શ્રીમદ્ રાજચંદ્ર મિશન, ધરમપુર ખાતે ‘સામૂહિક ચિંતનથી સામૂહિક વિકાસ તરફ’ની થીમ સાથે આયોજિત રાજ્ય સરકારની 12મી ત્રિ-દિવસીય ચિંતન શિબિર

હિન્દ ન્યુઝ, ધરમપુર        મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલે શ્રીમદ્ રાજચંદ્ર મિશન, ધરમપુર ખાતે ‘સામૂહિક ચિંતનથી સામૂહિક વિકાસ તરફ’ની થીમ સાથે આયોજિત રાજ્ય સરકારની 12મી ત્રિ-દિવસીય ચિંતન શિબિરનો રાજ્યના મંત્રીઓ, વરિષ્ઠ સચિવઓ તેમજ સનદી અધિકારીઓ સહિતના મહાનુભાવોની ઉપસ્થિતિમાં પ્રારંભ કરાવ્યો હતો.      મુખ્યમંત્રીએ આ અવસરે જણાવ્યું હતું કે, વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીએ હંમેશા સમયથી આગળનું વિચારીને અને સતત ચિંતન કરીને ગ્લોબલી આગળ રહેવાની સંસ્કૃતિ ચિંતન શિબિર થકી વિકસાવી છે. આ સંદર્ભમાં તેમણે કહ્યું કે, ગમે તેવી સ્થિતિ હોય, દ્રઢ મનોબળ અને અડગ વિશ્વાસથી વિકાસની ગતિ અને સામાન્ય માનવીના ભલા માટેના…

Read More

12મી ચિંતન શિબિર; સામૂહિક ચિંતનથી સામૂહિક વિકાસ

હિન્દ ન્યુઝ, વલસાડ વલસાડના ધરમપુરમાં શ્રીમદ્ રાજચંદ્ર આશ્રમ ખાતે યોજાઈ રહેલી ચિંતન શિબિરમાં કોમનવેલ્થ ગેમ્સ 2030ની યજમાની ગુજરાતને મળી એ ઐતિહાસિક સફળતાને હર્ષોલ્લાસભેર વધાવાઈ… ગુજરાતને કોમનવેલ્થ ગેમ્સ 2030ની યજમાની મળતાં આ અવિસ્મરણીય ઘડીને આવકારવા માન. મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલ અને નાયબ મુખ્યમંત્રી હર્ષભાઈ સંઘવી આવી પહોંચતા ઢોલ નગારા સાથે વાજતે ગાજતે સ્વાગત કરાયું. આ પ્રસંગે મંત્રી મંડળના સૌ મંત્રીઓ, મુખ્ય સચિવશ્રી સનદી અધિકારીઓ ઉપસ્થિત રહ્યા. કોમનવેલ્થ ગેમ્સ 2030ની યજમાની ગુજરાતને મળી તેમાં વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીના વિઝનનું પરિણામ છે, આપણા સૌ માટે ગૌરવની ક્ષણ છે : મુખ્યમંત્રી વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીએ 20 વર્ષ…

Read More

વડોદરાની એમ. એસ. યુનિવર્સિટીની વધુ એક સિદ્ધિ – મચ્છર ભગાડનાર સુતરાઉ કાપડના સંશોધનને સફળતા

હિન્દ ન્યુઝ, વડોદરા         વડોદરાની પ્રતિષ્ઠિત એમ. એસ. યુનિવર્સિટીએ વધુ એક સિદ્ધિ પોતાના નામે કરી છે. યુનિવર્સિટીના સંશોધકોની એક ટીમે કુદરતી હર્બલ અર્કનો ઉપયોગ કરીને મચ્છર ભગાડનાર સુતરાઉ કાપડ સફળતાપૂર્વક વિકસાવ્યું છે, જે મચ્છરજન્ય રોગોને રોકવા માટેનો એક આશાસ્પદ ઉકેલ છે. યુનિ.ના ટેકનોલોજી ફેકલ્ટી ઑફ એન્જિનિયરિંગના ટેક્સટાઇલ રસાયણશાસ્ત્ર વિભાગ ખાતે આ સંશોધન હાથ ધરવામાં આવ્યું હતું, જેનો મુખ્ય હેતુ કાપડ ઉત્પાદનમાં કુદરતી અને ટકાઉ સામગ્રીના ઉપયોગને પ્રોત્સાહન આપવાનો છે.      માર્ગદર્શક ડૉ. ભરત એચ. પટેલ, સહ-માર્ગદર્શક દેવાંગ પી. પંચાલ અને વિદ્યાર્થી જયંત પાટીલે કરાયેલા આ સંશોધનમાં લીલી…

Read More

मणिपुर के 37 हज़ार साल पुराने बांस ने एशिया के हिमयुग का रहस्य खोला

हिन्द न्यूज़, मणिपुर        मणिपुर की इंफाल घाटी में चिरांग नदी के गाद वाले जमाव में फॉसिल पौधों के बचे हुए हिस्सों की जांच कर रहे शोधकर्ताओं को सही-सलामत बांस का तना मिला है। इस पर बहुत पहले गायब हो चुके कांटों के निशान हैं। एशिया का यह सबसे पुराना कांटेदार बांस का फॉसिल महाद्वीप के वनस्पति इतिहास का एक नया अध्याय फिर से लिख सकता है। बांस के फॉसिल बहुत कम मिलते हैं क्योंकि उनके खोखले तने और रेशेदार टिशू तेज़ी से खराब हो जाते हैं। इससे…

Read More

દાહોદ જિલ્લાના ગરબાડા તાલુકાની આંગણવાડી કાર્યકરો/તેડાગર બહેનોએ સુમુલ ડેરી સુરત ખાતે મુલાકાત લીધી

હિન્દ ન્યુઝ, દાહોદ      મહિલા અને બાળ વિકાસ વિભાગ દ્વારા ૬ માસથી ૩ વર્ષના બાળકો, સગર્ભા બહેનો, ધાત્રીમાતાઓ અને કિશોરીઓને આંગણવાડી કક્ષાએથી THR (ટેક હોમ રેશન) આપવામાં આવે છે, તેમજ ૩ થી ૬ વર્ષના બાળકોને આપવામાં આવતા ગરમ નાસ્તામાં વપરાતા કાચા જથ્થાની સામગ્રીમાં સત્વ આંટાનો સમાવેશ થાય છે.     દાહોદ જિલ્લાના ગરબાડા તાલુકાની આંગણવાડી કાર્યકરો/તેડાગર બહેનોએ THR પ્લાન્ટમાં બનતા ટેક હોમ રેશન અને સત્વ ફોર્ટિફાઇડ આટ્ટાની તમામ પ્રક્રિયા સમજવા લર્નિંગ એજ્યુકેશનલ એક્સપોઝર અર્થે સુમુલ ડેરી સુરત ખાતે મુલાકાત લીધી હતી.     લર્નિંગ એજ્યુકેશનલ એક્સપોઝર વિઝિટ દરમિયાન THR…

Read More

મતદારયાદીનો ખાસ સધન સુધારણા કાર્યક્રમ અંતર્ગત તા.૨૯ અને તા.૩૦મી નવેમ્બરના રોજ સુરત જિલ્લાની તમામ વિધાનસભાઓમાં ખાસ કેમ્પોનું આયોજન

હિન્દ ન્યુઝ, સુરત ભારતીય ચૂંટણીપંચ દ્વારા મતદારયાદીનો ખાસ સધન સુધારણા કાર્યક્રમ જાહેર કરાયો છે. જે અંતર્ગત સુરત જિલ્લામાં ગણતરી ફોર્મની કામગીરી પુરજોશમાં ચાલી રહી છે. જો કોઇ મતદારનું ગણતરી ફોર્મ(EF)મેળવવાનું કે પરત આપવાનું બાકી રહી ગયું હોય તે માટે તા.૨૯/૧૧/૨૫(શનિવાર) અને તા.૩૦/૧૧/૨૫(રવિવાર)ના રોજ સુરત જિલ્લાની તમામ વિધાનસભાઓમાં જુદા જુદા સ્થળોએ ખાસ કેમ્પ યોજાશે.

Read More