રાજ્યની પ્રાથમિક શાળાના વિદ્યાર્થીઓને મધ્યાહન ભોજન ઉપરાંત કેલરી-પ્રોટીનયુક્ત પૌષ્ટિક અલ્પાહાર અપાશે

હિન્દ ન્યુઝ, ભાવનગર          રાજ્યની સરકારી અને ગ્રાન્ટ ઇન એઈડ પ્રાથમિક શાળાઓના બાલવાટિકાથી ધોરણ ૮ સુધીના વિદ્યાર્થીઓને પી.એમ. પોષણ યોજનામાં આપવામાં આવતા બપોરના ભોજન ઉપરાંત પૌષ્ટિક અલ્પાહાર “મુખ્યમંત્રી પૌષ્ટિક અલ્પાહાર યોજના” દ્વારા આપવામાં આવશે. મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીએ આપેલા ‘પઢાઈ ભી, પોષણ ભી’ના ધ્યેયને સાકાર કરવા સુપોષિત ગુજરાત મિશન અંતર્ગત આ “મુખ્યમંત્રી પૌષ્ટિક અલ્પાહાર યોજના” શરૂ કરવાનો નિર્ણય કર્યો છે. મુખ્યમંત્રી પૌષ્ટિક અલ્પાહાર યોજના નામાભિધાન સાથે શરૂ થનારી આ નવી યોજના હેઠળ રાજ્યની ૩૨,૨૭૭ શાળાના અંદાજે ૪૧ લાખ વિદ્યાર્થીઓને શાળામાં શિક્ષણ કાર્ય શરૂ થાય તે…

Read More

દીવ ભારતીય જનતા પાર્ટી દ્વારા સંગઠન પર્વ કાર્ય શાળા નું આયોજન કરવામાં આવ્યુ 

હિન્દ ન્યુઝ, દીવ         ભારતીય જનતા પાર્ટી દાદરાનગર હવેલી અને દમણ દીવ પ્રદેશમાં ચાલી રહેલાં સંગઠન પર્વ સંબંધિત દીવ જીલ્લા કાર્યશાળા નું આયોજન  ગાંધીપરા કોમ્યુનિટી હોલ ખાતે રાખવામાં આવી છે. જેમા દમન દીવ નાં બીજેપી ઉપાધ્યક્ષ કિરીટ વાજા, દીવ જિલ્લા બીજેપી અધ્યક્ષ મોહનભાઈ લક્ષમણ, પંચાયત પ્રમુખ રામજી ભીખા, નગર પાલિકા પ્રમુખ હેમલતા સોલંકી અને બીજેપી ના પદાધિકારિયો, હોદેદારો, ચૂંટાયેલા પ્રતિનિધિઓ, મંડળ પ્રમુખો, વિવિધ મોરચાના પ્રમુખ તેમજ ભારતીય જનતા પાર્ટીના દરેક કાર્યકર્તાઓએ આ કાર્યશાળામાં હાજર રહ્યા હતા.

Read More

हॉकी चैम्पियंस ट्रॉफी 2024 की विजेता ‘टीम इंडिया’ के लिए सम्मान समारोह

हिन्द न्यूज़, बिहार         पटना के बापू टावर में बिहार वीमेंस एशियन हॉकी चैम्पियंस ट्रॉफी 2024 की विजेता ‘टीम इंडिया’ के लिए सम्मान समारोह का आयोजन किया गया। समारोह में विजेता भारतीय टीम की सभी खिलाड़ियों और मुख्य प्रशिक्षक को 10-10 लाख रू० तथा टीम के सर्पोटिंग स्टाफ को 5 लाख रू० की सम्मान राशि प्रदान की। साथ ही इस प्रतियोगिता को सफल बनाने में अपना बहुमूल्य योगदान देने वाले विभिन्न विभागों के अधिकारियों और सहयोगियों को भी प्रशस्ति पत्र देकर सम्मानित किया।       बिहार…

Read More

અમરેલી જિલ્લાની ધારી ગ્રામ પંચાયતમાં અન્ય ચાર ગ્રામપંચાયત ભેળવીને ધારી નગરપાલિકાની રચના કરવાનો નિર્ણય

હિન્દ ન્યુઝ, અમરેલી      મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલે અમરેલી જિલ્લાની ધારી ગ્રામ પંચાયતમાં અન્ય ચાર ગ્રામપંચાયત ભેળવીને ધારી નગરપાલિકાની રચના કરવાનો નિર્ણય કર્યો છે. ધારીની આસપાસના પ્રેમપરા, હરિપરા, વેકરીયાપરા, નવાપરા-લાઈનપરા જૂથ ગ્રામપંચાયત ભેળવીને રાજ્યની 160મી નગરપાલિકા બનનાર ધારીને નગરપાલિકાનો દરજ્જો મળતા આ વિસ્તારનો સર્વગ્રાહી વિકાસ થશે અને પ્રવાસનને વેગ મળશે તેમજ નાગરિકલક્ષી સુવિધાઓ વધવાથી લોકોના ઈઝ ઓફ લિવિંગમાં પણ વૃદ્ધિ થશે. મુખ્યમંત્રીએ આ ઉપરાંત સાબરકાંઠાની ઈડર નગરપાલિકામાં જવાનપુરા-સદાતપુરા ગામ અને સોસાયટી વિસ્તારનો સમાવેશ કરી નગરપાલિકાની હદ વધારવાની દરખાસ્તને પણ અનુમતિ આપી છે, જેના પરિણામે ઈડર શહેરનો વ્યાપ વધવાથી ટી.પી. સ્કીમ…

Read More

‘પઢાઈ ભી, પોષણ ભી’ના ધ્યેયને સાકાર કરવા સુપોષિત ગુજરાત મિશન અંતર્ગત ‘મુખ્યમંત્રી પૌષ્ટિક અલ્પાહાર યોજના

હિન્દ ન્યુઝ, ગાંધીનગર       મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલે વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીએ આપેલા ‘પઢાઈ ભી, પોષણ ભી’ના ધ્યેયને સાકાર કરવા સુપોષિત ગુજરાત મિશન અંતર્ગત ‘મુખ્યમંત્રી પૌષ્ટિક અલ્પાહાર યોજના’ શરૂ કરવાનો નિર્ણય કર્યો છે.     આ યોજના અંતર્ગત રાજ્યની 32,277 સરકારી અને ગ્રાન્ટ ઈન એઈડ પ્રાથમિક શાળાના બાલવાટિકાથી ધોરણ-8 સુધીના તમામ 41 લાખ જેટલા વિદ્યાર્થીઓને મધ્યાહન ભોજન ઉપરાંત શાળામાં શિક્ષણ કાર્ય શરૂ થાય તે પહેલાં પ્રાર્થના સમયે સુખડી, ચણા ચાટ, મિક્સ કઠોળ. શ્રી અન્ન (મીલેટ)નો કેલરી-પ્રોટીનયુક્ત પૌષ્ટિક અલ્પાહાર આપવામાં આવશે. આ હેતુસર મટીરીયલ કોસ્ટ તથા પૌષ્ટિક અલ્પાહાર તૈયાર કરવાની વધારાની…

Read More

વડોદરાના એક આરોગ્યકર્મીની અનોખી સેવા, ૩૦ હજાર જેટલા મૃતદેહો પર કર્યું શલ્યકામ

હિન્દ ન્યુઝ, વડોદરા      વિરાટ કોહલીએ ક્રિકેટમાં હજારો રનના ઢગલા ખડક્યા છે. સરખામણી થોડી વિચિત્ર ભલે લાગે. પરંતુ સયાજી હોસ્પિટલમાં ૨૩ કરતા વધુ વર્ષોથી, જેને અઘરામાં અઘરી અને કઠણ કાળજાની જરૂર પડે એવી શબ વિચ્છેદનની અવિરત સેવાઓ આપી છે એવા જગદીશભાઈ વૈષ્ણવે ૩૦ હજારથી વધુ મૃતદેહોને, તબીબોના માર્ગદર્શન હેઠળ પોસ્ટ મોર્ટમ માટે તૈયાર કરવાની ખૂબ અઘરી અને અનોખી સેવા કરી છે.  સહુને સહુથી વધુ ડર મોતનો લાગે છે. પરંતુ જગદીશભાઈ એ શબઘરમાં મૃતદેહો સાથે રાત દિવસ કામ કરતા રહીને સિદ્ધ સંત કે મહાત્મા જેવી, મૃત્યુંના ડર ને પરાજય આપવાની…

Read More

જસદણ પ્રાંત કચેરી ખાતે જસદણ અને વીંછિયા તાલુકાની સંકલન બેઠક યોજાઇ

હિન્દ ન્યુઝ, રાજકોટ       જળ સંપત્તિ અને પાણી પૂરવઠા મંત્રી કુંવરજીભાઇ બાવળીયાના અધ્યક્ષસ્થાને જસદણ પ્રાંત કચેરી ખાતે જસદણ અને વીંછિયા તાલુકાની સંકલન બેઠક યોજાઇ હતી. આ બેઠકમાં મંત્રીએ જસદણ અને વીંછિયા તાલુકાના ગામોના પ્રશ્નો અંગે સંબંધિત વિભાગના અધિકારીઓ સાથે વિગતવાર ચર્ચા કરી હતી. જેમાં જમીન માપણી, નાગરિકોને પ્લોટ ફાળવણી, ગામોની જમીન સમથળ કરવાના કામો, પાણીની ટાંકીનું રીપેરીંગ કામ, બ્રીજના કામો, રિવરફ્રન્ટની કામગીરી, શહેરમાં સી.સી.ટી.વી.ના કામો, રસ્તાની કામગીરી, રોડના પેચવર્કના કામો, જ્યોતિગ્રામ યોજના અન્વયે શાળાઓમાં વીજ જોડાણની કામગીરી, જોખમરૂપ વીજ લાઈનને રીપેરીંગના કામો, પાણી વિતરણની કામગીરી, આરોગ્ય કેન્દ્રના મકાન…

Read More

રાજકોટ ખાતે સાંસદના હસ્તે ચેમ્પયનશીપ ટ્રોફી વિતરણ

હિન્દ ન્યુઝ,રાજકોટ         રાજકોટના કોઠારીયા રોડ પર આવેલા સરદાર પટેલ સ્નાનાગર ખાતે આયોજિત રાષ્ટ્રીય કક્ષાની શાળાકીય તરણ સ્પર્ધા સંપન્ન થતા સાંસદ પરષોત્તમ રૂપાલાની પ્રેરક ઉપસ્થિતિમાં આયોજિત ક્લોઝિંગ સેરેમની યોજાઈ હતી. જેમાં સાંસદના હસ્તે ચેમ્પયનશીપ ટ્રોફી વિતરણ કરવામાં આવ્યું હતું. રાજકોટ ખાતે તા. ૨૪ નવેમ્બરથી આયોજિત રાષ્ટ્રીય કક્ષાની શાળાકીય તરણ સપર્ધામાં કુલ ૧૦ ઇવેન્ટ રમાઈ હતી. જેમાં મહારાષ્ટ્ર એ સૌથી વધુ ૨૨ ગોલ્ડ અને કુલ ૫૫ મેડલ સાથે પ્રથમ ક્રમ હાંસિલ કર્યો છે. તેમજ અન્ડર -૧૭ બોયઝ, ગર્લ્સ અને ડાઇવિંગમાં મહારાષ્ટ્ર ટીમ ચેમ્પિયન બની છે. જયારે બીજા ક્રમે…

Read More

રાજકોટ ખાતે અદ્યતન ટેકનોલોજી અને સુવિધા ધરાવતી આઇ.સી.યુ. ઓન વ્હીલ એમ્બ્યુલન્સ નું લોકાર્પણ

હિન્દ ન્યુઝ, વડોદર         રાજકોટ જિલ્લા પંચાયતની આરોગ્ય શાખા દર્દીઓની સ્વાસ્થ્ય સુખાકારી માટે સતત તત્પર રહે છે. રાજકોટ ગ્રામ્ય વિસ્તારમાં આકસ્મિક સંજોગોમાં સગર્ભા માતા અને નવજાત શિશુને ત્વરિત સારવાર સાથે હોસ્પિટલ ખસેડવામાં સરળતા રહે, તે હેતુસર રાજ્ય સરકાર દ્વારા અદ્યતન ટેકનોલોજી અને સુવિધા ધરાવતી આઇ.સી.યુ. ઓન વ્હીલ એમ્બ્યુલન્સ ફાળવવામાં આવી છે. જેનો લોકાર્પણ કાર્યક્રમ પરાપીપળીયા ગામ ખાતે યોજાયો હતો.    જિલ્લા પંચાયતના સભ્ય શ્રીમતી સુમિતાબેન રાજેષભાઈ ચાવડા અને તાલુકા પંચાયતના સભ્ય શ્રીમતી લાભુબેન વિક્રમભાઈ હુંબલના પ્રયત્નોથી મળેલી આ એમ્બ્યુલન્સનો લાભ બેડી, ગવરીદડ, આણંદપર, બાઘી, હડાળા, કાગદડી, ખંભાળા,…

Read More