પાટણ – પાટણ ની વર્લ્ડ હેરીટેજ સાઈડ રાણીનીવાવની મુલાકાતે સીએમ વિજય રૂપાણી – આજથી બે દિવસ માટે ઉજવાઈ રહ્યો છે વિરાસત સંગીત સમારોહ કાર્યક્રમ – વિજય રૂપાણીના હસ્તે ખુલ્લો મુકવામાં આવ્યો વિરાસત સંગીત સમારોહ કાર્યક્રમ – વિજય રૂપાણીએ રાણીનીવાવ ના શિલ્પ સ્થાપત્યો ની લીધી મુલાકાત – હવે સીએમ એમએન હાઈસ્કૂલ ખાતે આપશે સંગીત સમારોહ કાર્યક્રમ માં હાજરી… ભગીરથસિંહ જાડેજા સાંતલપુર
Read MoreDay: December 16, 2019
રાજકોટ મ્યુનિસિપલ કમિશનર સાથે “હિન્દ ન્યુઝ” એ કરી શુભેચ્છા મુલાકાત
સમગ્ર ગુજરાતમાં બહોળું વાચક વર્ગ ધરાવતું અને ડો.સીમાબેન પટેલ દ્વારા સંચાલિત તથા કાલાવડ થી પ્રસિદ્ધ થતું એકમાત્ર ન્યુઝ પેપર “હિન્દી ન્યુઝ” દ્વારા આજરોજ રાજકોટ મ્યુનિસિપલ કમિશનર શ્રી ઉદીત અગ્રવાલ ની શુભેચ્છા મુલાકાત લઇ હિન્દ ન્યુઝ અંગે કમિશનર શ્રી ઉદીત અગ્રવાલને અવગત કરાવ્યા હતા અને આ સાથે રાજકોટની અનેક સમસ્યાઓ અને લોકહિત માટેના લેવા જેવા પગલાઓ અંગે વિસ્તૃત ચર્ચાઓ કરવામાં આવી હતી. રાજકોટ મ્યુનિસિપલ કમિશનર શ્રી ઉદીત અગ્રવાલ દ્વારા “હિન્દ ન્યુઝ” ઉતરોતર પ્રગતિ કરે અને હરહંમેશ સમાજમાં નિષ્ઠા અને નીડરતાપૂર્વક લોક સમસ્યાઓને વાચા આપે તેવી શુભેચ્છાઓ પાઠવી હતી.
Read Moreજામખંભાળીયા ના રામનાથ સોસાયટીમાં 20 લાખના ખર્ચે સીસી રોડનુ કામ શરુ કરાયુ
જામખંભાળીયા શકિતનગર ગ્રામ પંચાયત દ્વારા સદસ્ય વિપુલભાઈ ગોકાણી ની સક્રિય મહેનતથી તથા જિલ્લા ભાજપ પ્રમુખ તથા સોસાયટીના વડીલ કાળુભાઈ ચાવડા માર્ગદર્શન અને દેખરેખ હેઠળ રામનાથ સોસાયટી ના રોડ તથા પેટા ગલીઓમાં અંદાજિત ૨૦ લાખના ખર્ચે સીસી રોડના કામ નું મુહૂર્ત આજરોજ જિલ્લા ભાજપ પ્રમુખ કાળુભાઇ ચાવડા તથા જાણીતા વેપારી આગેવાન તથા રામનાથ સોસાયટી ના વડીલ મોહનભાઈ બથીયા ના હસ્તે શ્રીફળ વધેરી કામ શરૂ કરવામાં આવ્યું હતું.
Read Moreપાટણમાં વિશ્વ પ્રસિદ્ધ રાણીની વાવ ના મહિમાને ઉજાગર કરવા વિરાસત સંગીત સમારોહ નું આયોજન કરવામાં આવ્યું
પાટણમાં રાણકીવાવ વિરાસત સંગીત સમારોહનો આજથી થશે પ્રારંભ… રાણીની વાવ અને સમગ્ર સંકુલ ભવ્ય રોશનીથી સુશોભિત કરવામાં આવ્યું…. સંગીત સમારોહમાં રાણકી વાવ રોશનીથી ઝળહળી ઉઠી… પાટણ જિલ્લા વાસીઓ માટે રાણીની વાવમાં બે દિવસ નિઃશુલ્ક પ્રવેશ અપાશે… આ મહોત્સવમાં રાજ્યના મુખ્યમંત્રી વિજય રૂપાણી ઉપરાંત આંતરરાષ્ટ્રીય ખ્યાતિપ્રાપ્ત કલાકારોની ઉપસ્થિતિમાં ભવ્યથી ભવ્ય કાર્યક્રમ યોજાશે… આ કાર્યક્રમમાં 7000 થી વધુ લોકો માટે બેઠક વ્યવસ્થા કરવામાં આવી… સુપ્રસિદ્ધ ગાયક હરીહરન, પદ્મશ્રી લોક સાહિત્યકાર ભીખુદાન ગઢવી ઉપસ્થિત રહેશે… લોક ગાયક જીગ્નેશ કવિરાજ અને ગીતાબેન રબારી પણ ઉપસ્થિત રહેશે… રિપોર્ટર : ભગીરથસિંહ જાડેજા
Read Moreગોંડલ / સ્ટેટ રિઝર્વ પોલીસ ફોર્સ ગ્રુપ- 8 દ્વારા પ્રેસિડેન્ટ કલર એવોર્ડ સેરેમનીમાં પોલીસબેડાના હથિયારોનું પ્રદર્શન
ગોંડલમાં આર.પી. ગૃપ – ૮ એવોર્ડ સમારોહમાં હથિયાર પ્રદર્શન સ્ટેટ રિઝર્વ પોલીસ ફોર્સ ગ્રુપ – 8 દ્વારા પ્રેસિડેન્ટ કલર એવોર્ડ સેરેમનીમાં પોલીસબેડાના હથિયારો દર્શાવાયા એસ . આર . પી . ગ્રુપ – ૮ના સેનાપતિ ડો . જગદીશ ચાવડા અને ડી.વાય.એસ.પી. પી.વી. ચૌધરી માર્ગદર્શન હેઠળ પ્રેસીડન્ટ કલર એવોર્ડ સેરેમનીમાં વિવિધ હથિયારો જેવાં કે , હવાઈ હુમલો માટે એલ.એમ.જી. ત્રિપાઈ,ઈન્સાસ રાઈફલ , એ.કે. ૫૦, ઓટોમેટિક કલાસ નિકોવા – ૪૭,એસ.એલ . આર.,સેલ્ફ લોડીંગ રાઈફલ,ઘાતક રાઈફલ એસ, આર.જી. રાઇલ,શોર્ટ મશીન ગન,ગેસ ગન વગેરે હથિયારોનું પ્રદર્શન રાખવામાં આવ્યું હતું . એસ.ડી.આર. એફ. ટીમ ગ્રુપ –…
Read Moreમાંગરોળ તાલુકાના લોએજ ગામે બ્લડ ડોનેશન નેત્ર નિદાન તથા સર્વરોગ નિદાન કેમ્પ યોજાયો
માંગરોળ તાલુકાના લોએજ ગામે એસ ડી બી હાઇસ્કુલ ખાતે આજે રોજ સર્વ રોગ નિદાન કેમ્પ યોજાયો હતો જૂનાગઢ જિલ્લાના સેવાભાવી આગેવાન અને ધૂપસળી જેવું જીવન જીવી જનાર સ્વર્ગસ્થ શ્રી લક્ષ્મણભાઈ નંદાણીયા ની 11મી પુણ્યતિથિ નિમિત્તે એસ ડી બી હાઇસ્કુલ લોએજ મુકામે રક્તદાન નેત્રનિદાન તથા સર્વ રોગ કેમ્પનો આયોજન કરવામાં આવેલ જેમાં સૌરાષ્ટ્રના નામાંકિત ડોક્ટરોએ સેવા પૂરી પાડી હતી આ કેમ્પમાં રાજકોટ વોલન્ટરી બ્લડ બેન્ક લાઈફ સંસ્થા દ્વારા લોહી બોટલ સો જેટલા રક્તદાતા ઓ એ લોહીનું દાન કરીને કોઈનું જીવન બચાવવા આગળ આવ્યા તેમજ નેત્ર નિદાન કેપમાં ૧૫૮ દર્દીઓએ નિદાન કરાવેલ…
Read Moreપાન્છા ગ્રામ પંચાયતમાં વિકાસના કામો શોભાના ગાંઠિયા સમાન
દાંતા તાલુકાના પાન્છા ગ્રામ પંચાયતમાં જ્યાં મોટા પ્રમાણમાં ભ્રષ્ટાચાર થયાનું લોકોના મુખે જાણવા મળ્યું છે.આ વિસ્તારમાં મોટા પ્રમાણમાં આદિવાસી સમાજ વસવાટ કરે છે અને આ સમાજના લોકો મોટા પ્રમાણમાં અભણ હોવાથી સરકારી યોજના માં કેટલા પ્રમાણમાં નાણાં ફાળવવામાં આવે છે અને કઈ યોજનાઓ સરકાર દ્વારા ફાળવવામાં આવી છે તેની જાણકારી હોતી નથી. ગ્રામ પંચાયતમાં આવતી તમામ યોજનાઓનો લાભ લોકો સુધી મળતો નથી . અને તમામ ગ્રાન્ટો સરપંચ અને તલાટી દ્વારા પોતાના ઘરે લઈ પોતાનો વિકાસ કરે છે. આ બાબતમાં તાલુકા વિકાસ અધિકારી દ્વારા કોઈપણ પ્રકારની એક્શન લેવામાં આવતી નથી. ગામના…
Read Moreપાટણ જિલ્લાના રાધનપુર રેફરલ હોસ્પિટલ બચાવો અભિયાન ૧૪ મા સોમવારે આંદોલન ચાલુ
પાટણ જિલ્લાના રાધનપુર ખાતે આવેલી રેફરલ હોસ્પિટલ માં ડોક્ટર અને સ્ટાફ મુકવા માટે અને રાધનપુર રેફરલ હોસ્પિટલ ને સીવીલ હોસ્પિટલ બનાવવા માટે પાટણ નગરપાલિકાના ઉપપ્રમુખ લાલેશ ભાઈ ઠક્કર અને રાધનપુર શહેર કોંગ્રેસ દ્વારા આંદોલન ચાલી રહ્યું છે જેમાં ત્રણ માંગો સાથે દર સોમવારે રેફરલ હોસ્પિટલ ખાતે સહી ઝુંબેશ અને આરોગ્ય મંત્રી હાય હાય ના નારા લગાવવા માં આવેશે ત્યારે આજરોજ સોમવારે પણ સહી ઝુંબેશ હાથ ધરવામાં આવી હતી . અને આરોગ્ય મંત્રી હાય હાય હાય ના નારા લગાવ્યા હતા અને રાધનપુર રેફરલ હોસ્પિટલ ને સીવીલ નો દરજ્જો આપો અને ડોક્ટર…
Read Moreજૂનાગઢ માંગરોળ સ્વામિનારાયણ મંદિરના સ્વામી ની બીભત્સ વિડિઓ ક્લિપ ઉતરી બ્લેમેઇલ કર્યા ની ફરિયાદ
જૂનાગઢ માંગરોળના સ્વામિનારાયણ મંદિરના સ્વામી ગોપાલચરણ પ્રેમવતીનંદનદાસજી ની બીભત્સ વીડિયો કલીપ વાઇરલ કરી બ્લેકમેઇલ કર્યાની સ્વામીજીએ કરી પોલીસ ફરિયાદ જેમાં અમદાવાદ ની હનીબની હોટલ માં લલચાવી ફોસલાવી યુવતી સાથે વિડિઓ ક્લિપ ઉતારી હોવાનું જાણવા મળ્યું છે. અમદાવાદ ની સોનલ વાઘેલા, નિકુંજ પટેલ અને ચેતને સ્વામીજીને ફસાવ્યા અને આવા ખોટા નામો ધારણ કર્યા સ્વામી અને યુવતીની અંગત પળોની વિડિઓ ક્લિપ બનાવી ૫૦ લાખ ની માંગણી કરી હોવાનું સામે આવ્યું છે. તેમજ નાણાં નહિ આપે તો ક્લિપ વાઇરલ કરી બળાત્કાર ની ફરિયાદ કરવાની ધમકી પણ આપવામાં આવી છે ત્યારે માંગરોળ પોલીસે ફરિયાદ…
Read More