ન્યાય પ્રણાલીના વાહકોને અભિનંદન ! ⚖️

હિન્દ ન્યુઝ, ગાંધીનગર    ગાંધીનગરના કોબા ખાતે ગુજરાત સરકારના કાયદા વિભાગ અને બાર કાઉન્સિલ ઓફ ગુજરાતના સંયુક્ત ઉપક્રમે મુખ્યમંત્રી ભુપેન્દ્રભાઈ પટેલ સહ નાયબ મુખ્યમંત્રી હર્ષ સંઘવી ની અધ્યક્ષતામાં આયોજિત કાર્યક્રમમાં નોટરી તરીકે નિમણૂક પામેલા એડવોકેટ્સને પ્રમાણપત્રો અર્પણ કરવામાં આવ્યા. જેમાં વિવિધ મહાનુભાવો સાથે ઉપસ્થિત રહેવાનો અવસર મળ્યો. ન્યાય પ્રક્રિયામાં જેમની મુખ્ય ભૂમિકા છે, તેવા એડવોકેટ્સને નોટરી તરીકે ઉત્તમ કાર્ય કરવા માટે શુભકામનાઓ આપી. તેમના સહયોગથી ન્યાય વ્યવસ્થા વધુ મજબૂત, પારદર્શક અને સરળ બની છે અને આવા ઉપક્રમો ગુજરાતમાં કાયદાકીય ક્ષેત્રને વિકસિત કરવામાં મહત્ત્વપૂર્ણ ભૂમિકા ભજવી રહ્યા છે. આગામી સમયમાં આ…

Read More

આણંદ જિલ્લાના મતદારોને મતદારયાદી ખાસ સઘન સુધારણા કાર્યક્રમ

હિન્દ ન્યુઝ, આણંદ        ભારતીય ચૂંટણી પંચની સૂચના અનુસાર આણંદ જિલ્લામાં તારીખ 15, 16 (શનિ – રવિ) અને 22, 23 (શનિ – રવિ) ના રોજ આણંદ જિલ્લાના તમામ મતદાન મથકે સવારે 9 થી બપોરે 1 વાગ્યા સુધી બી.એલ.ઓ. ઉપસ્થિત રહેશે, જે જિલ્લાના મતદારોને મતદારયાદી ખાસ સઘન સુધારણા કાર્યક્રમ અંતર્ગત જરૂરી માહિતી અને માર્ગદર્શન પુરૂ પાડશે.     જે અન્વયે આણંદ જિલ્લા ચૂંટણી અધિકારી પ્રવીણ ચૌધરીએ જિલ્લાના મતદારોને મતદારયાદી ખાસ સઘન સુધારણા કાર્યક્રમના આ ખાસ દિવસો દરમિયાન તેમના વિસ્તારના સંબંધિત મતદાન મથકે જઈ, બી.એલ.ઓ.ની મુલાકાત લઈને તેમના ગણતરી ફોર્મ…

Read More

बिहार में एक बार फिर NDA की सरकार की वापसी के संकेत

हिन्द न्यूज़, बिहार     बिहार में एक बार फिर NDA की सरकार की वापसी के संकेत साफ नजर आ रहे हैं। राज्य की 243 विधानसभा सीटों में से दूसरे चरण की 122 सीटों पर कल मतदान पूरा हुआ, जिससे अब दोनों चरणों की वोटिंग समाप्त हो गई है। वोटिंग के बाद जारी एग्जिट पोल्स ने राजनीतिक माहौल गर्मा दिया है—लगभग सभी सर्वेक्षणों में NDA को स्पष्ट बढ़त मिलती दिख रही है। 7 प्रमुख एग्जिट पोल्स के Poll of Polls के अनुसार, NDA को करीब 148 सीटें मिलने का अनुमान है,…

Read More

કડી તાલુકાના ખેડૂતો માટે જુદી જુદી ખેત અને ઘર વપરાશની 22 ચીજ વસ્તુઓની સબસીડી આપી

હિન્દ ન્યુઝ, કડી       ખેતીવાડી ઉત્પન્ન બજાર સમિતિ- કડી દ્વારા કડી તાલુકાના ખેડૂતો માટે જુદી જુદી ખેત અને ઘર વપરાશની 22 ચીજ વસ્તુઓની સબસીડી આપી ખૂબ ઓછી કિંમતે વેચાણ આપવાની રૂપિયા 51 લાખની સબસીડી યોજના જાહેર કરવામાં આવેલ હતી. જેને કડી તાલુકાના ખેડૂતોએ ખૂબ આવકાર આપી 11 હજાર જેટલા ફોર્મ ભર્યા હતાં.  ખેડૂતો એ આ સબસીડી યોજનાને ખૂબ જ આવકાર આપતા આ યોજના માટે નક્કી કરેલ રૂપિયા 51 લાખની સબસીડીના બદલે રૂપિયા 90 લાખની સબસિડી આપવી પડે તેટલી ચીજ વસ્તુઓની ખેડૂતોએ ખરીદી કરી છે. અને આજે આ યોજનાની…

Read More

ધરમપુરના કથાકાર શ્રી આશિષભાઈ વ્યાસના વ્યાસાસને ૫૦૧ પોથીની મુંબઇ મા ઐતિહાસિક કથા

હિન્દ ન્યુઝ, ધરમપુર        મુલુંડ (પશ્ચિમ) વિસ્તારના શ્રી કૃષ્ણધામ, રિચાર્ડસન ક્રુડાસ ગ્રાઉન્ડ ખાતે આવનારા દિવસોમાં ભક્તિ અને આધ્યાત્મિકતાનો અદભૂત સંગમ જોવા મળશે. શ્રી કચ્છી લોહાણા સેવા મંડળ, રામબાગ માટુંગા દ્વારા આયોજિત શ્રીમદ્ ભાગવત કથા મહોત્સવ આ વખતે વિશેષતા સાથે નોંધાશે, કારણ કે અહીં ૫૦૧ પોથીજીના એકસાથે પારાયણનું ઐતિહાસિક આયોજન થવાનું છે.      આ પવિત્ર કથાનો આરંભ તારીખ ૧૪ નવેમ્બરથી ૨૦ નવેમ્બર ૨૦૨૫ દરમિયાન થશે. રોજ સાંજે સાંજે ૪.૦૦ થી ૭.૦૦ વાગ્યા સુધી કથાપ્રવચનનો કાર્યક્રમ યોજાશે.     આ કથાના વક્તા છે યુવા ભાગવતાચાર્ય પૂ. શ્રી આશિષભાઈ વ્યાસ,…

Read More

50,963 બૂથ લેવલ ઓફિસર્સ 5.08 કરોડ મતદારોના મેપિંગ માટે રાજ્યભરમાં કાર્યરત

હિન્દ ન્યુઝ, દાહોદ       સમગ્ર ગુજરાતમાં મતદાર યાદીની ખાસ સઘન સુધારણા ઝુંબેશ હાથ ધરવામાં આવી છે. આ ઝુંબેશમાં ગણતરીનો તબક્કો 4થી ડિસેમ્બર સુધી ચાલવાનો છે. ભારતના ચૂંટણીપંચના માર્ગદર્શનમાં તથા મુખ્ય નિર્વાચન અધિકારી હારીત શુક્લાની આગેવાનીમાં CEO કચેરી(Chief electoral office)ની સમગ્ર ટીમ રાજ્યભરના જિલ્લા ચૂંટણી અધિકારીઓ, નાયબ જિલ્લા ચૂંટણી અધિકારીઓ, મતદાર નોંધણી અધિકારીઓ તથા સહાયક મતદાર નોંધણી અધિકારીઓ સાથે સતત સંપર્કમાં રહીને સમગ્ર કાર્યપ્રગતિ પર નજર રાખવાની સાથે તેમને માર્ગદર્શન આપી રહી છે.         મતદાર યાદીની ખાસ સઘન સુધારણાની સમગ્ર પ્રક્રિયામાં બૂથ લેવલ ઓફિસર પાયાના પત્થર સમાન…

Read More

शिक्षा का उद्देश्य केवल नौकरी प्राप्त करना नहीं, बल्कि एक अच्छा नागरिक और सच्चा मनुष्य बनना है। : आचार्य देवव्रत

हिन्द न्यूज़, तापी       तापी प्रवास के दौरान राज्यपाल आचार्य देवव्रत ने कहा कि, शिक्षा का उद्देश्य केवल नौकरी प्राप्त करना नहीं, बल्कि एक अच्छा नागरिक और सच्चा मनुष्य बनना है। तापी ज़िले के उच्छल में आज गुजरात विद्यापीठ द्वारा आयोजित “स्वदेशी ग्रामजीवन स्वावलंबन यात्रा” कार्यक्रम में विद्यार्थियों, शिक्षकों और ग्रामवासियों से संवाद किया।  पूज्य बापू का ‘स्वदेशी’ का नारा केवल एक आंदोलन नहीं था, बल्कि भारत की आत्मा को जीवित रखने का मार्ग था। प्रधानमंत्री नरेन्द्र मोदी का ‘वोकल फ़ॉर लोकल’ अभियान उसी स्वदेशी भावना का पुनर्जागरण…

Read More

वैश्विक मंच पर भारत की मोबाइल क्रांति

हिन्द न्यूज़, दिल्ली        नीति-निर्माण, तकनीकी निवेश और रणनीतिक साझेदारियों के बल पर देश ने बीते एक दशक में मोबाइल मैन्युफैक्चरिंग को एक नए मुकाम तक पहुंचाया है। भारत की मोबाइल निर्माण यात्रा अब केवल एक औद्योगिक पहल नहीं बल्कि तकनीकी आत्मनिर्भरता की प्रेरक कहानी बन गई है आत्मनिर्भरता की यही सोच अब ‘मेक इन इंडिया, मेक फॉर द वर्ल्ड’ की सच्चाई बन चुकी है। यह परिवर्तन न केवल आर्थिक दृष्टि से महत्वपूर्ण है बल्कि भारत की वैश्विक तकनीकी ताकत को भी दर्शाता है। इसी विश्वास को आगे…

Read More

દિલ્હીમાં થયેલ બ્લાસ્ટની ઘટના પર વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ ભૂતાનથી પોતાની પહેલી પ્રતિક્રિયા આપી

હિન્દ ન્યુઝ, દિલ્લી       દેશની રાજધાની દિલ્હીમાં થયેલ બ્લાસ્ટની ઘટના પર વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ ભૂતાનથી પોતાની પહેલી પ્રતિક્રિયા આપી છે. હાલમાં વડાપ્રધાન મોદી ભૂતાનના ચોથા રાજા જિગ્મે સિંગ્યે વાંગચુકના ૭૦મા જન્મદિવસ નિમિત્તે બે દિવસની મુલાકાતે છે. ભૂતાનમાં એક કાર્યક્રમ દરમિયાન તેમણે દિલ્હી બ્લાસ્ટના પીડિત પરિવારો પ્રત્યે સંવેદના વ્યક્ત કરતાં કહ્યું હતું કે, “હું દિલ્હી બ્લાસ્ટના પીડિત પરિવારોનું દુઃખ સમજું છું. આપણી એજન્સીઓ આ ષડયંત્રની ઊંડી તપાસ કરશે. આ ઘટનાના જવાબદારોને છોડવામાં નહીં આવે. તેમને ન્યાયના કઠેડામાં ઊભા કરાશે.” વડાપ્રધાને પીડિતોને દિલાસો આપ્યો હતો કે સરકાર આ મામલે સખત…

Read More

સ્ટેચ્યૂ ઓફ યુનિટી, એકતા નગર ખાતે રજૂ થયેલ રાજસ્થાનની પરંપરાગત કઠપૂતળીની કળા

હિન્દ ન્યુઝ, નર્મદા     ભારત પર્વ 2025માં સ્ટેચ્યૂ ઓફ યુનિટી, એકતા નગર ખાતે રજૂ થયેલ રાજસ્થાનની પરંપરાગત કઠપૂતળીની કળાએ સૌનું મન જીતી લીધું. કઠપૂતળીની કળા રજૂ કરનાર અમદાવાદના કલાકારે જણાવ્યું કે, ભારત પર્વ – 2025માં અમારી કળા રજૂ કરવાની તક મળી તે ગૌરવની વાત છે. કઠપૂતળીનો ખેલ માત્ર મનોરંજન નહીં, પરંતુ સામાજિક સંદેશ આપતું જીવંત માધ્યમ છે. આજના ટેક્નોલોજી યુગમાં ભલે મનોરંજનના સાધનો બદલાયા હોય, પરંતુ કઠપૂતળી કળાએ પોતાનું સ્થાન જાળવી રાખ્યું છે. હવે આ કળા પપેટ થિયેટરના સ્વરૂપમાં શૈક્ષણિક અને સામાજિક સંદેશ આપવા માટે ઉપયોગમાં લેવાય છે.

Read More