જો હોય ખેડૂતના ઘરે ગાય, તો સરળતાથી પ્રાકૃતિક ખેતી થાય, પાક ઉત્પાદનની વૃદ્ધિ થાય, અને જીવાત સહિતનો ઉપદ્રવ મૂળમાંથી જાય..

હિન્દ ન્યુઝ, ગીર સોમનાથ     ઋગ્વેદમાં એક શ્લોકનો ઉલ્લેખ છે. જે કહે છે કે, “गोस्तु मात्रा न विधते“ જેનો અર્થ થાય છે કે, જેનું કોઈ મૂલ્ય ન થઈ શકે એવા ગાયથી અગણિત લાભ છે. ભારતીય સંસ્કૃતિમાં પ્રત્યેક જીવ પ્રત્યે આદર વ્યક્ત કરવામાં આવ્યો છે. તેમાં પણ ખાસ કરીને ગાયમાતાને વિશેષ સ્થાન આપવામાં આવ્યું છે. શાસ્ત્રોમાં ગંગા, ગાયત્રી, ગીતા, ગોવર્ધન અને ભગવાન ગોવિંદની જેમ ગાયને પણ પૂજનીય અને પવિત્ર માનવામાં આવી છે. ગોપાષ્ટમીનો તહેવાર પણ ભગવાન શ્રી કૃષ્ણનો ગાય પ્રત્યેનો પ્રેમ અભિવ્યક્ત કરે છે. આ જ રીતે પ્રાકૃતિક કૃષિમાં પણ…

Read More