ડાંગ જિલ્લા બાગાયત વિભાગ દ્વારા પ્રાકૃતિક ખેતી અંગે જિલ્લા કક્ષાનો માર્ગદર્શન સેમિનાર યોજાયો

હિન્દ ન્યુઝ, આહવા ડાંગ જિલ્લા નાયબ બાગાયત નિયામકશ્રીની કચેરી દ્વારા વઘઈ કૃષિ યુનિવર્સીટી ખાતે વિધાનસભા નાયબ દંડક વ ડાંગ જિલ્લા ધારાસભ્ય વિજયભાઈ પટેલના અધ્યક્ષ સ્થાને ‘પ્રાકૃતિક કૃષિ પદ્ધતિથી બાગાયતી ખેતી’ વિષયક જિલ્લા કક્ષાનો સેમિનાર યોજાયો હતો. ખેતીના જમીનની ફળદ્રુપતાં જળવાઈ રહે છે માટે ડાંગ જિલ્લાને પ્રાકૃતિક જિલ્લો તરીકે જાહેર કરવામાં આવ્યો છે. ત્યારે જિલ્લાના સૌ ખેડુતોએ પ્રાકૃતિક ખેતી પધ્ધતિ અપનાવી વધુને વધુ પ્રાકૃતિક ખેતીનો વ્યાપ વધારવાનો છે. રાસાયણિક ખાતરો થી દૂર રહી વૈજ્ઞાનિક ખેતી પદ્ધતિ અપનાવી ખેતીમાં ઉત્પાદન વધારવા તેમજ સરકારી ખેતી વિષયક યોજનાઓનો લાભ લેવા આ પ્રંસગે વિજયભાઈ પટેલે…

Read More

ગરૂડેશ્વરના વેલછંડી ખાતે “નિકાસલક્ષી કેળ ઉત્પાદન પરિસંવાદ” યોજાયો

હિન્દ ન્યુઝ, નર્મદા નર્મદા જિલ્લાના ગરૂડેશ્વર તાલુકાના વેલછંડીના જે. કે. ફ્રુટ ખાતે નાયબ બાગાયત નિયામકશ્રીની કચેરી દ્વારા “નિકાસલક્ષી કેળ ઉત્પાદન પરીસંવાદ” કાર્યક્રમ યોજાયો હતો. જ્યાં મોટી સંખ્યામાં ઉપસ્થિત પ્રગતિશીલ ખેડૂતોને સંબોધતા ફળ સંશોધન કેન્દ્ર ગણદેવીના વિષય નિષ્ણાંત ડો. એ. પી. પટેલે જણાવ્યું કે, કેળ એક્સપોર્ટ સંદર્ભ તેમજ નવસારી કૃષિ યુનિવર્સિટી દ્વારા બહાર પાડેલ મેક્રોપ્રપોગેશન પદ્ધતિથી તૈયાર કરવામાં આવેલ કેળના રોપાની નવી તકનીક સમજાવીને ખેડૂત ઓછા ખર્ચે જાતે જ રોપાઓ બનાવી શકે તે માટે ખેડૂતોને સમજણ પુરી પાડીને આધુનિક ખેતી પદ્ધતિ વિશે વિસ્તૃત માર્ગદર્શન પુરુ પાડવામાં આવ્યું હતું. સાથે ડો.પી.ડી.સોલંકી દ્વારા…

Read More

ગુજરાત સરકારે રાજ્યના ખેડૂતોને આપેલું વચન પાળ્યું

હિન્દ ન્યુઝ, ગાંધીનગર  ગત જુલાઈ-ઓગસ્ટ-સપ્ટેમ્બર માસમાં થયેલા ભારે વરસાદમાં અસરગ્રસ્ત ખેડૂતોને માત્ર દોઢ મહિનામાં જ સહાય ચૂકવાઇ: કૃષિ મંત્રી રાઘવજી પટેલ બંને કૃષિ રાહત પેકેજને મળી ગુજરાતના ૭.૧૫ લાખથી વધુ અસરગ્રસ્ત ખેડૂતોને કુલ રૂ. ૧૩૭૨ કરોડથી વધુની સહાય ચૂકવાઈ પાક નુકશાન માટે છેલ્લા પાંચ વર્ષમાં ગુજરાતના ૩૮.૯૮ લાખથી વધુ ખેડૂતોને રૂ. ૬૨૦૪ કરોડથી વધુની સહાય ચૂકવાઈ

Read More

दीव पुलिस द्वारा 37 लाख रुपये मूल्य के ऑनलाइन साइबर धोखाधड़ी मामले का भंडाफोड़ किया गया।

हिन्द न्यूज़, दीव       23/11/2024 को, पार्थ अश्विनकुमार, उम्र 27 वर्ष, निवासी मकान संख्या 4-6, मकाटा रोड, पंचवटी, दीव द्वारा दीव पुलिस स्टेशन में शिकायत दर्ज कराई गई थी। शिकायतकर्ता ने बताया कि 25/08/2024 को इंस्टाग्राम ऐप का उपयोग करते समय, उसे एक इंस्टाग्राम स्टोरी मिली, जिसमें घर से काम करने का अवसर दिया गया था। उन्होंने उल्लिखित इंस्टाग्राम आईडी से संपर्क किया और बाद में उन्हें टाइपिंग कार्य के माध्यम से रु 5,000- रु 6,000 कमाने का अवसर देने की प्रतिक्रिया मिली। शिकायतकर्ता को बताया गया कि…

Read More

દીવ ખાતે દીવ ના 64 વો મુક્તિ દિવસ ની ઉજવણી

હિન્દ ન્યુઝ, દીવ      દીવ બીજેપી કાર્યાલય ખાતે દમન દીવ ના 64 વો મુક્તિ દિવસ ની ઉજવણી કરવામાં આવી.  દમણ દીવ મુક્તિ દિવસ નિમિત્તે દીવ જીલ્લા ભાજપા કાર્યાલય ખાતે  ધ્વજવંદનનો કરી દીવ બીજેપી કાર્યકર્તાઓ દ્વારા દીવ ની લોકો ને મુક્તિ દિવસ ની શુભેચ્છાઓ પાઠવી. આ કાર્યક્રમમાં બીજેપી ના પદાધિકારીઓ, હોદેદારો, ચૂંટાયેલા જન પ્રતિનિધિઓ હાજર રહિયા હતા. રિપોર્ટર : વિજયલક્ષ્મી પંડયા, દીવ

Read More

પ્રશ્નાવડા પ્રાથમિક આરોગ્ય કેન્દ્રમાં ૯૭ સગર્ભા બહેનોની તપાસ કરાઇ

હિન્દ ન્યુઝ, ગીર સોમનાથ          સુત્રાપાડા તાલુકાના પ્રશ્નનાવડા પ્રાથમિક આરોગ્ય કેન્દ્ર ખાતે મુખ્ય જિલ્લા આરોગ્ય અધિકારી તેમજ પ્રજનન અને બાળ આરોગ્ય અધિકારીની સૂચના અન્વયે તાલુકા આરોગ્ય અધિકારીની માર્ગદર્શન હેઠળ Mega ANC PMSMA Campનું આયોજન કરવામાં આવ્યું હતું. જેમાં VIMS હોસ્પિટલના સ્ત્રી રોગ નિષ્ણાત ડો.જાનકી દાહીમા દ્વારા કુલ ૯૭ સગર્ભા બહેનોની તપાસ, લેબોરેટરી ટેસ્ટ અને જરૂરી સારવાર પ્રાથમિક આરોગ્ય કેન્દ્ર કક્ષાએ કરવામાં આવી હતી. તેમજ તમામ સગર્ભા બહેનોને પ્રાથમિક આરોગ્ય કેન્દ્રના વિવિધ ગામોમાંથી ૧૦૮ અને ખિલખિલાટ દ્વારા પ્રાથમિક આરોગ્ય કેન્દ્ર પર લાવવા અને લઇ જવામાં આવ્યાં હતાં.

Read More

વેરાવળ સખી વન સ્ટોપ સેન્ટર દ્વારા મહિલાના સમાજના સોશિયલ મીડિયા ગૃપ થકી પરિવાર સાથે મિલન કરાવ્યું

હિન્દ ન્યુઝ, ગીર સોમનાથ           ભારત સરકાર પુરસ્કૃત મહિલા અને બાળ વિકાસ વિભાગ, જિલ્લા મહિલા અને બાળ અધિકારી તેમજ દહેજ પ્રતિબંધક સહરક્ષણ અધિકારી શ્રી ના માર્ગદર્શન હેઠળ જિલ્લા ટીબી સેન્ટર , રાજેન્દ્ર ભવન રોડ સખી વન સ્ટોપ સેન્ટર ૨૪ કલાક કાર્યરત રહે છે આ સેન્ટરમાં હિંસાથી પીડિત મહિલાઓને એક જ છત્ર નીચે પાંચ પ્રકારની સેવા આપવામાં આવે છે જેમાં કાયદાકીય, તબીબી, પોલીસ, મનોવૈજ્ઞાનિક કાઉન્સિલિંગ, હંગામી ધોરણે આશ્રય સહાય આપવામાં આવે છે. તા.૧૪ ડિસેમ્બરના બપોરના સમયે ૧૮૧ અભયમ મહિલા હેલ્પલાઇન દ્વારા અજાણી મહિલાને  આશ્રય સહાય માટે સખી વન સ્ટોપ સેન્ટરમાં મૂકી ગયા હતાં. સેન્ટરમાં…

Read More

અરજદારોની અરજી પરત્વે વહીવટીતંત્રનું સકારાત્મક વલણ

હિન્દ ન્યુઝ, ગીર સોમનાથ       જિલ્લા વહીવટી તંત્ર દ્વારા કલેક્ટર તંત્રમાં આવેલી અરજીઓનો ઝડપથી અને સત્વરે નિકાલ લાવવામાં આવે છે. તાજેતરમાં રસ્તાના દબાણની મળેલી અરજીઓ અંતર્ગત જિલ્લા કલેક્ટર દિગ્વિજયસિંહ જાડેજાની સૂચના અને માર્ગદર્શન હેઠળ મહેસૂલી તલાટી, સર્કલ ઓફિસર તથા મામલતદાર, વેરાવળ (ગ્રામ્ય) દ્વારા અરજદાર ઉષાબેન વાળાની રસ્તાની અરજી અન્વયે નાવદ્રાથી બોળાશ જતાં રસ્તાની બન્ને બાજુએ થયેલ દબાણો આશરે ૭ થી ૮ ફુટ પહોળા તથા ર૦૦ થી રર૦ મીટરનો રસ્તો ખુલ્લો કરવામાં આવ્યો હતો. આ જ રીતે, મેરામણભાઈ વિરાભાઈ બારડની રસ્તાની અરજી અન્વયે નાવદ્રા થી બોળાશ જતાં રસ્તાની બન્ને બાજુ ઘણસેરના રસ્તા…

Read More

વેરાવળ બંદરની હદમાં આવતા તમામ પુલ પરથી મધ્યમ તથા ભારે વાહનોના પસાર થવા પર પ્રતિબંધ

હિન્દ ન્યુઝ, ગીર સોમનાથ            વેરાવળ બંદરની હદમાં આવતા તમામ પુલ પરથી મધ્યમ તથા ભારે વાહન (મીડિયમ તથા હેવી ગુડ્ઝ વ્હીકલ) વ્યવહાર પસાર કરવા પર પ્રતિબંધ મૂકવાનું જાહેરનામું જિલ્લા કલેક્ટર દિગ્વિજયસિંહ જાડેજા દ્વારા પ્રસિદ્ધ કરવામાં આવ્યું છે. વેરાવળ શહેર વિસ્તારમાં સોમનાથ-વેરાવળ રેલવે લાઈન અને વેરાવળ-જૂનાગઢ રેલવે લાઈન ખાતે રેલવે ઓવરબ્રીજની કામગીરી કરવા માટે આ રૂટ પરનો ટ્રાફિક વૈકલ્પિક રૂટ વેરાવળ બંદર રોડ અને હરસિદ્ધિ સોસાયટીમાંથી ડાયવર્ટ કરવા અંગેનું જાહેરનામું ૩૧/૧૨/૨૦૨૪ સુધી બહાર પાડવામાં આવેલું છે. પરંતુ, વેરાવળ બંદરની હદમાં આવેલ રોડ પરના તમામ પુલ ખૂબ જ જર્જરીત…

Read More