જુનાગઢ માં ગેસના બાટલામા મસ્ત કોભાંડ

ગીર સોમનાથ,

જૂનાગઢ ખાતે પીશોરીવાડા વિસ્તારમાં થીં અંજીત ગેસ એજન્સી દ્વારા ગેસના બાટલામા અધુરૂમાપ આપી અને ગ્રાહકોને ધણા સમયથી છેતરવામાં આવતું હતું. આજે ત્યાંના જાગૃત કોર્પોરેટર અબ્બાસ ભાઈ કુરેશી દ્વારા આ કોભાંડ ને ઉજાગર કરવામાં આવેલ અને તાત્કાલિક પુરવઠા અધિકારીઓ ને બોલાવી અને કાયદેસરની કાર્યવાહી હાથ ધરવામાં આવેલ છે. ડીલવરી મેન પાસે કોઈ આઇડી પ્રુફ ન હતો તથા તેની ડીલવરીની ગાડીનાં ન નંબર હતાં નાં કોઈ રજીસ્ટર કોપી. આ કોભાંડમા હજી ધણા મોટા નામ ખુલે એવી સકયતા દેખાય રહી છે.

રિપોર્ટર : હારૂન કાલવાત, ગીર સોમનાથ

Related posts

Leave a Comment