મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલના સુશાસનના ત્રણ વર્ષ : જન–જન સુધી પહોંચી આરોગ્ય સેવાઓ

હિન્દ ન્યુઝ, ગાંધીનગર 

    શાળા આરોગ્ય – રાષ્ટ્રીય બાળ સ્વાસ્થ્ય કાર્યક્રમ હેઠળ છેલ્લા ત્રણ વર્ષમાં રાજ્યના ૪.૫ કરોડથી વધુ બાળકોએ લીધો આરોગ્ય સેવાનો લાભ

બાળકોના આરોગ્યની સમસ્યાઓ ઓળખી 45 હજારથી વધુ હૃદય સબંધિત સર્જરી-સારવાર, 4,149 કીડની સારવાર, 2,336 કલબફૂટ, 1,408 ક્લેફ્ટ લીપ પેલેટ તથા 692 કેન્સર રોગની સારવાર, 751 કોકલીયર ઈમ્પ્લાન્ટ સર્જરી, 42 કીડની ટ્રાન્સપ્લાન્ટ, 23 બોનમેરો ટ્રાન્સપ્લાન્ટ તેમજ 12 લીવર ટ્રાન્સપ્લાન્ટ સર્જરી કરવામાં આવી.

મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલના માર્ગદર્શન હેઠળ બાળ આરોગ્ય સુરક્ષા માટે સરકારની સતત અને સંવેદનશીલ પ્રતિબદ્ધતા

Related posts

Leave a Comment