ઓડ શહેરમાં ચરોતર ફટિઁલાઈઝરમા માર્ગદર્શન કાર્યકમ

હિન્દ ન્યુઝ, આણંદ 

      ઈન્ડીયન પોટાશ લિમિટેડ – અમદાવાદ દ્વારા તા-૧૮ મીના રોજ ચરોતર ફર્ટિલાઈઝર આણંદ જિલ્લાના ઓડ શહેર માં ૧૭મો પ્રધાનમંત્રી કિસાન સન્માન નીધી નો કાર્યક્મ રાખવામાં આવેલ તેનું જીવંત પ્રસારણ ઓડ તેમજ આજુ બાજુ ના ગામના ખેડુતો મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા. સૌએ પ્રોગ્રામ ટેલીવિઝન પર નિહાળ્યો હતો.

    ઈન્ડિયન પોટાશ લિમિટેડ માંથી પધારેલ આસ્ટિન્ટ માર્કેટિંગ મેનેજર હાર્દિક પંડયા દ્વારા કેળ ના તેમજ મરચીના પાકમાં પોલી હાઈલાઈટ અને પોટાશનાં મહત્વ વિષે સૌને માહીતી આપી હતી. સૌ ખેડૂતો ભાઈઓએ રસપૂર્વક આ કાર્યક્રમમાં ભાગ લીધો.

આણંદ જિલ્લા બ્યુરોચીફ : ભાવેશ સોની


Advt.

 

Related posts

Leave a Comment