કેશોદ પોલીસે ચાર માસમાં પકડાયેલ દારૂ ના જથ્થા નો કર્યો નાશ

કેશોદ પોલીસે ચાર માસમાં પકડાયેલ દારૂ ના જથ્થા નો નાશ કયોૅ

કેશોદ પોલીસ સ્ટેશન ના તાબા હેઠળ છેલ્લાં ચાર માસમાં પકડાયેલ દારૂ નો જથ્થો પોલીસે નાશ કયોૅ હતો

કેશોદ પોલીસ સ્ટેશનમાં છેલ્લાં ચાર માસમાં પકડાયેલ દારૂ ઈગલીશ ની બોટલ નંગ એકવીશ હજાર ત્રણસો છત્રીસ જેની કિંમત રૂ આશરે પંચોતેર લાખ છનુ હજાર બસો નો દારૂ નો નાશ કરવા માટે પોલીસે બે ટ્રકમાં માલ ભરી શહેર ના ફાગળીરોડ પર આવેલા ભરડીયા વિસ્તારમાં આ દારુ વાહન ભરી પોલીસ અધિક્ષક જે. બી. ગઢવી પી. આઈ ઝાલા .મામલતદાર શ્રી ભાલીયા સાહેબ .SDM શ્રી રેખાબા સરવૈયા વગેરે ની હાજરીમાં આ દારૂ પર રોલરો ફેરવી દીધું હતું અને પકડાયેલ દારૂ ના જથ્થા નો નાશ કર્યો.

જગદીશ યાદવ (જૂનાગઢ)

Related posts

Leave a Comment