જામનગર, દેવભૂમિ દ્વારકા જિલ્લાના મહત્વના સેન્ટર ભાટિયા ગામમાં ભાટિયા થી સ્ટેશન તરફ જતો રોડ ઘણા સમય થી સમસ્યા રૂપ હતો અને ખાડા ખડબા તથા અતિ દુર્ગમ અવસ્થા માં હતો.જોકે 4 વર્ષ પહેલાં અડધો રોડ તે સમયે અયોજન ની યોજના માં થી બનાવાયો હતો.પરંતુ અડધો રોડ અતિ ખરાબ હાલત માં હતો તેમજ વાહન વ્યવહાર જુના સ્ટેશન રોડ પર થી કરવામાં આવતો.જોકે આ બાબત એ વિસ્તારના સાંસદ પૂનમબેન માડમ ને રજૂ કરતા તેમને ઘડી કંપની rspl ને પોતાના કંપની ક્વોટા માં સી.એસ.આર. માં સમાવી લઈ પૂર્ણ કરવા ભલામણ કરી હતી. આર.એસ.પી.એલ ઘડી…
Read More