ઉપરવાસવમાં ભારે વરસાદને પગલે ગ્રામજનો ને સૂચના આપવામાં આવી

બનાસકાંઠા,

બનાસકાંઠા માં જામ્યો વરસાદી માહોલ…..

ઉપરવાસવમાં ભારે વરસાદને પગલે બાલારામ નદી માં આવ્યા નવાનીર…..

ઉપરવાસ માં ભારે વરસાદને પગલે બાલારામ નદી બે કાંટે….

નદીના પટ માં કે આજુબાજુ ના વિસ્તારમાં રહેતા લોકોએ નદીમાં ન જવા અપાઈ સૂચનાઓ…..

રિપોર્ટર : મનુ સોલંકી, બનાસકાંઠા

Related posts

Leave a Comment