સુરત જીલ્લા ના અબ્રામા-વાલક ઞામ ને જોડતો ફલાય ઓવર મંજુર

સુરત,

સુરત મહાપાલિકા વિસ્તારમાં આઉટર રીંગ રોડ અંતર્ગત તાપી નદી પર અબ્રામા-વાલકને જોડતા ફલાય ઓવર માટે રૂ. ૧૦૦ કરોડ મંજૂર કરતા ગુજરાત ના મુખ્યમંત્રી વિજયભાઈ રૂપાણી જાહેરાત કરી છે. મુંબઇ તરફથી નેશનલ હાઇવે-પલસાણા બાજુથી આવતા વાહનો સુરત શહેરમાં પ્રવેશ્યા સિવાય વરિયાવ-ગોથાણ-સાયણ તરફ જઇ શકશે. સુરત મહાનગરના પૂર્વ અને ઉત્તર તરફના વિસ્તારોને મહત્વની કનેકટીવીટી મળતાં શહેરી વિસ્તારમાં ટ્રાફિક ભારણ હળવું થશે.

રિપોર્ટર : રીયાઝ મેમણ, સુરત

Related posts

Leave a Comment