રાજકોટ: 27.12.2019 ના રોજ ભકિતનગર પોલીસ સ્ટેશન ના અધી/કર્મચારીઓ પ્રોહી/જુગારની સ્પેશિયલ ડ્રાયવ અન્વયે વિસ્તારમાં પેટ્રોલીંગ દરમિયાન વાલકેશ્વર સોસાયટી શેરી.7. શિવમ ડેરી પાસે જાહેર રોડ ઉપરથી નિલેશ કેશાભાઇ ગોહેલ જાતે પ્રજાપતિ ઉ.34 રહે સોમનાથ સોસાયટી મેઈન રોડ રૈયા ટેલીફોન એક્સચેન્જ પાસે રાજકોટ ને નશાયુકત હાલતમાં પકડી પાડવામાં આવેલ છે. હિરો હોન્ડા મોટરસાયકલ નં.GJ.13.LL 5756. કબજે કરેલ છે. રિપોર્ટર: દિલીપ પરમાર રાજકોટ
Read MoreDay: December 28, 2019
રાજકોટમાં રહેણાંક મકાનમાં ચાલતા જુગારના અખાડા પરથી સાત જુગારીઓ ઝડપાયા
રાજકોટ : આગામી 31ને ધ્યાને રાખી પોલીસ સ્ટેશન વિસ્તારમાં કોઈ અનિચ્છનીય બનાવ ન બને તે માટે સધન પેટ્રોલીંગ કરી દારૂ જુગાર ના કેશો શોધી કાઢવા સુચના કરેલ હોય. જે અંગે પોલીસ દિગ્વિજયસિંહ ગોહિલ તથા બ્રીજરાજસિંહ ઝાલા તથા દિવ્યરાજસિંહ ઝાલા ના હકીકત ના આધારે નીચે જણાવેલ ઇસમો તથા મહિલાને રાજકોટ શિતલપાકૅ ચોકડી પાસે મોચીનગર શેરી.6 ખાતેથી 3ન પતીનો જુગાર રમતા (1) અશોકભાઈ જગજીવનભાઈ રજવાડીયા. જાતે. પ્રજાપતિ ઉ.36 રહે. મોચીનગર શેરી. 6. ગાંધીગ્રામ રાજકોટ. (2) કાનજીભાઈ અરજણભાઈ મેર. જાતે. કોળી ઉ.40 રહે. નાની લાખાવડ જસદણ (3)અશોક બટુકભાઇ બાવળીયા. જાતે. કોળી ઉ.45 રહે.…
Read Moreરાજકોટ શહેર તથા મોરબીથી ચોરી કરેલા ચાર મોટરસાયકલ સાથે એક ઈસમને પકડી પાડતી રાજકોટ ક્રાઇમ બ્રાંચ
રાજકોટ : રાજકોટ શહેર વિસ્તારમાં પેટ્રોલીંગ દરમિયાન પોલીસ રાજેશભાઈ બાળા તથા રઘુવીરસિંહ વાળા તથા સિધ્ધરાજસિંહ જાડેજા મળેલ હકીકત બાતમીના આધારે રાજકોટ યુનીવર્સીટી રોડ ભગતસિંહજી ગાડૅન નજીક આવેલા આવાસ યોજના કવાર્ટરના બહારના ભાગે રોડ ઉપરથી દિપેશ અરવિંદભાઈ જેઠવા. જાતે.દરજી ઉ.21 રહે માલધારી સોસાયટી ગ્રીનલેન ચોકડી પાસે રાજકોટ ને બાઈક સાથે ઝડપી પાડયો હતો સ્પેનડર મોટરસાયકલ. કિ. 15.000 સ્પેનડર મોટરસાયકલ. કિ. 10.000 એકસેસ મોટરસાયકલ. કિ. 25.000 એકસેસ મોટરસાયકલ. કિ. 20.000 દિલીપ પરમાર રાજકોટ
Read Moreમોરબી ખાતે ભાજપ દ્વારા CAA અને NRC ના સમર્થનમાં રેલી યોજાઇ
મોરબી, મોરબી ખાતે આજ રોજ CAA અને NRC ના સમર્થનમાં ભાજપ દ્વારા એક વિશાળ રેલીનું આયોજન કરવામાં આવ્યું હતું. આ રેલીમાં મોહનભાઈ કુંદરીયા, મોતીભાઈ અમૃતિયા, મોરબી જિલ્લાના ભાજપના સહયોગી સંગઠનના પ્રમુખ કાળુભાઇ પાંચીયા તેમની ટીમ સાથે મોરબીના ભાજપ કાર્યકરો, ગ્રામજનો અને વેપારીઓ પોતાના ધંધા-રોજગાર બંધ કરી સરકાર ને CAA અને NRC ને સમર્થનમાં આ રેલીમાં જોડાયા હતા. રિપોર્ટર : કલાભાઇ પાંચીયા
Read Moreરાધનપુર ખાતે અખિલ ભારતીય વિદ્યાર્થી પરિષદ ગુજરાત દ્વારા પાંચ દિવસનો કાર્યક્રમ યોજાયેલ
પાટણ રાધનપુર આ કાર્યક્રમમાં મુખ્ય મહેમાન તરીકે પાટણના સાંસદ ભરતસિંહ ડાભી હાજર રહેલા અને આર.એસ.એસ માંથી જીવણભાઈ આહીર હર્ષદ ઠક્કર અને અન્ય મહાનુભાવો હાજર રહ્યા તો રાધનપુર તાલુકા ભાજપ પ્રમુખ લગધીરભાઇ ચૌધરી અને પ્રકાશભાઇ દક્ષિણ માર્કેટયાર્ડના ચેરમેન અમથાભાઈ ચૌધરી હાજર રહ્યાહતા જે બહેનોને પાંચ દિવસની ટ્રેનીંગ દરમ્યાન શીખવામાં આવેલી જાતરક્ષણ અને અન્ય કસરતો અને દાવો તેનું શું મૂલ્ય છે તે વિશે માર્ગદર્શન આપવામાં આવેલો બોડર વિસ્તારની બહેનો ૧૦૦૦ જેટલી બહેનોએ ભાગ લીધેલો અને પોતાનું રક્ષણ જાતે કરી શકે તેવો આત્મવિશ્વાસ વ્યકત કરેલ ભગીરથસિંહ જાડેજા સાંતલપુર
Read More