वैशाली बुद्ध सम्यक दर्शन संग्रहालय सह स्मृति स्तूप का संयुक्त निरीक्षण, व्यवस्थाओं को सुदृढ़ करने का आवश्यक दिशा निर्देश

हिन्द न्यूज़, बिहार       सचिव, कला एवं संस्कृति विभाग, बिहार, पटना एवं वैशाली जिलाधिकारी श्रीमती वर्षा सिंह द्वारा वैशाली बुद्ध सम्यक दर्शन संग्रहालय सह स्मृति स्तूप, वैशाली का संयुक्त रूप से निरीक्षण किया गया। निरीक्षण के दौरान परिसर में उपलब्ध सुविधाओं, सुरक्षा व्यवस्था एवं चल रहे निर्माण कार्यों की विस्तृत समीक्षा की गई । इससे संबंधित विभागों को आवश्यक दिशा-निर्देश दिया गया। निरीक्षण के क्रम में स्तूप परिसर में आगंतुकों की सुविधा हेतु सभी आवश्यक स्थलों पर स्पष्ट एवं उपयुक्त दिशा-सूचक पट्ट लगाए जाने का भी दिशा निर्देश दिया…

Read More

જાહેર સ્‍થળોએ વગર પરવાનગીએ ધરણા, પ્રતિક ધરણા, ભૂખ હડતાલ પર બેસવા કે ઉપવાસ ઉપર બેસવા પર મનાઇ

હિન્દ ન્યુઝ, ભુજ     કચ્છ જિલ્‍લાના જાહેર સ્‍થળોએ વગર પરવાનગીએ ધરણા, રેલી, સરઘસ, દેખાવો જેવા કાર્યક્રમોમાં ચાર કે તેથી વધુ માણસો એકઠા ન થાય, સુલેહ શાંતિનો ભંગ ન થાય, જિલ્‍લા/તાલુકા સેવા સદને પોતાના કામ અર્થે આવતા નાગરિકોને કોઇ અગવડતા ન પડે તથા કાયદો અને વ્‍યવસ્‍થાની પરિસ્‍થિતિ જળવાઇ રહે તે હેતુસર જિલ્‍લા સેવા સદન, ભુજ તથા મધ્‍યસ્‍થ સેવા સદન, ભુજ, અંજાર, ભચાઉ, મુન્‍દ્રા, નખત્રાણા, અબડાસા, નલિયા, દયાપર, માંડવી, ગાંધીધામ, તથા રાપર તાલુકા સેવા સદન તેમજ પોલીસ મહાનિરીક્ષકની કચેરી, ભુજ. પોલીસ અધિક્ષકની કચેરી ભુજ અને ગાંધીધામ, નાયબ પોલીસ અધિક્ષકની કચેરીઓ, સી.પી.આઈ.ની…

Read More

જુનાગઢ જિલ્લામાં આવેલી ૭૦૦ થી વધુ જેટલી વિવિધ સરકારી શાળાઓમાં અને ગ્રાન્ટ ઇન એઇડ શાળાઓમાં બાળકોને મોર્નિંગ શિફ્ટમાં સવારની પ્રાર્થના બાદ અલ્પાહાર અને ત્યારબાદ મધ્યાહન ભોજન

હિન્દ ન્યુઝ, જૂનાગઢ     આપણે ત્યાં કહેવાય છે કે ભૂખ્યા પેટે ભજન ના થાય. હજારો વર્ષોથી ધાર્મિક ક્ષેત્રો, સામાજિક સંસ્થાઓ દ્વારા પવિત્ર ભાવનાથી હરિહર કરાવવામાં આવે છે. ભગવાન શ્રી કૃષ્ણને માતા યશોદાએ બાળપણમાં ઉછેર કર્યો અને જેને માખણ પ્રિય હતું એવા ભગવાન શ્રીકૃષ્ણ નંદઘરમાં રહ્યા.આંગણવાડીઓને નંદ ઘર પણ કહેવામાં આવે છે.  રાજ્ય સરકાર દ્વારા આ જ અભિગમ સાથે શિક્ષણ ક્ષેત્રમાં છેલ્લા એક વર્ષથી અભૂતપૂર્વ પરિવર્તન લાવવામાં આવ્યું છે. જેનું નામ છે મુખ્યમંત્રી પૌષ્ટિક અલ્પાહાર યોજના. જેના વિશે આજે આપણે માહિતગાર બનીશું. આ યોજનાનો મુખ્ય હેતુ એ છે કે આજનો…

Read More

કૃષિ વિજ્ઞાન કેન્દ્ર, તરઘડિયા ખાતે ‘રાષ્ટ્રીય કિસાન દિવસ’ની ઉજવણી

હિન્દ ન્યુઝ, રાજકોટ     કૃષિ વિજ્ઞાન કેન્દ્ર, તરઘડિયા ખાતે ‘રાષ્ટ્રીય કિસાન દિવસ’ની ઉજવણી કરવામાં આવી હતી. જે અંતર્ગત કૃષિ વિજ્ઞાન કેન્દ્ર, જૂનાગઢ કૃષિ યુનિવર્સીટી, તરઘડિયા ખાતે આયોજિત કાર્યક્રમમાં વર્ચ્યુઅલ માધ્યમથી ભારત સરકારના કેબિનેટ કૃષિ મંત્રી શિવરાજસિંહ ચૌહાણએ સ્વ. ચૌધરી ચરણસિંહે કરેલા ખેડૂત હિતલક્ષી કાર્યો અને તેનાથી ખેડૂતોને થયેલા ફાયદાઓ વિશે જણાવ્યું હતું.    આ સાથે ભારત સરકાર દ્વારા આગામી દિવસોમાં જી-રામ-જી બિલ અમલી થતાં ખેડૂતોના જીવનમાં સકારાત્મક પરિવર્તનની લહેર આવશે, તેવી આશા વ્યક્ત કરી હતી. તેમજ નિષ્ણાતોએ ખેડૂતોને પ્રાકૃતિક કૃષિના ફાયદાઓ જણાવી, પ્રાકૃતિક ખેત પદ્ધતિ અપનાવવા અનુરોધ કર્યો હતો.

Read More

ગાંધીનગર ખાતે આયોજિત બે દિવસીય રાજ્ય સ્તરીય ક્રાઈમ કોન્ફરન્સનો સમાપન સમારોહ

હિન્દ ન્યુઝ, ગાંધીનગર      નાયબ મુખ્યમંત્રી હર્ષભાઈ સંઘવીએ ગુજરાત પોલીસમાં વર્ષ 2022થી 2024 દરમિયાન વિશેષ કામગીરી કરનાર ઉચ્ચ પોલીસ અધિકારીઓને ‘કેન્દ્રીય ગૃહ મંત્રી દક્ષતા પદક’ આપી સન્માનિત કર્યા. ડ્રગ્સ માફિયા સામે માનવતાની રીતે નહીં પણ કડકાઇથી કામ લેવાનું ચાલુ રાખવાનું છે. ડ્રગ્સ નેટવર્ક તોડવામાં ગુજરાત પોલીસ સતત કાર્યવાહી કરી રહે છે તે બદલ નાયબ મુખ્યમંત્રીએ સૌને અભિનંદન આપીને બિરદાવ્યા. ગુજરાતમાં ડ્રગ્સ પકડવું એ અભિયાન નહીં પણ એક જંગ છે, યુવાનોની સાથે આપણા પરિવારને પણ ભવિષ્યમાં ડ્રગ્સના દૂષણથી સુરક્ષિત કરવા માટે આ ખૂબ જરૂરી : નાયબ મુખ્યમંત્રી  

Read More

રૂમલા ગામનું ઈ-ગ્રામ સેન્ટર બન્યું ગ્રામજનોનું ડિજીટલ પ્લેટફોર્મ

હિન્દ ન્યુઝ, નવસારી     ગ્રામ્ય નાગરિકોને સરકારી કામકાજોને લગતી ઓનલાઇન સુવિધાઓ ગામમાં જ આપીને વિકાસમાં જનભાગીદારી સુનિશ્ચિત કરવા તેમજ અને શહેરી-ગ્રામ્ય વિસ્તારો વચ્ચેનું ટેકનોલોજીકલ અંતર દૂર કરી ગ્રામ્ય નાગરિકોને સશક્ત કરીને તેમની ભાગીદારી વધારવાના હેતુથી “ઇ-ગ્રામ વિશ્વગ્રામ” યોજના અમલમાં મુકવામાં આવી છે. આ યોજના હેઠળ ગ્રામ પંચાયત સ્તરે જરૂરી પ્રાથમિક માળખાગત સુવિધાઓ આપીને સરકારની તમામ ઓનલાઇન સેવાઓ પુરી પાડવા માટેના એકમો ઈ-ગ્રામ સેન્ટર સ્થાપવામાં આવ્યા છે.                 વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ ‘ડિજીટલ ઇન્ડિયા’ની પહેલ કરી, તેના મૂળમાં સૌપ્રથમ ગ્રામીણ વિસ્તાર ડિજીટલ હોવા જરૂરી…

Read More