કેશોદ ના અજાબ માં ચોરી ના બનતા બનાવો ના કારણે લોકો માં ભય

કેશોદ ના અજાબ માં ચોરી ના બનતા બનાવો ના કારણે લોકો માં ભય

કેશોદ ના અજાબ માં ચોરી ના બનતા બનાવો ના કારણે લોકો માં ભય કેશોદ તાલુકા ના અજાબ માં છેલ્લા એક મહિના માં ચોરી ના અનેક બનાવો બન્યા છે ત્યારે અજાબ ગ્રામ પંચાયત સરપંચ તેમજ સદસ્યો એ કેશોદ પોલીસ ને જાણ કરતા પોલીસ દ્વારા ઘટના સ્થળ તાપસ કરતા CCTV ફુટેઝ ચેક કરતા એક અજાણ્યો શખ્સ સિટી લાઈટ નો લેમ્પ ઉતારતો દેખાય છે પંચાયત ના જણાવ્યા પ્રમાણે 100 થી 150 લેમ્પ ની ચોરી થયેલ છે અને મેંદરડા ચોકડી ના રહીશ સુરેશ ભાઈ વાળ ભાઈ દયાતર ના મકાન માં ઘુસી ને કબાટ ના…

Read More

૮ વર્ષની બાળા સાથે દુષ્કર્મ આચરનાર ને ગણતરીના કલાકોમાં ઝડપી પાડતી રાજકોટ પોલીસ. રાજકોટ પોલીસની પ્રશંસનીય કામગીરી

૮ વર્ષની બાળા સાથે દુષ્કર્મ આચરનાર ને ગણતરીના કલાકોમાં ઝડપી પાડતી રાજકોટ પોલીસ. રાજકોટ પોલીસની પ્રશંસનીય કામગીરી

રાજકોટ ભાવનગર રોડ ઉપર ગતરોજ એક આઠ વર્ષીય સગીર બાળા પર અજાણ્યા ઈસમ દ્વારા દુષ્કર્મ આચરવામાં આવ્યું હતું. જોકે ફરિયાદ બાદ તાત્કાલિક ધોરણે રાજકોટ પોલીસ કમિશનર મનોજ અગ્રવાલ ના માર્ગદર્શન હેઠળ  ડી.સી.બી., એસ.ઓ.જી અને શહેરની પોલીસે આ નરાધમને પકડી પાડવા અલગ-અલગ દિશા એ તપાસ હાથ ધરી હતી અને અંતે આ નરાધમને પોલીસે ઝડપી પાડ્યો હતો. આ બનાવની પોલીસ દ્વારા મળતી માહિતી અનુસાર રાજકોટના ભાવનગર રોડ જેટકો  જીઇબી ની દિવાલ પાછળ ગતરોજ આઠ વર્ષની બાળા સૂતી હતી તે વેળાએ હરદેવ મશરૂભાઈ માંગરોળીયા, જાતે નાથ બાવા, ઉંમર વર્ષ 22, રહે ભાવનગર,  શેરી…

Read More

જામનગર જિલ્લાના ધ્રોલમાં મુખ્યમંત્રી એ લગ્ન પ્રસંગે હાજરી આપી

જામનગર જિલ્લાના ધ્રોલમાં મુખ્યમંત્રી એ લગ્ન પ્રસંગે હાજરી આપી

જામનગર જિલ્લાના ધ્રોલમાં મુખ્યમંત્રી એ લગ્ન પ્રસંગે હાજરી આપી રાજ્યના મુખ્યમંત્રી વિજયભાઈ રૂપાણી આજે જામનગર એરપોર્ટ આવી ધ્રોલ પહોંચ્યા હતા મુખ્યમંત્રી વિજયભાઈ રૂપાણી રવિવારે ધ્રોલ ખાતે રહેતા વાઘેલા પરિવારના મહેમાન બન્યા હતા. ધ્રોલમાં રહેતા રાજેન્દ્ર સિંહ વાઘેલાના પુત્ર ઓમકાર સિંહ વાઘેલાના શુભ લગ્ન પ્રસંગે વિજયભાઈ રૂપાણી અને અંજલીબેન રૂપાણી ઉપસ્થિત રહીને આ લગ્નના સાક્ષી બન્યા હતા. આ પ્રસંગે વિજયભાઈ રૂપાણીએ નવદંપતીને આશીર્વાદ પણ પાઠવ્યા હતા. ધ્રોલમાં લગ્ન પ્રસંગે આવેલા મુખ્યમંત્રી વિજયભાઇ રૂપાણીની સાથે રાજયકક્ષાના મંત્રી હકુભા જાડેજા, જામનગર ગ્રામ્યના ધારાસભ્ય રાધવજીભાઈ પટેલ ,તાલુકા પ્રમુખ રાજેન્દ્રસિંહ જાડેજા.(રાજભા) અને ધ્રોલ ભાજપના અગ્રણી…

Read More

જામનગરમા પ્રેમી પંખીડાની તળાવમા મોતનો ધુબાકો

જામનગરમા પ્રેમી પંખીડાની તળાવમા મોતનો ધુબાકો

જામનગરમા પ્રેમી પંખીડાની તળાવમા મોતનો ધુબાકો   જામનગરમાં એક યુવક તેમજ યુવતીએ તળાવમાં ઝંપલાવી મોતને વહાલું કર્યું હતું પોલીસે પ્રેમ પ્રકરણના લીધે બનાવ બન્યો હોવાનું પ્રાથમિક તારણ માની આગળની તપાસ હાથ ધરી છે જામનગરના લાખોટા તળાવમાં ના પાછલા ભાગમાં એક યુવક તેમજ યુવતી ડૂબી હોવાના સમાચાર ફાયર વિભાગને મળતાં જ ફાયર શાખાના કર્મચારીઓ ઘટનાસ્થળે પહોંચી ગયા હતા અને મૃતદેહોને બહાર કાઢવા માટે રેસ્ક્યૂ ઓપરેશન હાથ ધરાયું હતું સતત બે કલાકની જહેમત બાદ યુવાન તેમજ યુવતીના મૃતદેહને બહાર કાઢવામાં આવ્યો હતો ઘટનાની જાણ થતા પોલીસ કાફલો પણ ઘટના સ્થળે દોડી ગયો…

Read More