નિરિક્ષકઓ, શાળા ના આચાર્ય યોગેશ ભાઈ ભાલાણી અને ડેડીયાપાડા સાગબારા તાલુકાની માદયમિક, ઉ. માદયમિક શાળા ના આચાર્ય ઉપસ્થિત રહી માગૅદશૅન મેળવ્યું હતું.

રિપોર્ટર : હિતેન્દ્ર વાસંદિયા, રાજપીપલા

Related posts

Leave a Comment