લાઠી ૨૪ ડિસેમ્બર ૨૦૧૯ ના રાષ્ટ્રીય ગ્રાહક અધિકાર દિન ની ઉજવણી અંતર્ગત લાઠી તાલુકા ગ્રાહક સુરક્ષા મંડળ અને લાઠી તાલુકા કાનૂની સેવા સમિતિ દ્વારા પી.એમ.શંકર વિદ્યાલય ખાતે કાનૂની માર્ગદર્શન શિબિર યોજાય અડવોકેટ અને ગ્રાહક સુરક્ષા મંડળના ટ્રસ્ટી ઇતેશભાઈ મહેતા એ ગ્રાહક સુરક્ષા ધારો અને મફત કાનૂની સેવા ઓ અને ACC પર માહિતી આપેલ આ પ્રસંગે મંડળ ના ટ્રસ્ટી વિમલ ભાઈ ઠાકર ,ચિરાગભાઈ ઠાકર તાલુકા કાનૂની સેવા સમિતિ ના સેક્રેટરી વી.કે.ગોહિલ તેમજ એન.બી.ગોહિલ હાજર રહેલા શાળાના બાળકોએ ગ્રાહકોના હકો અને ફરજો પર ડાભી સૃસ્ટી, ગોહીલ દ્રસ્ટી, ગોજરીયા દીપ, સેજુ વૈભવે વક્તવ્યો…
Read More