દેશના ચોથી જાગીર ગણાતા મીડિયાકર્મી પર જામનગર ડીકેવી સર્કલ પાસે બાઈક પર ત્રિપલ સવારીમાં આવેલ શખ્સો દ્વારા હુમલો કરાયો. જામનગર દિવ્યભાસ્કર અખબારના બ્યુરોચીફ સમીર ગડકરી પર ત્રિપલ સવારી આવેલા શખ્સો દ્વારા પાછળથી સળિયા અને મુઠ વડે હુમલો કરતાં પત્રકાર સમીર ગડકરી ને સારવાર અર્થે હોસ્પિટલમાં ખસેડાયા છે અને સીટી બી ડિવિઝન પોલીસે નિવેદન નોંધી વધુ તપાસ હાથ ધરી છે.
જામનગર ડીકેવી સર્કલ પાસે બાઈક પર ત્રિપલ સવારી આવેલ શખ્સો દ્વારા પત્રકાર પર હુમલો
