નેટ બેંકિંગ, એટીએમ સુવિધા અંગે જામનગર પોસ્ટલ વિભાગ દ્વારા ગ્રાહક મેળો

જામનગર સુપ્રિટેન્ડેન્ટ ઓફ પોસ્ટ ઓફિસ દ્વારા ડિજિટલ ઈન્ડિયા અંતર્ગત ગ્રાહકો માટે અનેક સુવિધા શરૂ કરાઇ જામનગર તા. ૧૨ ડિસેમ્બર, ડિજિટલ ઈન્ડિયા અંતર્ગત જામનગર ટપાલ વિભાગના સુપ્રિટેન્ડેન્ટ ઓફ પોસ્ટ ઓફિસશ્રી ટી.એન.મલેક દ્વારા રિલાયન્સ ગ્રીન્સ પોસ્ટ ઓફિસ ખાતે તાજેતરમાં તા.૧૦-૧૨-૨૦૧૯ના રોજ ગ્રાહક મેળાનું આયોજન કરવામાં આવેલ હતું. જેમાં નેટ બેંકિંગ, એટીએમ સુવિધાનો ગ્રાહકોને લાભ આપવાની સાથે ગ્રાહક મેળામાં આવેલા તમામ નાગરિકોને શુભેચ્છા ભેંટ આપવામાં આવી હતી. આ તકે પોસ્ટ ઓફિસ દ્વારા બચત બેન્કના ખાતેદારોને ડિજિટલ ઈન્ડિયા અંતર્ગત નેટ બેંકિંગ, નિશુલ્ક એટીએમ કાર્ડ સુવિધા, ઈન્ડિયા પોસ્ટ પેમેન્ટ બેન્કના મધ્યમથી પોસ્ટ ઓફિસના ખાતામાં મોબાઇલ…

Read More

ગોંડલમા નગરપાલિકાની પાણીની મુખ્ય પાઇપ લાઇન માંથી પાણી ચોરી કરી રહેલ સર્વીસ સ્ટેશન પર વોટરવર્કસ શાખા ત્રાટકી..

ગોંડલ, તા.:-૧૨/૧૨/૨૦૧૯ શહેરનાં અલખ ચબુતરા પાસે આવેલ ચામુંડા સર્વીસ સ્ટેશન માં મુખ્ય પાઇપલાઇન માં થી ગેરકાયદેસર રીતે નળ કનેક્શન મેળવી ૨૪ કલાક પાણી ની બેફામ ચોરી થઇ રહયાં ની જાણ વોટરવર્કસ નાં ચેરમેન અનિલભાઈ માધડ ને થતાં તંત્ર ને સાથે રાખી સર્વિસ સ્ટેશન પર ત્રાટકતાં બાજુમાં થી પસાર થતી નગરપાલિકા હસ્તક ની મુખ્ય પાઇપ લાઇનમાં થી ગેરકાયદેસર કનેક્શન મેળવી પાણી ની બેફામ ચોરી કરાઇ રહ્યાં નું બહાર આવતાં આકરે પાણીએ બનેલાં ચેરમેન માધડે કનેક્શન કાપીનાખી ફોજદારી કાર્યવાહી કરવની તજવીજ હાથ ધરતાં પાણી ચોરી કરતાં તત્વો માં ફફડાટ ફેલાયો છે. ચામુંડા…

Read More

ગોંડલની ગંગોત્રી સ્કૂલ માં બોર્ડ ના વિદ્યાર્થીઓ માટે યોજાયો મોટિવેશન સેમિનાર

માર્ચ 2020 ની પરીક્ષા જયારે દરવાજા પર ટકોર કરી રહી છે. પરીક્ષાને ગણ્યા ગાંઠ્યા દિવસો જયારે બાકી છે. ત્યારે વિદ્યાર્થીઓમાં રહેલો પરીક્ષાનો ડર કઇ રીતે દૂર કરવો જયારે પરીક્ષા નજીક આવી ગઈછે, ત્યારે ટાઈમ મેનેજમેન્ટ કઈ રીતે કરવું. વાંચનનું આયોજન કઇ રીતે બનાવવું, આપણી બનાવેલી ડ્રિમ માર્કસીટ સુધી પહોંચવા કઇ રીતે તૈયારીઓ કરવી, જીવનમાં ગોલનું મહત્વ તેમજ ગોલ સુંધી પહોંચવા કઈ રીતે તૈયારી કરવી, સમયનું મહત્વ, જીવનમાં 1મિનિટ નું મૂલ્ય શુ રહેલું છે? વગેરે મુદ્દાઓ પર શ્રેષ્ટ તેમજ સુપ્રસિદ્ધ મોટિવેશનલ સ્પીકર તેમજ ટ્રેનર વિજય રાયચુરા દ્વારા માર્ગદર્શન અને મોટિવેશન આપવામાં…

Read More

કાલાવડમાં એ.સી.બીએ છટકું ગોઠવી ત્રણને ઝડપી પાડયા

જામજોધપુર સી.એસ.સી. સેન્ટર ના જિલ્લા મેનેજર સહિત બે કર્મચારી અને ૨૦ હજારની લાંચ લેતા કાલાવડમાંથી રાજકોટ એ.સી.બી.એ રંગેહાથ ઝડપી પાડયા છે . જામજોધપુર સી.એસ.સી. સેન્ટર માં ફરજ બજાવતા જિલ્લા મેનેજર અંકિત શાહ અને વિલેજ લેવલ ઇન્ટરપ્યોર તરીકે ફરજ બજાવતા સંદિપ વોરાએ ફરિયાદીની ઇ.સ્ટેમ્પિંગનું લાયસન્સ મેળવવું હોય તે આપવા માટે જનરલ મેનેજરનો સંપર્ક કરી અને મેનેજર અંકિત શાહ રૂપિયા ૨૦ હજારની માંગણી કરેલ અને તે રકમ સંદીપ વોરા, જે કાલાવડમાં શ્રી ડિજિટલ એન્ડ કોમ્પ્યુટર નામની દુકાન ચલાવે છે, તેને આપી દેવા જણાવેલ, પણ ફરિયાદિએ લાંચ આપવાના બદલે એ.સી.બી. રાજકોટ નો સંપર્ક…

Read More

જામનગર ડીકેવી સર્કલ પાસે  બાઈક પર ત્રિપલ સવારી આવેલ શખ્સો દ્વારા પત્રકાર પર હુમલો 

દેશના ચોથી જાગીર ગણાતા  મીડિયાકર્મી પર જામનગર ડીકેવી સર્કલ પાસે  બાઈક પર ત્રિપલ સવારીમાં આવેલ શખ્સો દ્વારા હુમલો  કરાયો.  જામનગર દિવ્યભાસ્કર અખબારના બ્યુરોચીફ સમીર ગડકરી પર ત્રિપલ સવારી આવેલા  શખ્સો દ્વારા પાછળથી સળિયા અને મુઠ વડે હુમલો કરતાં પત્રકાર સમીર ગડકરી ને સારવાર અર્થે હોસ્પિટલમાં ખસેડાયા છે અને સીટી બી ડિવિઝન પોલીસે નિવેદન નોંધી વધુ તપાસ હાથ ધરી છે.

Read More

પૂનમબેન માડમ ની રજૂઆત થી કાલાવડ તાલુકા ની મળવર નદી ઉપર ચેક ડેમ બનશે.

અઢાર ગામો માટે અવરજવર અને સિંચાઈ માટે સુવિધા મળવાની હોય મુખ્યમંત્રી વિજયભાઈ રૂપાણી નો આભાર વ્યક્ત કરતા સાંસદ પૂનમબેન માડમ. જામનગર મનગર અને દેવભૂમિ દ્વારકા જિલ્લાના સંસદ સભ્ય પૂનમબેન માડમ ની રજૂઆત થી હળવદ તાલુકાની મણવર નદી ઉપર ચેકડેમ બનાવવાનું રાજ્ય સરકારશ્રીએ મંજૂર કરતા ૧૮ ગામો માટે અવરજવર અને સિંચાઈની સુવિધા થનાર છે જે અંગે સાંસદ પૂનમબેન માડમએ મુખ્યમંત્રી વિજયભાઈ રૂપાણી નો આભાર વ્યક્ત કર્યો છે. કાલાવડ તાલુકાના મોટા નાગાજાર અને નાની નાગાજાર વચ્ચે મણવર નદી આવેલી છે અને નદી ની અંદર ઉંડ ડેમ નો ભરાવો થતાં રસ્તો કાયમી બંધ…

Read More

જામનગર જિલ્લાના ખેડૂતોને કૃષિ રાહત પેકેજનો લાભ મેળવવા ૩૧ ડીસેમ્બર સુધીમાં ડીજીટલ ગુજરાત પર અરજી કરવા અપીલ

જામનગર તા.૧૧ ડિસેમ્બર, રાજ્યમાં ખરીફ ઋતુમાં તારીખ ૧૫ ઓક્ટોબર થી ૨૦ નવેમ્બર દરમિયાન વાવાઝોડું, કમોસમી વરસાદ તેમજ કરા પડવાના કારણે ખેડૂતોને પાક કાંપણી, લણણી અને સંગ્રહના તબક્કે નુકસાનીનો સામનો કરવો પડ્યો છે જે ધ્યાને આવતા સરકારશ્રી દ્વારા કૃષિ રાહત પેકેજ ખેડૂતોના લાભાર્થે જાહેર કરવામાં આવ્યું છે. જામનગર જિલ્લાના ખેડૂતોએ આ પેકેજનો લાભ મેળવવા દરેક ખેડૂત ખાતેદારે ‘ડીજીટલ ગુજરાત પોર્ટલ’ પર ગ્રામ્ય કક્ષાએ વી.સી.ઈ મારફત ખાતાદિઠ એક અરજી કરવાની રહેશે અને ખાતામાં એકથી વધુ ખેડૂતોનો સમાવેશ થતો હોય તો તે તમામ પૈકી એકને સહાય મળવાપાત્ર રહેશે તથા ઓનલાઈન કરેલ અરજી પત્રક,…

Read More

જામનગર હાફ મેરેથોનમાં “બેટી બચાવો બેટી પઢાવો” જાગૃતિ અભિયાન

જામનગર ૮મી ડિસેમ્બરના રોજ ભારતીય નૌસેના-આઈએનએસ વાલસુરા દ્રારા જામનગર શહેરમાં હાફ મેરેથોનનું આયોજન કરવામાં આવેલ હતુ. આ હાફમેરેથોન ઇવેન્ટમાં ભારત સરકારની “બેટી બચાવો બેટી પઢાવો” યોજના અંતર્ગત જિલ્લા વિકાસ અધિકારીશ્રી પ્રશસ્તિ પારીકના માર્ગદર્શન હેઠળ જિલ્લા મહિલા અને બાળ અધિકારીની કચેરી અને જિલ્લા વહિવટી તંત્ર દ્રારા જનસમુહમાં “બેટી બચાવો બેટી પઢાવો” અંગે જાગૃતિ અને સમાજમાં રહેલ દિકરા માટેની ઘેલછા અને દિકરીઓની અવગણા અંગેની માનસિકતા બદલવા પહેલ કરવામાં આવી હતી. આજે દેશમાં બાળકીઓના ઘટી રહેલ જન્મદર પ્રમાણને સંતુલીત કરવા અને બાળકીઓના જન્મને પ્રોત્સાહિત કરી સંતુલિત સમાજની રચના કરવા અને દિકરીઓને ભણાવી ઉજ્જવળ…

Read More

જિલ્લાકક્ષાનો ખેલ મહાકુંભ-૨૦૧૯ના પ્રમાણપત્ર વિતરણ કાર્યક્રમમાં ખેલાડીઓને ઉપસ્થિત રહેવા બાબત

  જામનગર તા.૧૧ ડિસેમ્બર, ગુજરાત સરકારશ્રીના સ્પોર્ટ્સ ઓથોરીટી ઓફ ગુજરાત ગાંધીનગર આયોજિત ખેલ મહાકુંભ-૨૦૧૯નું મહાપર્વ સમાપ્ત થવાના આરે છે. જે અંતર્ગત ખેલ મહાકુંભ-૨૦૧૯ જામનગર જિલ્લા- શહેરકક્ષાએ પ્રથમ, દ્વિતીય અને તૃતીય ક્રમે વિજેતા થયેલ તમામ વયજૂથના ખેલાડીઓને પ્રમાણપત્ર વિતરણ કાર્યક્રમ તા.૧૪-૧૨-૨૦૧૯ના રોજ સવારે ૮:૩૦ કલાકે જામ અજીતસિંહજી ક્રિકેટ પવેલિયન, જામનગર ખાતે રાખવામાં આવેલ છે. આ કાર્યક્રમમાં જામનગર જિલ્લા-શહેરકક્ષાએ પ્રથમ, દ્વિતીય અને તૃતીય વિજેતા ખેલાડીઓએ સમયસર ઉપસ્થિત રહેવાનું રહેશે. આ કાર્યક્રમમાં ગેરહાજર ખેલાડીને પ્રમાણપત્ર આપવામાં આવશે નહીં તેમ જિલ્લા રમતગમત અધિકારીશ્રી જામનગરની યાદીમાં જણાવાયુ છે.

Read More

વંથલી માંથી 2 મુન્નાભાઇ એમબીબીઍસ ઝડપાયા

વંથલી ડિગ્રી વાળા આટા મારે ને ડિગ્રી વગરનાઓને લીલાલહેર…. ભારત મા બેરોજગારી ભરડો લઈ ગઈ છે, હક્ક માગતા યુવાનો પર પોલિસ દ્વારા બેફામ લાઠી ચાર્જ કરવામા આવી રહ્યો છે… એન્જિનિયરિંગ ડિગ્રી વાળા બેરોજગારો પટ્ટાવાળા ની ભરતી ની લાઇન મા લાગ્યા છે ત્યારે વગર ડિગ્રી વાળાઓને જલસા છે.. રોજ 2-5 હજાર કમાઇ પણ લે છે.. વાત છે જુનાગઢ જિલ્લા ના વંથલી તાલુકા ની… ગઇ કાલે આરોગ્ય ટીમે વંથલી ના કણઝા ગામે રેઇડ કરી બે ડિગ્રી વગર ના ડોકટરો ને ઝડપી પાડ્યા છે… બાબુલાલ રુગનાથ દેવમુરારિ અને હરેશ કનુભાઇ સોલંકિ નામના બંને…

Read More