સુરત નગર પ્રાથમિક શિક્ષણ સમિતિની શાળાના આચાર્ય સંજય પટેલ સસ્પેન્ડ: રાજ્ય સરકારની ત્વરિત કાર્યવાહી

હિન્દ ન્યુઝ, સુરત  સુરત નગર પ્રાથમિક શિક્ષણ સમિતિ સંચાલિત અમરોલીની સ્નેહરશ્મિ શાળા ક્રમાંક: ૨૮૫ ના આચાર્ય સંજય પટેલને રાજ્ય સરકારે તાત્કાલિક અસરથી સસ્પેન્ડ કરવામાં આવ્યા છે. આચાર્ય સંજય પટેલ શિક્ષક તરીકેની ફરજ દરમિયાન શિક્ષણ વિભાગને જાણ કર્યા વગર બિનઅધિકૃત રીતે વેપાર અર્થે ૩૩ વખત દુબઈ પ્રવાસે ગયા હતા.                રાજ્ય સરકારે આચાર્ય સંજય પટેલ વિરુદ્ધ લીધેલા ત્વરિત પગલા સંદર્ભે શિક્ષણ રાજ્ય મંત્રી પ્રફુલભાઈ પાનશેરીયાએ જણાવ્યું હતું કે, આજે સુરત તેમજ અન્ય જિલ્લાના શિક્ષકો 3 મહિના કે 6 મહિનાથી વધુમાં વધુ રજા પર રહી વિદેશમાં…

Read More

बेटी को बेटा को समान नहीं समझेंगे, तब तक समाज में साकारात्मक बदलाव नहीं आयेगा – जिलाधिकारी यशपाल सिंह मीणा

हिन्द न्यूज़, बिहार       वैशाली जिला पदाधिकारी यशपाल सिंह मीणा ने कहा कि जब तक हम बेटी को बेटे के समान नहीं समझने लगेंगे । तब तक समाज में सकारात्मक बदलाव नहीं आएगा। उन्होंने आगे कहा कि हम अपनी सोच में बदलाव लाकर परिवर्तन के वाहक बन सकते हैं। उन्होंने आगे बताया कि ग्लोबल जेंडर गैप इंडेक्स – 2024 में भारत को दुनिया के 146 में 129 वें स्थान पर रखा गया है। यानी हम जेंडर असमानता सूचकांक में बॉटम से 18 स्थान पर है। उन्होंने आगे कहा कि…

Read More

नगर राजभाषा कार्यान्वयन समिति एवं राजभाषा कार्यान्वयन समिति, दीव की संयुक्त बैठक हुई संपन्‍न

हिन्द न्यूज़, दीव  उल्‍लेखनीय है कि दिनांक 27/11/2024 अपराह्न को नगर राजभाषा कार्यान्वयन समिति एवं राजभाषा कार्यान्वयन समिति, दीव के उपाध्‍यक्ष व उप-समाहर्ता शिवम मिश्रा की अध्‍यक्षता में नगर राजभाषा कार्यान्वयन समिति एवं राजभाषा कार्यान्वयन समिति, दीव की संयुक्त् बैठक समाहर्तालय सभागार, दीव में आयोजित की गई जिसमें सितम्‍बर, 2024 तक की अवधि के दौरान दीव प्रशासन तथा सरकारी उपक्रमों एवं निगमों में हिन्‍दी में किए गए कार्यों की समीक्षा की गई ।  उपस्थित अधिकारियों एवं कर्मचारियों को संबोधित करते हुए नगर राजभाषा कार्यान्वयन समिति एवं राजभाषा कार्यान्वयन समिति, दीव…

Read More

બેંક ઓફ બરોડા દ્વારા કિસાન લોન મેળામાં ૧૦.૪૬ કરોડના લોન મંજુરી પત્રો વિતરણ કરવામાં આવ્યા

હિન્દ ન્યુઝ, તાપી     બેંક ઓફ બરોડા દ્વારા કિસાન પખવાડિયા દરમિયાન કિસાન લોન મેળાનું આયોજન કરવામાં આવેલ હતું. આ લોન મેળામાં બેંક ઓફ બરોડા, ઝોનલ ઓફીસના ડેપ્યુટી જનરલ મેનેજર ગિરીશ મનશાની, રિજિયોનલ હેડ આદર્શ કુમાર અને જિલ્લા ખેતીવાડી અધિકારી ઉપસ્થિત રહ્યા હતા.  સમારંભના અધ્યક્ષ એવા ગીરીશ મનશાએ જણાવ્યું હતું કે બેંક ખેડૂતો માટે સતત ધિરાણ કરવા પ્રયત્નશીલ છે અને આ માટે કિસાન પખવાડિયાનું આયોજન કરવામાં આવેલ છે. આ ઉપરાંત રિજિયોનલ હેડ આદર્શ કુમાર સાહેબ જણાવ્યું હતું કે તાપી જિલ્લાની બેંક ઓફ બરોડાની 20 શાખાઓ સાથે મળી ને આજના ધિરાણ…

Read More

વડોદરાના સયાજીપુરા એ.પી.એમ.સી ખાતે ‘ખાદ્ય સુરક્ષા, જંતુનાશકો સમજણ અને સંચાલન’ વિશે એક દિવસીય તાલીમ યોજાઈ

હિન્દ ન્યુઝ, વડોદરા ભારત સરકાર ના કૃષિ અને ખેડૂત કલ્યાણ મંત્રાલય, ઇન્ટીગ્રેટેડ પેસ્ટ મેનેજમેન્ટ વિભાગ, ખેતી નિયામકની કચેરી અને આણંદ એગ્રીકલ્ચર યુનિવર્સીટીનાં સંયુક્ત ઉપક્રમે વડોદરાના સયાજીપુરા એ.પી.એમ.સી. ખાતે ખેડૂતો માટે ‘ખાદ્ય સુરક્ષાની ખાતરી: જંતુનાશક સમજણ અને સંચાલન તથા શહેરી કૃષિમાં જંતુનાશકો અને માર્કેટિંગ’ વિષય પર એક દિવસીય તાલીમ યોજવામાં આવી હતી.  તાલીમમાં RCIPMC, નાગપુરના સંયુક્ત નિયામક ડૉ. બોહરિયાએ જણાવ્યું કે દરેક ખેડૂત એકબીજ રોપીને સો-ઘણો પાક મેળવવાની પ્રક્રિયામાં અયોગ્ય અને વધારે પડતાં જંતુનાશકોના ઉપયોગના કારણે પાકમાં પેસ્ટીસાઈડ રેસીડ્યુનું પ્રમાણ જોવા મળી રહ્યું છે જે સ્વાસ્થ્ય માટે ખુબજ હાનિકારક છે. વિસ્તરણ…

Read More

શહેર આસપાસ નવા બનતા વિસ્તારોના નાગરિકોને મતદાર યાદીમાં સાંકળવા સૂચના

હિન્દ ન્યુઝ, વડોદરા       વિજય ખરાડીએ આજે જિલ્લાના મતદાર નોંધણી અધિકારીઓ સાથે એક મહત્વપૂર્ણ બેઠક યોજી શહેરમાં નવા બનતા વિસ્તારોના મતદારોનો જોડવા ઉપર ભાર મૂક્યો હતો. આ ઉપરાંત તેમણે મતદાર યાદી સંક્ષિપ્ત સુધારણા કાર્યક્રમ દરમિયાન થયેલી કામગીરીની સમીક્ષા પણ કરી હતી.  સરદાર પટેલ લોકપ્રશાસન સંસ્થાના ડેપ્યુટી ડાયરેક્ટર જનરલ અને વડોદરાના ઇલેક્ટરોલ ઓબ્ઝર્વર વિજય ખરાડીએ આ સમીક્ષા બેઠકમાં જણાવ્યું કે, શહેરની આસપાસમાં નવા બનતા વિસ્તારોમાં વસવાટ કરવા માટે આવતા લોકોના નામો પણ મતદાર યાદીમાં ઉમેરાય તે માટે ખાસ પ્રકારની ઝૂંબેશ યોજવી જોઇએ.  તેમણે એમ પણ જણાવ્યું કે, મહાપાલિકાના જન્મ મરણ…

Read More

રાજકોટ ખાતે હેલ્થ ચેકઅપ કેમ્પનું આયોજન

હિન્દ ન્યુઝ, રાજકોટ     પ્રધાનમંત્રી નરેદ્રભાઈ મોદીના ‘ફિટ ઈંડિયા – ફિટ મીડિયા’ વિઝન અંતર્ગત ચોથી જાગીર સ્વસ્થ રહી રાષ્ટ્ર નિર્માણમાં સહયોગ આપે તે માટે રાજ્ય સરકાર પ્રયત્નશીલ છે. દેશવાસીઓના સ્વાસ્થ્ય માટે સતત ચિંતાશીલ પ્રધાનમંત્રી દ્વારા મીડિયાકર્મીઓ માટે હેલ્થ ચેકઅપ દ્વારા તેઓ ફિટ રહે અને કોઈ આરોગ્ય સંલગ્ન ઈશ્યુ જણાય તો સત્વરે સારવાર કરાવી શકાય તે દૂરંદેશીથી પત્રકાર ભાઈઓ બહેનો માટે મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલના માર્ગદર્શનમાં વિવિધ જિલ્લાઓમાં હેલ્થ ચેકઅપ કેમ્પનું આયોજન કરવામાં આવી રહ્યું છે. રાજકોટ ખાતે આજરોજ મીડિયા કર્મીઓ માટે રેડક્રોસના સહયોગથી હેલ્થ ચેકઅપ કેમ્પ યોજાયો હતો. જેમાં પ્રિન્ટ…

Read More

વલસાડ નગરપાલિકાના વિવિધ કામોના ખાતમુહૂર્ત

હિન્દ ન્યુઝ, વલસાડ      રાજ્યના નાણાં, ઊર્જા અને પેટ્રોકેમિકલ્સ મંત્રી કનુભાઈ દેસાઈ તા. ૨૮/૧૧/૨૪ને ગુરૂવારના રોજ સવારે ૯ કલાકે વાપીથી વલસાડ જવા રવાના થશે. ૯- ૩૦ કલાકે ઔરંગા નદી પર પુલ, શાક માર્કેટના બાંધકામ, વલસાડ સ્ટેટ હાઈવે, આરપીએફ ઓવરબ્રિજથી પારનેરા ફોરલેન કારપેટીંગ, તિથલ- ધરમપુર ચોકડી રોડનું કારપેટીંગ અને વલસાડ નગરપાલિકાના વિવિધ કામોના ખાતમુહૂર્ત કાર્યક્રમોમાં ઉપસ્થિત રહેશે. આ વિવિધ કામોનું ખાતમુહૂર્ત કાર્યક્રમના સ્થળ (૧) અબ્રામા ધરમપુર રોડ એસટી વર્કશોપ, (૨) ઔરંગા બ્રિજ પાસે વલસાડ – ગુંદલાવ રોડ અને (૩) શાકભાજી માર્કેટ, વલસાડ રહેશે. કાર્યક્રમો પૂર્ણ થયે વાપીમાં મત વિસ્તારોની મુલાકાત…

Read More

વલસાડ જિલ્લાના ઉમરગામ તાલુકાના ધોડીપાડા ખાતે બિરસા મુંડા જન્મજયંતિ ની ઉજવણી

હિન્દ ન્યુઝ, વલસાડ       ભારત સરકાર દ્વારા તા. ૧૫ નવેમ્બર બિરસા મુંડા જન્મજયંતિના ૧૫૦ વર્ષ પૂર્ણ થતા હોવાથી બિરસા મુંડાની ૧૫૦મી જન્મ જયંતિની ઉજવણી નિમિત્તે રાજ્ય સરકાર દ્વારા આદિજાતિ જન ઉત્કર્ષ મહોત્સવ – ૨૦૨૪નું વલસાડ જિલ્લાના ઉમરગામ તાલુકાના ધોડીપાડા ખાતે સાંસ્કૃતિક હોલમાં તા. ૨૮ અને ૨૯ નવેમ્બરના રોજ ઉજવણી કરવામાં આવશે. આ ઉજવણીમાં વલસાડ, નવસારી, ડાંગ અને સુરત જિલ્લાનો પણ સમાવેશ કરવામાં આવ્યો છે.  પ્રથમ દિવસે તા. ૨૮ નવેમ્બરના રોજ ગુરૂવારે સવારે ૧૦ કલાકે રાજ્યના આદિજાતિ વિકાસ, પ્રાથમિક, માધ્યમિક અને પૌઢ શિક્ષણ વિભાગના કેબિનેટ મંત્રીશ્રી ડો.કુબેરભાઈ ડીંડોર અને…

Read More

નેહરૂ યુવા કેન્દ્ર-સુરત અને માય ભારત-સુરતના ઉપક્રમે સંવિધાન દિવસની ઉજવણી

હિન્દ ન્યુઝ, સુરત     ભારત સરકારના યુવા કાર્યક્રમ અને રમતગમત મંત્રાલયના નેહરૂ યુવા કેન્દ્ર-સુરત અને માય ભારત-સુરતના ઉપક્રમે એસ્પાયર પબ્લિક સ્કૂલ-વરાછા, જે.ઝેડ.શાહ કોલેજ-અમરોલી અને ડમ્પિંગ સ્ટેશન(સાઉથ ઝોન)માં ક્વિઝ સ્પર્ધા, સેમિનાર, પદયાત્રા, સ્વચ્છતા ડ્રાઈવ, મેડિકલ કેમ્પ યોજી ૨૬મી નવેમ્બર-સંવિધાન દિવસની ઉત્સાહભેર ઉજવણી કરવામાં આવી હતી. જેમાં કુલ ૨૫૦થી વધુ યુવાઓ જોડાયા હતા. સંવિધાન દિવસના મહત્વ અને ડો.બાબાસાહેબ આંબેડકર તેમજ બધારણ સભાના સભ્યોના જીવન ચરિત્ર વિશે સૌને માહિતગાર કરાયા હતા.             ક્વિઝ સ્પર્ધામાં પ્રથમ ત્રણ વિજેતાઓને ઇનામ આપીને પ્રોત્સાહિત કરાયા હતા. માય ભારત-સુરતની રિવોલ્યુશન ક્લબના સ્વયંસેવકો તથા…

Read More