રાજકોટ મ્યુનિસિપલ કમિશનર સાથે “હિન્દ ન્યુઝ” એ કરી શુભેચ્છા મુલાકાત

સમગ્ર ગુજરાતમાં બહોળું વાચક વર્ગ ધરાવતું અને ડો.સીમાબેન પટેલ દ્વારા સંચાલિત તથા કાલાવડ થી પ્રસિદ્ધ થતું એકમાત્ર ન્યુઝ પેપર “હિન્દી ન્યુઝ” દ્વારા આજરોજ રાજકોટ મ્યુનિસિપલ કમિશનર શ્રી ઉદીત અગ્રવાલ ની શુભેચ્છા મુલાકાત લઇ હિન્દ ન્યુઝ અંગે કમિશનર શ્રી ઉદીત અગ્રવાલને અવગત કરાવ્યા હતા અને આ સાથે રાજકોટની અનેક સમસ્યાઓ અને લોકહિત માટેના લેવા જેવા પગલાઓ અંગે વિસ્તૃત ચર્ચાઓ કરવામાં આવી હતી. રાજકોટ મ્યુનિસિપલ કમિશનર શ્રી ઉદીત અગ્રવાલ દ્વારા “હિન્દ ન્યુઝ” ઉતરોતર પ્રગતિ કરે અને હરહંમેશ સમાજમાં નિષ્ઠા અને નીડરતાપૂર્વક લોક સમસ્યાઓને વાચા આપે તેવી શુભેચ્છાઓ પાઠવી હતી.

Related posts

2 thoughts on “રાજકોટ મ્યુનિસિપલ કમિશનર સાથે “હિન્દ ન્યુઝ” એ કરી શુભેચ્છા મુલાકાત

  1. મનોજ રાવલ ધનસુરા

    હિન્દ ન્યૂઝ પેપર થોડા સમયમાં સારી કામગીરી કરી રહેલ છે। આવનાર સમયમાં ખૂબ લોકપ્રિય બને તેવી શુભેચ્છા

    1. Admin

      આભાર

Leave a Comment