હિન્દ ન્યુઝ, જૂનાગઢ જૂનાગઢની ખ્યાતનામ અને ઐતિહાસિક શૈક્ષણિક સંસ્થા બહાઉદ્દીન સરકારી વિનયન કોલેજ ખાતે કવચ કેન્દ્ર સાયબર સેલ અને અખિલ ભારતીય ગ્રાહક પંચાયતના સંયુક્ત ઉપક્રમે વિદ્યાર્થીઓમાં ગ્રાહક અધિકારી અને સાયબર સુરક્ષા પ્રત્યે જાગૃતિ લાવવા માટે એક વિશેષ કાર્યક્રમ યોજાયો હતો. આ કાર્યક્રમમાં મુખ્ય વક્તા તરીકે અખિલ ભારતીય ગ્રાહક પંચાયતના ત્રણ જિલ્લાના પ્રભારી દેવાંગભાઈ ઉપસ્થિત રહ્યા હતા. તેમણે વર્તમાન સમયમાં ગ્રાહકો સાથે થતી છેતરપિંડી અને તેના નિવારણ માટેના કાયદાકીય પાસાઓ પર સચોટ માર્ગદર્શન પુરું પાડયું હતું. આ પ્રસંગે કાર્યક્રમના સંયોજક ભાવનાબેન, ડૉ. પી. વી.બારસીયા, ડો. રતિલાલ કાલરીયા અને ડો. ચંદ્રકાંત…
Read MoreDay: December 31, 2025
રાજ્ય સરકાર તરફથી ઊર્જા અને પેટ્રોકેમિકલ્સ વિભાગ (EPD) દ્વારા 11 સભ્યોની કોર કમિટી અને 19 સભ્યોની ટાસ્કફોર્સની રચના
હિન્દ ન્યુઝ, ગાંધીનગર ગુજરાતના ઊર્જા ઇન્ફ્રાસ્ટ્રક્ચરને સાયબર હુમલાઓ સામે સજ્જ કરવા માટે રાજ્ય સરકાર દ્વારા કોર કમિટી અને ટાસ્કફોર્સની રચના; જે રાજ્યના ઊર્જા ક્ષેત્રમાં સાયબર સુરક્ષા અંગે જરૂરી કામગીરી, તાલીમ, વિવિધ સંસ્થાઓની ભાગીદારી અને સાયબર જાગૃતિ કાર્યક્રમો અંગે સમીક્ષા કરીને રોડમેપ રજૂ કરશે. રાજ્યની 24 કલાક વીજ પુરવઠાની વ્યવસ્થામાં હવે સ્માર્ટ મીટર, સ્માર્ટ ગ્રીડ અને SCADA જેવી આધુનિક પ્રણાલીઓ સામેલ કરવામા આવી હોવાથી ઊર્જા ઇન્ફ્રાસ્ટ્રક્ચરમાં સાયબર હુમલાઓની સંભાવના વધી જાય છે, તેને ધ્યાનમાં રાખીને રાજ્ય સરકાર તરફથી ઊર્જા અને પેટ્રોકેમિકલ્સ વિભાગ (EPD) દ્વારા 11 સભ્યોની કોર કમિટી અને…
Read Moreજામનગરની શ્રી એમ.પી.શાહ મેડિકલ કોલેજ ખાતે યુરોલોજી વિભાગ દ્વારા ‘CME’ કાર્યક્રમ યોજાયો
હિન્દ ન્યુઝ, જામનગર જામનગરની શ્રી એમ.પી.શાહ સરકારી મેડીકલ કોલેજ ખાતે યુરોલોજી વિભાગ દ્વારા જનરલ સર્જરી રેસિડન્ટ ડોક્ટરો તથા તબીબો માટે વિશેષ શૈક્ષણિક કાર્યક્રમ (CME) નું આયોજન કરવામાં આવ્યું હતું. તારીખ 14 ડિસેમ્બર, 2025 ના રોજ યોજાયેલા આ કાર્યક્રમનું આયોજન યુરોલોજી વિભાગના પ્રોફેસર ડૉ.ધીરેન બુચ તથા મદદનીશ પ્રાધ્યાપક ડૉ.કુશલ કપાસી દ્વારા કરવામાં આવ્યું હતું. સતત મેડિકલ એજ્યુકેશનના ભાગરૂપે આયોજિત આ સેમિનારમાં જનરલ સર્જરીના રેસિડન્ટ ડોક્ટરો, વરિષ્ઠ તબીબો તેમજ જામનગર સર્જન્સ એસોસિએશનના સભ્યોએ બહોળી સંખ્યામાં ઉત્સાહભેર ભાગ લીધો હતો. આ CME દરમિયાન તબીબી ક્ષેત્રના મહત્વના વિષયો જેવા કે ‘UROLITHIASIS’ અને ‘OBSTRUCTIVE ANURIA’…
Read Moreस्वास्थ्य सेवाओं में किसी प्रकार की लापरवाही बर्दाश्त नहीं — जिलाधिकारी श्रीमती वर्षा सिंह
हिन्द न्यूज़, बिहार वैशाली जिले के सभी सरकारी स्वास्थ्य केंद्रों पर एक साथ निरीक्षण से मची हड़कंप | जांच के क्रम में जो भी कर्मी दोषी पाए जाएंगे, उनके विरुद्ध सख्त अनुशासनात्मक कार्रवाई की जाएगी | वैशाली जिलाधिकारी श्रीमती वर्षा सिंह के निर्देश पर बुधवार को सदर अस्पताल हाजीपुर सहित जिले के सभी सरकारी स्वास्थ्य संस्थानों में एक साथ औचक निरीक्षण किया गया। इस निरीक्षण का उद्देश्य यह सुनिश्चित करना था कि बढ़ती ठंड एवं शीतलहर के दौरान आमजन को उपचार में किसी प्रकार की असुविधा न हो…
Read More