પાટણ ની વર્લ્ડ હેરીટેજ સાઈડ રાણીનીવાવની મુલાકાતે  સીએમ વિજય રૂપાણી

પાટણ

પાટણ ની વર્લ્ડ હેરીટેજ સાઈડ રાણીનીવાવની મુલાકાતે  સીએમ વિજય રૂપાણી

– આજથી બે દિવસ માટે ઉજવાઈ રહ્યો છે વિરાસત સંગીત સમારોહ કાર્યક્રમ

– વિજય રૂપાણીના હસ્તે ખુલ્લો મુકવામાં આવ્યો વિરાસત સંગીત સમારોહ કાર્યક્રમ

– વિજય રૂપાણીએ રાણીનીવાવ ના શિલ્પ સ્થાપત્યો ની લીધી મુલાકાત

– હવે સીએમ એમએન હાઈસ્કૂલ ખાતે આપશે સંગીત સમારોહ કાર્યક્રમ માં હાજરી…

 

ભગીરથસિંહ જાડેજા સાંતલપુર

Related posts

Leave a Comment