હિન્દ ન્યુઝ, સુરત ભારતી મૈયા ટ્રસ્ટ સંચાલિત નર્સિંગ કોલેજના વિદ્યાર્થીઓ દ્વારા આજે વિશ્વ એઇડ્સ દિવસ નિમિત્તે કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું. “Take the rights path: My health, My right!” થીમ સાથે રેલી યોજવામાં આવી હતી અને એચઆઇવી/એડ્સ અંગે જાગરૂકતા લાવતું શેરી નાટક રજૂ કરવામાં આવ્યું હતું. વિદ્યાર્થીઓએ રેલી દ્વારા એચઆઇવી/એડ્સ અંગે જાગૃતિ ફેલાવી અને શેરી નાટક દ્વારા સમાજમાં જાગૃતિનો સંદેશ આપ્યો હતો. આ કાર્યક્રમમાં મોટી સંખ્યામાં વિદ્યાર્થીઓએ ભાગ લીધો અને આરોગ્ય સંબંધી અધિકાર અને જવાબદારી અંગે સુચનાત્મક સંદેશ આપ્યો.વિશ્વ એઇડ્સ દિવસ પર…
Read MoreMonth: December 2024
विकसित बिहार 2047 का विजन डॉक्यूमेंट तैयार करने के लिए कराया जा रहे सिटिजन सर्वे
हिन्द न्यूज़, बिहार वैशाली जिले सरकार विकसित बिहार 2047 का विजन डॉक्यूमेंट तैयार करने जा रही है। देश की आजादी के सौ साल बाद 2047 में विकसित बिहार की संकल्पना को साकार करने के लिए राज्य के नागरिकों से फीडबैक और सुझाव लिया जा रहा है। विजन डॉक्यूमेंट का उद्देश्य बिहार की नागरिकों की आकांक्षाओं और प्राथमिकताओं के अनुरूप वर्ष 2030, वर्ष 2035 और वर्ष 2047 तक के विकास की रणनीति तैयार करना है। विजन डॉक्यूमेंट के लिए अधिक से अधिक फीडबैक प्राप्त करने हेतु आज समाहरणालय सभा कक्ष…
Read Moreઆણંદ જિલ્લાના સોજીત્રા ખાતે રૂ.120 કરોડથી વધુની રકમના વિવિધ વિકાસ પ્રકલ્પોનું લોકાર્પણ તથા ખાતમુહૂર્ત સંપન્ન
હિન્દ ન્યુઝ, મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલના વરદ્હસ્તે આણંદ જિલ્લાના સોજીત્રા ખાતે રૂ.120 કરોડથી વધુની રકમના વિવિધ વિકાસ પ્રકલ્પોનું લોકાર્પણ તથા ખાતમુહૂર્ત સંપન્ન કરવામાં આવ્યું હતું. મુખ્યમંત્રીની પ્રેરક ઉપસ્થિતિમાં આ અવસરે આણંદ જિલ્લાના ઉમરેઠ તાલુકાના 39 ગામોમાં ‘નિર્મળ ગુજરાત’ પહેલ અંતર્ગત બાયોગેસ અને ખાતર ઉત્પાદન તથા પશુઓના છાણના વૈજ્ઞાનિક ઢબે નિકાલ માટે ભારત બાયોગેસ એનર્જિ લી. તથા આણંદ જિલ્લા પંચાયત વચ્ચે MoU સંપન્ન કરવામાં આવ્યા હતા. મુખ્યમંત્રીએ સ્વચ્છ ભારત મિશન (ગ્રામીણ) અંતર્ગત પાવર ગ્રીડ કોર્પોરેશન ઓફ ઈન્ડિયા દ્વારા CSR ના ભાગરૂપે આણંદ જિલ્લાના 25 ગામોમાં ડોર-ટુ-ડોર કચરાના કલેક્શન માટે ગ્રામ…
Read Moreગીર સોમનાથ જિલ્લામાં તાલુકા અને જિલ્લા કક્ષાનો કલા મહાકુંભ યોજાશે
હિન્દ ન્યુઝ, ગીર સોમનાથ કમિશનર, યુવક સેવા અને સાંસ્કૃતિક પ્રવૃત્તિઓ ગાંધીનગર દ્વારા અને જિલ્લા વહીવટી તંત્રના માર્ગદર્શન હેઠળ તેમજ જિલ્લા યુવા વિકાસ અધિકારી, જિલ્લા યુવા અને સાંસ્કૃતિક પ્રવૃતિઓની કચેરી દ્વારા આ વર્ષે પણ કલા મહાકુંભનું તાલુકા અને જિલ્લા કક્ષાનું આયોજન થશે. જેમાં ઓફલાઈન રજીસ્ટ્રેશન ફોર્મ ભરવાની છેલ્લી તા.૨૦/૧૨/૨૦૨૪ છે. આ વર્ષે કલા મહાકુંભમાં કુલ- ૩૭ વિવિધ સાંસ્કૃતિક કૃતિઓ અને કુલ ચાર વયજૂથ ૬ થી ૧૪ વર્ષ, ૧૫ થી ૨૦ વર્ષ, ૨૧ થી ૫૯ વર્ષ અને ૬૦ વર્ષથી ઉપરના વયજૂથમાં સ્પર્ધા યોજાશે. જેમાં તાલુકા કક્ષાએ થી શરૂ થતી…
Read Moreસૂત્રાપાડા ખાતે મહિલાઓની જાતિય સતામણી અંતર્ગત કાયદાકીય જાગૃતિ સેમિનાર યોજાયો
હિન્દ ન્યુઝ, ગીર સોમનાથ જિલ્લા મહિલા અને બાળ અધિકારીની કચેરી, ગીર સોમનાથ દ્વારા ૨૫ નવેમ્બર થી ૧૦ ડિસેમ્બર સુધી મહિલાઓ વિરૂધ્ધ થતી હિંસા નાબુદી અભિયાન અંતર્ગત વિવિધ જાગૃતિલક્ષી કાર્યક્રમો યોજાશે. જેના અનુસંધાને સુત્રાપાડા જીએચસીએલ ફાઉન્ડેશન સ્કીલ ટ્રેનિંગ સેન્ટર ખાતે કામકાજના સ્થળે મહિલાઓની જાતિય સતામણી અધિનિયમ-૨૦૧૩ અંતર્ગત કાયદાકીય જાગૃતિ સેમિનાર યોજાયો હતો. આ સેમિનારમાં કાયદા સંબંધે તેમજ જો કોઈ મહિલા જાતીય સતામણીનો ભોગ બને તો તેમણે શું પગલા લેવા તે અંગે વિગતવાર માહિતી આપવામાં આવી હતી. આ ઉપરાંત એક ટૂંકી “પ્રતિકાર” ફિલ્મ દર્શાવવામાં આવી હતી. આ સાથે જ જિલ્લા મહિલા…
Read Moreતાલાલા વોકેશનલ ટ્રેનીંગ સેન્ટર ખાતે એઈડ્સ જાગૃતિ અંગેનો સેમિનાર યોજાયો
હિન્દ ન્યુઝ, તાલાલા એચઆઇવી ચેપના ફેલાવાને કારણે થતા એઇડ્સ રોગચાળા વિશે જાગૃતિ લાવવા અને આ રોગથી મૃત્યુ પામેલા લોકો માટે શોક વ્યક્ત કરવા માટે ૧લી ડિસેમ્બરના દિવસે વિશ્વ એઈડ્સ દિવસની ઉજવણી કરવામાં આવે છે. ગીર સોમનાથ જિલ્લાના તાલાળા તાલુકા ખાતે મુખ્ય જિલ્લા આરોગ્ય અધિકારી અને જિલ્લા ક્ષય અધિકારી અને અધિક્ષક તાલાલાના માર્ગદર્શન હેઠળ ઉજવણી કરવામાં આવી હતી. ૧લી ડિસેમ્બર વિશ્વ એઈડ્સ દિવસના અનુસંધાને આઈ.સી.ટી.સી સેન્ટર તાલાલા દ્વારા જી.એચ.સી.એલ ફાઉન્ડેશન વોકેશનલ ટ્રેનીંગ સેન્ટર, તાલાલા ખાતે એચ.આઈ.વી/એઈડ્સ અંગેનો સેમિનાર યોજાયો હતો આ સેમિનારમાં એઈડ્સ હ્યુમન ઈમ્યુનો ડેફિસિએન્સી વાયરલ (HIV)ના સંક્રમણથી…
Read Moreજિલ્લા સેવા સદન ઈણાજ ખાતે ગાર્ડન ડેવલપમેન્ટ એન્ડ અધર ડેવલપમેન્ટ વર્કનો ખાતમૂહુર્ત કાર્યક્રમ યોજાયો
હિન્દ ન્યુઝ, ગીર સોમનાથ જિલ્લા સેવા સદન ઇણાજ ખાતે સાંસદ, જિલ્લા પંચાયત પ્રમુખ, ધારાસભ્ય અને કલેકટર સહિત અધિકારીઓ અને કર્મચારીઓની ઉપસ્થિતિમાં ગાર્ડન ડેવલપમેન્ટ એન્ડ અધર ડેવલપમેન્ટ વર્કનો ખાતમૂહુર્ત કાર્યક્રમ યોજાયો હતો. વૈદિક મંત્રોચ્ચાર સાથે ભૂદેવ દ્વારા શાસ્ત્રોક્ત વિધિથી સાંસદ રાજેશભાઈ ચુડાસમા, જિલ્લા પંચાયત પ્રમુખ મંજુલાબહેન મુછાર, ધારાસભ્ય ભગવાનભાઈ બારડ અને જિલ્લા કલેકટર દિગ્વિજયસિંહ જાડેજાની ઉપસ્થિતિમાં ખાતમૂહુર્તની પૂજા સંપન્ન કરાવવામાં આવી હતી. ઉલ્લેખનીય છેકે, ગીર સોમનાથના નગરજનોને હરવા-ફરવા માટેનું મનોરમ્ય સ્થળ મળી રહે તે માટે ઈણાજ, જિલ્લા સેવા સદન ખાતે અંદાજિત રૂ.૭૬ લાખના ખર્ચે સુવિધાસભર ગાર્ડન વિકસિત…
Read Moreગાંધીધામ તાલુકાના મચ્છુનગર સ્મશાન પાસેના પુલથી ફાટક થઇને કંડલા પોર્ટ તરફ જતા રસ્તા પરથી ભારે/અતિભારે વાહનોની અવર-જવર સંપૂર્ણ પ્રતિબંધ
હિન્દ ન્યુઝ, ગાંધીધામ નાયબ મુખ્ય ઈજનેર, ગતિશકિત, અમદાવાદ વિભાગ પશ્ચિમ રેલ્વે ધ્વારા એલ.સી. નં.૨૩૫ ખાતે આર.ઓ.બી.ના બાંધકામ અન્વયે એલ.સી.નં. ૨૩૫વાળો રસ્તો બંધ કરી ભારે વાહનોના ડાયવર્ઝન બાબતેની રજુઆત અત્રે મળેલ હતી. જેને અનુસંધાને પોલીસ અધિક્ષક, પૂર્વ કચ્છ. ગાંધીધામ તથા સબ ડીવીઝનલ મેજીસ્ટ્રેટ અંજાર મારફત તપાસ કરાવતા મચ્છુનગર સ્મશાન પાસેના પુલથી ફાટક થઈને આઈ.ઓ.સી.એલ./બી.પી.સી.એલ./એચ.પી.સી.એલ ઓઈલ ટર્મીનલ થઈ કંડલા પોર્ટ તરફ જતો રસ્તો ભારે વાહનોની અવર-જવર માટે પ્રતિબંધિત કરી એલ.સી. નં. ૨૩૫ની બાજુમાં નાના વાહનો માટે વૈકલ્પિક રસ્તો બનાવી તેનો ઉપયોગ કરવા તથા ભારે વાહનો માટે કંડલા આવવા-જવા માટે નેશનલ…
Read Moreવડોદરા જિલ્લા પંચાયતના આઈસીડીએસ શાખા દ્વારા “ભૂલકા મેળો ૨૦૨૪” યોજાયો
હિન્દ ન્યુઝ, વડોદરા તા.૩૦/૧૧/૨૦૨૪ ના રોજ આઈસીડીએસ શાખા જિલ્લા પંચાયત દ્વારા વાઘોડિયા ખાતે જિલ્લા કક્ષાના”ભૂલકા મેળો ૨૦૨૪” નું આયોજન કરવામાં આવ્યું હતું. જેમાં બાળકોના સર્વાંગી વિકાસ માટે શીખવાની જરૂરી વસ્તુઓ જેવી કે ટ્રેનિંગ લર્નિંગ મટીરિયલ્સ આંગણવાડી કાર્યકર દ્વારા બનાવીને પ્રદર્શિત કરવામાં આવ્યું હતું. તેમજ આંગણવાડીના ભૂલકાઓએ વિવિધ કૃતિઓ રજૂ કરીને ઉપસ્થિત મહેમાન સૌને ખુશ કરી દીધા હતા. આ સાથે પીએસઈ દ્વારા પણ સુંદર કૃતિઓ રજૂ કરવામાં આવી હતી. આ મેળામાં ભાગ લેનાર સૌને પ્રોત્સાહન માટે ભેટ અને પ્રમાણપત્રનું વિતરણ કરવામાં આવ્યું હતું. તેમજ શ્રેષ્ઠ કૃતિઓને પ્રથમ, દ્વિતીય, તૃતીય નંબર આપી…
Read Moreસાળંગપુર ખાતે શ્રી કષ્ટભંજન દેવના સાંનિધ્યમાં સરસ મેળાનો શુભારંભ
હિન્દ ન્યુઝ, સાળંગપુર બોટાદ જિલ્લા પંચાયત પ્રમુખ જેઠીબેન પરમાર અને ધંધુકાના ધારાસભ્ય કાળુભાઈ ડાભીના હસ્તેના હસ્તે શ્રી કષ્ટભંજન દેવના સાંનિધ્યમાં સરસ મેળાનો શુભારંભ સખીમંડળની બહેનોને આત્મનિર્ભર બનાવવા ગુજરાત લાઈવલીહુડ પ્રમોશન કંપની લી. (ગુજરાત સરકાર) અને જિલ્લા ગ્રામ વિકાસ એજન્સી, બોટાદ દ્વારા ભવ્ય આયોજન હસ્તકલા, હેન્ડલૂમ, વાંસની બનાવટ, મરી-મસાલા, અન્ય ફૂડ પ્રોડક્ટ્સ, લેધર પ્રોડક્ટ્સ અને પ્રાકૃતિક ખેતી કરતા મહિલા ખેડૂત દ્વારા ઉત્પાદિત પ્રાકૃતિક ખાદ્ય પ્રોડક્ટ્સ સહિતની વસ્તુઓ સરસ મેળા ખાતે ઉપલબ્ધ શ્રી કષ્ટભંજનદેવ હનુમાનજી મંદિર ખાતેના પ્રાંગણમાં તા.29-11-24 થી તા.08-12-24 સુધી કુલ 10 દિવસ માટે મેળો ચાલશે.
Read More