બનાસકાંઠામાં થરાદ તાલુકાના ચોગડા ગામની ઘટના..

હિન્દ ન્યુઝ, લાખણી

ચાંગડા ગામની સીમમાં પ્રેમીપંખીડાએ કરી આત્મહત્યા..

પ્રેમી પંખીડા આત્મહત્યા કરતાં સમગ્ર પંથકમાં ચકચાર..

સરહદી પંથકમાં આત્મહત્યા કરવાના બનાવવામાં સતત વધારો..

ઘટના ને લઈ લોકોના ટોળે ટોળા ઉમટી પડ્યા..

રિપોર્ટર : પ્રહલાદ ઠાકોર, લાખણી

Related posts

Leave a Comment