વડોદરા અને હૈદરાબાદમાં થયેલી દુષ્કર્મની શાહી સુકાય નથી ત્યાં ભરૂચ જિલ્લાના ઝઘડિયા તાલુકાના એક ગામમાં ૧૧ વર્ષીય બાળા બની દુષ્કર્મનો શિકાર

વડોદરા અને હૈદરાબાદમાં થયેલી દુષ્કર્મની શાહી સુકાય નથી ત્યાં ભરૂચ જિલ્લાના ઝઘડિયા તાલુકાના એક ગામમાં ૧૧ વર્ષીય બાળા બની  દુષ્કર્મનો શિકાર

વડોદરા અને હૈદરાબાદમાં થયેલી દુષ્કર્મની શાહી સુકાય નથી ત્યાં ભરૂચ જિલ્લાના ઝઘડિયા તાલુકાના એક ગામમાં ૧૧ વર્ષીય બાળા પર આશરે 36 વર્ષોય શખ્સ દ્વારા દુષ્કર્મ આચર્યું હોવાની ઘટના સામે આવી છે ઝઘડિયા તાલુકાના અંતરિયાળ એક ગામમાં ગત તારીખ 1. 12 .2019 ના રોજ 36 વર્ષીય ભગવત જગા વસાવા નામના શખ્સ ના સંતાનો બકરા ચરાવવા ગયા હતા… ભગવત વસાવા ના સંતાનો સાથે તેના જ ગામની ૧૧ વર્ષીય બાળકી બકરા ચરાવવા માટે ગઈ હતી તે દરમ્યાન બપોરના અરસામાં ભગવત વસાવા જ્યાં બકરા ચરાવા માટે ગયા હતા ત્યાં તેના સંતાનો સાથે ગામની અન્ય…

Read More

સંસદસભ્ય શ્રી પૂનમબેન માડમની જહેમતથી સચાણા શીપ બ્રેકીંગ યાર્ડ ફરી ધમધમતુ થશે

સંસદસભ્ય શ્રી પૂનમબેન માડમની જહેમતથી સચાણા શીપ બ્રેકીંગ યાર્ડ ફરી ધમધમતુ થશે

સંસદસભ્ય શ્રી પૂનમબેન માડમની જહેમતથી સચાણા શીપ બ્રેકીંગ યાર્ડ ફરી ધમધમતુ થશે જામનગર લોકસભા ક્ષેત્રમાં સચાણા શીપ બ્રેકીંગ યાર્ડને ફરી શરૂ કરવા કેન્દ્ર સરકારશ્રી પ્રયત્ન કરે તેવુ માન.મંત્રીશ્રી મનસુખભાઇ માંડવીયાસા. ને ,શીપ રીસાયક્લીંગ બીલ અંતર્ગત સંસદસભ્ય શ્રી પૂનમબેન માડમએ તેઓના વક્તવ્ય મા કહેતા,સરકારશ્રી અને વિભાગ વતી સકારાત્મક પ્રત્યુતર આપવા બદલ સરકારશ્રી અને વિભાગનો સંસદસભ્યશ્રી પૂનમબેન માડમએ ખૂબ ખૂબ આભાર વ્યક્ત કર્યો હતો.આ શીપબ્રેકીંગ યાર્ડના માધ્યમથી,જામનગર અને દેવભૂમિદ્વારકા જિલ્લાના નાગરિકો માટે રોજગારીની તકો ઉપલબ્ધ થશે અને અર્થતંત્રને વેગ મળશે.

Read More