કેશોદ ના અજાબ માં ચોરી ના બનતા બનાવો ના કારણે લોકો માં ભય

કેશોદ ના અજાબ માં ચોરી ના બનતા બનાવો ના કારણે લોકો માં ભય

કેશોદ તાલુકા ના અજાબ માં છેલ્લા એક મહિના માં ચોરી ના અનેક બનાવો બન્યા છે ત્યારે અજાબ ગ્રામ પંચાયત સરપંચ તેમજ સદસ્યો એ કેશોદ પોલીસ ને જાણ કરતા પોલીસ દ્વારા ઘટના સ્થળ તાપસ કરતા CCTV ફુટેઝ ચેક કરતા એક અજાણ્યો શખ્સ સિટી લાઈટ નો લેમ્પ ઉતારતો દેખાય છે પંચાયત ના જણાવ્યા પ્રમાણે 100 થી 150 લેમ્પ ની ચોરી થયેલ છે અને મેંદરડા ચોકડી ના રહીશ સુરેશ ભાઈ વાળ ભાઈ દયાતર ના મકાન માં ઘુસી ને કબાટ ના બારણાં તોડી ને ચોરી કરવાની કોશિશ કરેલ છે તેમ ફરિયાદી અનિતા બેન દયાતર એ જણાવેલ છે વધુ તપાસ કેશોદ પોલીસ દ્વારા કરવામાં આવી રહી છે

 

જગદીશ યાદવ જૂનાગઢ

Related posts

Leave a Comment