હિન્દ ન્યુઝ, રાજકોટ મુખ્યમંત્રી ભુપેન્દ્રભાઈ પટેલના માર્ગદર્શન હેઠળ એક મહત્વનું “સેવાસેતુ” અભિયાન ચલાવવામાં આવી રહ્યું છે. જે વાસ્તવમાં પ્રજાલક્ષી અભિયાન સાબિત થયું છે. જેમાં લાભાર્થીઓને સરકારની વિવિધ યોજનાઓના લાભો મળે છે. રાજકોટના પડધરી ખાતે ધારાસભ્ય દુર્લભજીભાઈ દેથરીયાના અધ્યક્ષસ્થાને સેવા સેતુ કાર્યક્રમનું આયોજન કરાયું હતું. આ સેવા સેતુ કાર્યક્રમમાં ૫૦થી વધુ પ્રકારની વિવિધ સરકારની સેવાઓ મળી રહે છે. અને પ્રજાના પ્રશ્નોનું ત્વરિત નિવારણ થાય છે. આ કાર્યક્રમ અન્વયે આશરે ૬૦૦ લાભાર્થીઓ સહિત મોટી સંખ્યામાં ગામની મહિલાઓએ લાભ લીધો હતો.
Read MoreDay: October 7, 2024
શેરડીના ઊભા પાકમાં સંકલિત જીવાત નિયંત્રણ માટે ખેડુતોએ લેવાની તકેદારીઓ
હિન્દ ન્યુઝ, સુરત શેરડીના પાનમાંથી રસ ચૂસતી જીવાતોનું સંકલિત નિયંત્રણ: (૧) પાયરીલા (કૂદકૂદીયાં)ના જૈવિક નિયંત્રક માટે જે ખેતરમાં મોટા પ્રમાણમાં એપીરીકેનીયા હોય ત્યાં પાન પર જોવા મળતાં ઈંડાના સમૂહો અને કોશેટોવાળા પાન તોડી લઈ તેને કાતરથી કાપી નાના ટુકડા કરવા. આવા ટુકડાને સામાન્ય હેરફેર માટે વપરાતી પ્લાસ્ટિકની કેસમાં એકત્રિત કરવા જેથી એક સ્થળેથી બીજે સ્થળે લઈ જતી વખતે ઇંડા અને કોશેટાને નુક્સાન ન થાય, સવારના સમયે પાયરીલાના ઉપદ્રવવાળા ખેતરમાં વચ્ચે જઈ જે પાન પર પાયરીલાના બચ્ચાં તથા પુખ્ત જોવા મળે તે પાન પર એપીરીકેનીયા ઈંડાના સમુહ અથવા કોશેટો બહારની બાજુ…
Read Moreबिदुपुर इंजीनियरिंग कॉलेज में राज्य स्तरीय खेलकूद प्रतियोगिता ” तरंग ” का हुआ समापन
हिन्द न्यूज़, बिहार वैशाली जिला पदाधिकारी यशपाल सिंह मीणा ने कहा कि जीवन में शांत मन का चमत्कारिक प्रभाव होता है, जिसको हम योग और खेलकूद के माध्यम से हासिल कर सकते हैं। उन्होंने युवाओं से आगे कहा कि वे उत्कृष्ट उद्देश्य के साथ लक्ष्य निर्धारित करें और फिर इसे हासिल करने के लिए स्वस्थ तन मन से पुरजोर प्रयास करें। सफलता अवश्य मिलेगी। वे बिदुपुर प्रखंड स्थित चकसिकंदर के गवर्नमेंट इंजीनियरिंग कॉलेज के छात्र-छात्राओं छात्र छात्राओं को संबोधित कर रहे थे। आज यहां राज्य…
Read More