આદરણીય વડાપ્રધાન નરેન્દ્રભાઇ મોદીની પ્રેરણાથી મંત્રી નિમુબેન બાંભણિયાની પહેલ : દર મહિને દરિયા કાંઠે હાથ ધરાશે સ્વચ્છતા અભિયાન, આજે જન્મદિવસથી અભિયાનનો પ્રારંભ

હિન્દ ન્યુઝ, ભાવનગર        ભાવનગરના સાંસદ અને કેન્દ્રીય રાજય મંત્રી નિમુબેન બાંભણિયાએ વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીની પ્રેરણાથી સ્વચ્છતા અભિયાન અને પ્લાસ્ટિક મુકત અભિયાનને જન આંદોલન બનાવવા નવી પહેલ કરી છે. હવેથી દરેક મહિનાના છેલ્લા રવિવારે શહેર અને જિલ્લામાં દરિયા કાંઠે સ્વચ્છતા અભિયાન હાથ ધરવા તેમણે સંકલ્પ કર્યો છે જેમાં પાર્ટીના પદાધિકારીઓ, આગેવાનો, કાર્યકરો અને સંસ્થાઓ સાથે કેન્દ્રીય મંત્રી પણ જોડાશે. આજે તેમના જન્મદિવસના અવસરથી આ અભિયાનનો કોળિયાકના દરિયાકાંઠે સ્વચ્છતા અભિયાન હાથ ધરીને પ્રારંભ થનાર છે. દિલ્હી ખાતે માનનીય વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીએ કોસ્ટલ બેઠકમાં ઉપસ્થિત દેશભરના સાંસદોને દરિયાકાંઠો પ્લાસ્ટિક મુકત…

Read More

પ્રાકૃતિક શાકભાજીમાં જીવામૃતના ઉપયોગ અને છંટકાવનાં રૂપમાં પ્રયોગની વિગતવાર જાણકારી

હિન્દ ન્યુઝ, ભાવનગર       આજનાં શાકભાજી ઝેરયુક્ત છે. જે ઝેર શરીરમાં જમાં થાય છે અને અનેક બીમારીનું કારણ બને છે. જેમ કે ડાયાબીટીઝ (મધુપ્રમેહ), કેન્સર, હદય રોગ, કે અન્ય જીવલેણ ભયંકર રોગ. આ બધાથી મુક્તિ મેળવવા માટે ઝેર મુક્ત પ્રાકૃતિક ખેતી જ એક માત્ર ઉપાય છે.પ્રાકૃતિક શાકભાજીમાં જીવામૃતનો ઊપયોગ કરવામાં આવે તો સારા સ્વાસ્થ્યની સાથે સારી આવક પણ મેળવી શકાય છે.  જીવામૃતનો ઊપયોગ :  ૧) વાવેતર પછી એક એકર જમીનમાં ૨૦૦ લીટર જીવામૃત પાણીની સાથે આપો. ૨) મહિનામાં બે વાર ૨૦૦ લીટર જીવામૃત પાણીની સાથે આપો, જ્યાં સુધી પાક…

Read More