સંસદસભ્ય શ્રી પૂનમબેન માડમની જહેમતથી સચાણા શીપ બ્રેકીંગ યાર્ડ ફરી ધમધમતુ થશે

  • સંસદસભ્ય શ્રી પૂનમબેન માડમની જહેમતથી સચાણા શીપ બ્રેકીંગ યાર્ડ ફરી ધમધમતુ થશે


જામનગર લોકસભા ક્ષેત્રમાં સચાણા શીપ બ્રેકીંગ યાર્ડને ફરી શરૂ કરવા કેન્દ્ર સરકારશ્રી પ્રયત્ન કરે તેવુ માન.મંત્રીશ્રી મનસુખભાઇ માંડવીયાસા. ને ,શીપ રીસાયક્લીંગ બીલ અંતર્ગત સંસદસભ્ય શ્રી પૂનમબેન માડમએ તેઓના વક્તવ્ય મા કહેતા,સરકારશ્રી અને વિભાગ વતી સકારાત્મક પ્રત્યુતર આપવા બદલ સરકારશ્રી અને વિભાગનો સંસદસભ્યશ્રી પૂનમબેન માડમએ ખૂબ ખૂબ આભાર વ્યક્ત કર્યો હતો.આ શીપબ્રેકીંગ યાર્ડના માધ્યમથી,જામનગર અને દેવભૂમિદ્વારકા જિલ્લાના નાગરિકો માટે રોજગારીની તકો ઉપલબ્ધ થશે અને અર્થતંત્રને વેગ મળશે.

Related posts

Leave a Comment