हिन्द न्यूज़, दीव दीव के सरकारीउच्चतर माध्यमिक विद्यालय बुचरवाडा के परिसर में छात्रों में सामाजिक कौशल, बौद्धिक कौशल, नैतिक मूल्य, व्यक्तित्व विकास और चरित्र निर्माण, आत्मविश्वास, खेलदिली की भावना के उद्देश्य के साथ वार्षिक खेलोत्सव – 2024 का भव्य आयोजन किया। इस वार्षिक खेलोत्सव के प्रारंभ में विद्यालय के शारीरिक शिक्षा के शिक्षक जयंत बामणिया ने खेलोत्सव के उद्धाटक एवं विद्यालय के आचार्य आरीफ लाखावाला का बेच लगाकर स्वागत किया तत्पश्चात उपस्थित अतिथियों का शाब्दिक स्वागत करते हुए वरिष्ठ शिक्षक मनीष स्मार्ट ने छात्र जीवन में खेल का…
Read MoreMonth: December 2024
અરજદારોની અરજી પરત્વે વહીવટીતંત્રનું સકારાત્મક વલણ
હિન્દ ન્યુઝ, ગીર સોમનાથ જિલ્લા વહીવટી તંત્ર દ્વારા કલેક્ટર તંત્રમાં આવેલી અરજીઓનો ઝડપથી અને સત્વરે નિકાલ લાવવામાં આવે છે. તાજેતરમાં રસ્તાના દબાણની મળેલી અરજીઓ અંતર્ગત જિલ્લા કલેક્ટર દિગ્વિજયસિંહ જાડેજાની સૂચના અને માર્ગદર્શન હેઠળ મહેસૂલી તલાટી, સર્કલ ઓફિસર તથા મામલતદાર, વેરાવળ (ગ્રામ્ય) દ્વારા અરજદાર ઉષાબેન વાળાની રસ્તાની અરજી અન્વયે નાવદ્રાથી બોળાશ જતાં રસ્તાની બન્ને બાજુએ થયેલ દબાણો આશરે ૭ થી ૮ ફુટ પહોળા તથા ર૦૦ થી રર૦ મીટરનો રસ્તો ખુલ્લો કરવામાં આવ્યો હતો. આ જ રીતે, મેરામણભાઈ વિરાભાઈ બારડની રસ્તાની અરજી અન્વયે નાવદ્રા થી બોળાશ જતાં રસ્તાની બન્ને બાજુ ઘણસેરના રસ્તા ઉપર…
Read Moreવેરાવળ સખી વન સ્ટોપ સેન્ટર દ્વારા મહિલાના સમાજના સોશિયલ મીડિયા ગૃપ થકી પરિવાર સાથે મિલન કરાવ્યું
હિન્દ ન્યુઝ, ગીર સોમનાથ ભારત સરકાર પુરસ્કૃત મહિલા અને બાળ વિકાસ વિભાગ, જિલ્લા મહિલા અને બાળ અધિકારી તેમજ દહેજ પ્રતિબંધક સહરક્ષણ અધિકારી શ્રી ના માર્ગદર્શન હેઠળ જિલ્લા ટીબી સેન્ટર , રાજેન્દ્ર ભવન રોડ સખી વન સ્ટોપ સેન્ટર ૨૪ કલાક કાર્યરત રહે છે આ સેન્ટરમાં હિંસાથી પીડિત મહિલાઓને એક જ છત્ર નીચે પાંચ પ્રકારની સેવા આપવામાં આવે છે જેમાં કાયદાકીય, તબીબી, પોલીસ, મનોવૈજ્ઞાનિક કાઉન્સિલિંગ, હંગામી ધોરણે આશ્રય સહાય આપવામાં આવે છે. તા.૧૪ ડિસેમ્બરના બપોરના સમયે ૧૮૧ અભયમ મહિલા હેલ્પલાઇન દ્વારા અજાણી મહિલાને આશ્રય સહાય માટે સખી વન સ્ટોપ સેન્ટરમાં મૂકી ગયા હતાં. સેન્ટરમાં જ્યારે…
Read Moreપ્રશ્નાવડા પ્રાથમિક આરોગ્ય કેન્દ્રમાં ૯૭ સગર્ભા બહેનોની તપાસ કરાઇ
હિન્દ ન્યુઝ, ગીર સોમનાથ સુત્રાપાડા તાલુકાના પ્રશ્નનાવડા પ્રાથમિક આરોગ્ય કેન્દ્ર ખાતે મુખ્ય જિલ્લા આરોગ્ય અધિકારીશ્રી તેમજ પ્રજનન અને બાળ આરોગ્ય અધિકારીની સૂચના અન્વયે તાલુકા આરોગ્ય અધિકારીની માર્ગદર્શન હેઠળ Mega ANC PMSMA Campનું આયોજન કરવામાં આવ્યું હતું. જેમાં VIMS હોસ્પિટલના સ્ત્રી રોગ નિષ્ણાત ડો.જાનકી દાહીમા દ્વારા કુલ ૯૭ સગર્ભા બહેનોની તપાસ, લેબોરેટરી ટેસ્ટ અને જરૂરી સારવાર પ્રાથમિક આરોગ્ય કેન્દ્ર કક્ષાએ કરવામાં આવી હતી. તેમજ તમામ સગર્ભા બહેનોને પ્રાથમિક આરોગ્ય કેન્દ્રના વિવિધ ગામોમાંથી ૧૦૮ અને ખિલખિલાટ દ્વારા પ્રાથમિક આરોગ્ય કેન્દ્ર પર લાવવા અને લઇ જવામાં આવ્યાં હતાં.
Read Moreજિલ્લામાં યોજાનાર તાલુકા પંચાયતોની પેટા તથા કોડિનાર નગરપાલિકાની સામાન્ય ચૂંટણી માટે મતદારો પોતાના નામની ચકાસણી સંબંધિત અધિકારી પાસે કરી શકશે
હિન્દ ન્યુઝ, ગીર સોમનાથ રાજ્ય ચૂંટણી આયોગ, ગાંધીનગરના તા.૧૩/૧૨/૨૦૨૪ના આદેશથી નગરપાલિકા/તાલુકા પંચાયતોની પેટા ચૂંટણી માટેની મુસદારૂપ ફોટાવાળી મતદારયાદી તૈયાર કરી, આગામી તા.૧૯/૧૨/૨૦૨૪ના રોજ પ્રાથમિક પ્રસિધ્ધી કરવામાં જણાવવામાં આવ્યું છે. જેમાં પંચાયત ચૂંટણી અંગેના મતદારો મતદારયાદીમાં નોંધાયેલ પોતાના નામની ચકાસણી સંબંધિત મતદાર નોંધણી અધિકારી/મદદનીશ મતદાર નોંધણી અધિકારીશ્રીની કચેરી, ગામ પંચાયત કચેરી, તાલુકા પંચાયત કચેરી, જિલ્લા પંચાયત કચેરી તથા જિલ્લા ચૂંટણી અધિકારીશ્રીની કચેરીએ તેમજ નગરપાલિકા ચૂંટણી અંગેના મતદારો પ્રાંત કચેરી, નગરપાલિકાઓની મુખ્ય કચેરી તેમજ વોર્ડની કચેરી ખાતે પોતાના નામની ચકાસણી કરી શકશે. પંચાયત ચૂંટણીઓ માટે દાવાઓ નિયત નમૂના-૧(ક) તથા ૧(ખ) મુજબ તા.૮/૦૧/૨૦૨૫ સુધીમાં…
Read More‘પ્રશાસન ગાંવ કી ઔર’ અંતર્ગત સૂત્રાપાડા તાલુકાના ટીંબડી ગામે ગ્રામ સભા યોજાઈ
હિન્દ ન્યુઝ, ગીર સોમનાથ સમગ્ર દેશમાં અત્યારે સુશાસન સપ્તાહની ઉજવણી અંતર્ગત ‘પ્રશાસન ગાંવ કી ઔર‘ અભિયાન ચાલી રહ્યું છે. જે અંતર્ગત જિલ્લાના વરિષ્ઠ અધિકારીઓ જિલ્લાના અંતરિયાળ ગામો સુધી પહોંચીને ગામ લોકોને સમસ્યાઓને સાંભળી તેના નિરાકરણની દિશામાં કાર્ય કરવાના છે. જે અંતર્ગત જિલ્લા કલેક્ટર દિગ્વિજયસિંહ જાડેજા આજે સૂત્રાપાડા તાલુકાના ટીંબડી ગામે પહોંચ્યાં હતાં. જ્યાં તેમણે ગામ લોકોના પ્રશ્નો સાંભળીને તેના નિરાકરણની દિશામાં રાજ્ય સરકાર દ્વારા કરવામાં આવી પહેલી હકારાત્મક પહેલોની જાણકારી આપીને સંબંધિત પ્રશ્નોનું સત્વરે નિરાકરણ આવે તે દિશામાં જિલ્લા વહીવટી તંત્ર કાર્યરત છે તેઓ વિશ્વાસ…
Read Moreडीआरसीसी के आधारभूत संरचना का बेहतर उपयोग हो : मुख्य सचिव
हिन्द न्यूज़, बिहार वीसी के माध्यम से वैशाली के प्रभारी जिला पदाधिकारी विनोद कुमार सिंह जिला स्तरीय पदाधिकारियों के साथ एनआईसी वीसी रूम से कनेक्ट थे। ग्रामीण कार्य विभाग, उद्योग विभाग, ऊर्जा विभाग, योजना एवं विकास विभाग, लोक स्वास्थ्य नियंत्रण विभाग आदि विभागों की समीक्षा बैठक हुई । समीक्षा के क्रम में मुख्य सचिव ने कहा कि जिलों में स्थापित जिला निबंधन एवं परामर्श केंद्र (डीआरसीसी)के आधारभूत संरचना का इनोवेटिव तरीके से महत्तम इस्तेमाल किया जाना चाहिए। इस पर उन्होंने सभी जिला पदाधिकारियों से राय मांगी है। उन्होंने आगे…
Read Moreગીર ગઢડા તાલુકાના જુના ઉગલા ગામે ગોચરની જમીન પરથી વહીવટી તંત્ર દ્વારા દબાણ દૂર કરાયું
હિન્દ ન્યુઝ, ગીર સોમનાથ જિલ્લા કલેક્ટર દિગ્વિજયસિંહ જાડેજાની સૂચના અને માર્ગદર્શન હેઠળ આજે ગઢડા મામલતદાર, તાલુકા વિકાસ અધિકારી અને પોલીસ બંદોબસ્ત વચ્ચે ગીરગઢડા તાલુકાના જુના ઉગલા ગામે ગૌચરની જમીન ઉપર ગ્રામ પંચાયત દ્વારા દબાણ દૂર કરવાની કાર્યવાહી હાથ ધરવામાં આવી હતી. આજે હાથ ધરવામાં આવેલી કામગીરી અંતર્ગત ૩૪ દબાણદારો દ્વારા દબાણ કરવામાં આવેલ આશરે રૂ. ૧૦.૨૦ કરોડની કુલ ૨,૭૫,૦૦૦ ચો.મી. જમીન ૨ દિવસની કામગીરી દરમ્યાન ખુલ્લી કરવામાં આવી હતી.
Read Moreતાલાલાના માધુપુર ખાતે કલેકટર દિગ્વિજયસિંહ જાડેજાની અધ્યક્ષતામાં પ્રાકૃતિક કૃષિ પરિસંવાદ યોજાયો
હિન્દ ન્યુઝ, ગીર સોમનાથ ગુજરાત પ્રાકૃતિક કૃષિ વિકાસ બોર્ડ અને આત્મા પ્રોજેક્ટ દ્વારા પ્રાકૃતિક ખેતી ઉપર પ્રાકૃતિક કૃષિ પરિસંવાદ અને પ્રદર્શન કાર્યક્રમ કરવામાં આવે છે. જેમાં આત્મા પ્રોજેક્ટ દ્વારા આજે સવારે તાલાલાનાં માધુપુર લેઉવા પટેલ સમાજની વાડી ખાતે પ્રાકૃતિક ખેતી ઉપર પ્રાકૃતિક કૃષિ પરિસંવાદ અને પ્રદર્શન કાર્યક્રમ યોજાયો હતો. જિલ્લા કલેકટર દિગ્વિજયસિંહ જાડેજાની અધ્યક્ષતામાં યોજાયેલા કાર્યક્રમમાં ‘પ્રકૃતિ સાથેની ખેતી એટલે પ્રાકૃતિક ખેતી‘ એવી વિભાવના સ્પષ્ટ કરતા કલેક્ટરએ જણાવ્યું કે, આપણો જિલ્લો પ્રાકૃતિક સંપદા ધરાવતો જિલ્લો છે. કેસર કેરી તેમજ પશુપાલન આપણા જિલ્લાની આગવી ઓળખ છે. આ…
Read Moreઆાગામી જાન્યુઆરી માસમાં નહેરૂ યુવા કેન્દ્ર, સુરત દ્વારા યોજાનાર યુવા આદાન પ્રદાન કાર્યક્રમના આયોજન અંગે બેઠક મળી
હિન્દ ન્યુઝ, સુરત આાગામી જાન્યુઆરી માસમાં નહેરૂ યુવા કેન્દ્ર-સુરત દ્વારા યોજવામાં આવનાર યુવા આદાન-પ્રદાન કાર્યક્રમ સુચારૂરૂપે પાર પડે એ માટે જિલ્લા કલેકટર ડૉ.સૌરભ પારધીની અધ્યક્ષતામાં જિલ્લા સેવાસદન ખાતે બેઠક મળી હતી. બેઠક દરમિયાન જિલ્લા કલેકટરે જણાવ્યું કે, જમ્મુ કાશ્મીરના આતંકવાદ પ્રભાવિત જિલ્લાઓ અનંતનાગ, કુપવાડા, બારામુલ્લા, બડગામ અને પુલવામા જિલ્લાના ૧૨૦ યુવાઓ તેમના ૧૨ ટીમ લીડરો સાથે તા. ૦૬ થી ૧૧મી, જાન્યુઆરી દરમિયાન સુરતની મુલાકાતે પધારશે. આ યુવા આદાન પ્રદાન કાર્યક્રમ અંતર્ગત અન્ય રાજયના યુવાનો સુરતની મુલાકાતે આવનાર છે, ત્યારે તેઓ સુરત અને ગુજરાતનો સારો અનુભવ લઇને જાય એ પ્રકારની તમામ…
Read More