આદિવાસી મ્યુઝિયમ ઇન્દોર રોડ, દાહોદ ખાતે આંતરરાષ્ટ્રીય માનવ અધિકાર દિવસની કરાશે ઉજવણી

હિન્દ ન્યુઝ, દાહોદ      SSE India GIRL UNICEF ગુજરાત તથા મહિલા અને બાળ વિકાસ વિભાગ, દાહોદના સહયોગથી બાલિકા પંચાયત સંમેલનનું તા.૧૬/૧૨/૨૦૨૫ના રોજ આદિવાસી મ્યુઝિયમ, ઇન્દોર રોડ, દાહોદ ખાતે આયોજન કરવામાં આવેલ છે. આંતરરાષ્ટ્રીય માનવ અધિકાર દિવસના અવસરને ધ્યાનમાં રાખીને, આ કાર્યક્રમ બાળ અધિકાર અને બાલિકા નેતૃત્વને કેન્દ્રમાં રાખીને યોજાશે. કાર્યક્રમની થીમ ‘અધિકાર થી આત્મવિશ્વાસ સુધી: A Journey of Empowered Girls” રાખવામાં આવી છે. SSE India દ્વારા બાળકોના અધિકારો, કિશોરી સશક્તિકરણ અને સમુદાય સ્તરે તેમની ભાગીદારી મજબૂત બનાવવા માટે સતત પ્રયત્નો કરવામાં આવે છે. જેમાં મુખ્ય પહેલ ASPIRE (Adolescent Social…

Read More

મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલના સુશાસનના ત્રણ વર્ષ : જન–જન સુધી પહોંચી આરોગ્ય સેવાઓ

હિન્દ ન્યુઝ, ગાંધીનગર      શાળા આરોગ્ય – રાષ્ટ્રીય બાળ સ્વાસ્થ્ય કાર્યક્રમ હેઠળ છેલ્લા ત્રણ વર્ષમાં રાજ્યના ૪.૫ કરોડથી વધુ બાળકોએ લીધો આરોગ્ય સેવાનો લાભ બાળકોના આરોગ્યની સમસ્યાઓ ઓળખી 45 હજારથી વધુ હૃદય સબંધિત સર્જરી-સારવાર, 4,149 કીડની સારવાર, 2,336 કલબફૂટ, 1,408 ક્લેફ્ટ લીપ પેલેટ તથા 692 કેન્સર રોગની સારવાર, 751 કોકલીયર ઈમ્પ્લાન્ટ સર્જરી, 42 કીડની ટ્રાન્સપ્લાન્ટ, 23 બોનમેરો ટ્રાન્સપ્લાન્ટ તેમજ 12 લીવર ટ્રાન્સપ્લાન્ટ સર્જરી કરવામાં આવી. મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલના માર્ગદર્શન હેઠળ બાળ આરોગ્ય સુરક્ષા માટે સરકારની સતત અને સંવેદનશીલ પ્રતિબદ્ધતા

Read More