હિન્દ ન્યુઝ, જામનગર ગુજરાત મત્સ્યોદ્યોગ કાયદો- 2003 અને ગુજરાત મત્સ્યોદ્યોગ અધિનિયમ- 2003 ની કલમ- 6 (8) (ઘ) મુજબ જામનગર જિલ્લાના તમામ છુટક, જથ્થાબંધ માછલીના વેપારીઓ, મત્સ્યબીજના જથ્થાબંધ કે છુટક વેપારીઓ જિલ્લા મત્સ્યોદ્યોગ અધિકારી પાસેથી લાયસન્સ મેળવ્યા સિવાય માછલીની ખરીદી કે વેચાણ કરી શકશે નહીં. તેથી અત્રેની કચેરીના કાર્યક્ષેત્ર હેઠળના વિસ્તારમાં માછલી વેચાણ કરતા તમામ છુટક કે જથ્થાબંધ વેપારીઓને માછલી વેચાણ માટેના લાયસન્સ મેળવી લેવા માટે જણાવવામાં આવે છે. તેમજ કલમ- 7 (26), (27) અને (28) મુજબ કોઈપણ પ્રોસેસિંગ પ્લાન્ટનો કોઈપણ માલિક કે કોઈ વેપારી ઓછા કદની માછલી ખરીદી…
Read MoreDay: June 6, 2024
વેરાવળ-પાટણ સંયુક્ત નગરપાલિકા દ્વારા વિશ્વ પર્યાવરણ દિવસની ઉજવણી
હિન્દ ન્યુઝ, ગીર સોમનાથ ગ્લોબલ વોર્મીંગના કારણે પૃથ્વીનું તાપમાન વધી રહ્યું છે. ત્યારે વધતા આ તાપમાનને લીલાછમ વૃક્ષોની હરિયાળી જ ઘટાડી શકે છે. અત્યારે આપણે જે ગરમીનો અનુભવ કરી રહ્યાં છે. તેની પાછળ ક્યાંક ને ક્યાંક પર્યાવરણનું નિકંદન સંકળાયેલું છે. આગામી પેઢીને સારૂ અને તંદુરસ્ત વાતાવરણ આપવા માટે વધુ વૃક્ષો વાવવા એ આજના સમયની નિતાંત જરૂરિયાત છે. જેને ધ્યાનમાં રાખીને વેરાવળ-પાટણ સંયુક્ત નગરપાલિકા, N.S.S ના વિદ્યાર્થીઓ તેમજ સામાજીક વનીકરણ વિભાગ દ્વારા વિશ્વ પર્યાવરણ દિનની ઉજવણી કરવામાં આવી હતી અને નિર્મળ ગુજરાત સ્વચ્છતા અભિયાન અંતર્ગત શહેરમાં વિવિધ સ્થળો પર વૃક્ષારોપણ કરવામાં…
Read More