બાગાયત વિભાગની નવી ત્રણ યોજનાઓ માટે આઇ-ખેડુત પોર્ટલ તા.૧૩ ઓગસ્ટ સુધી ખુલ્લુ રહેશે

હિન્દ ન્યુઝ, જામનગર      જામનગર જિલ્લાના તમામ બાગાયતદાર ખેડુતોને નાયબ બાગાયત નિયામક જામનગરની યાદીમાં જણાવાયું છે કે ચાલુ વર્ષ ૨૦૨૪-૨૫ માં બાગાયત વિભાગની નવી ત્રણ યોજના ફળ શાકભાજી પાકોમાં પ્રાકૃતિક કૃષિને પ્રોત્સાહન આપવાની યોજના, ફળપાકોના જુના બગીચાઓને નવસર્જન કરવા માટેની યોજના તથા પપૈયા પાકમાં ફળપાક ઉત્પાદકતા વધારવાનો કાર્યક્રમની સહાય યોજના માટે સરકાર દ્વારા આઇ-ખેડુત પોર્ટલ તા:૧૪-૦૬-૨૦૨૪ થી ૧૩-૦૮-૨૦૨૪ સુધી ખુલ્લુ મુકવામા આવેલ છે.તો લાભ લેવા માંગતા ખેડૂતોએ ઓનલાઇન અરજી કરી જરૂરી સાધનીક દસ્તાવેજો જેવા કે અરજીની પ્રિન્ટ નકલ, ૭-૧૨, ૮-અનું.જાતિ ના દાખલા (અનુસુચીત જાતી માટે), આધારકાર્ડ, રેશન કાર્ડ, બેન્ક…

Read More

બાગાયત વિભાગની નવી ત્રણ યોજનાઓ માટે આઇ-ખેડુત પોર્ટલ તા.૧૩ ઓગસ્ટ સુધી ખુલ્લુ રહેશે

હિન્દ ન્યુઝ, જામનગર    જામનગર જિલ્લાના બાગાયતી ખેતી કરતા તમામ ખેડૂતો ચાલુ વર્ષ 2024-25 માં બાગાયત વિભાગની નવી ત્રણ યોજનાઓ થકી લાભાન્વિત બનવા માટે ઓનલાઈન અરજી કરી શકશે. બાગાયત વિભાગની નવી ત્રણ યોજનાઓ જેમાંં ફળ શાકભાજી પાકોમાં પ્રાકૃતિક કૃષિને પ્રોત્સાહન આપવાની યોજના, ફળપાકોના જુના બગીચાઓને નવસર્જન કરવા માટેની યોજના અને પપૈયા પાકમાં ફળપાક ઉત્પાદકતા વધારવાનો કાર્યક્રમની સહાય યોજના માટે રાજ્ય સરકાર દ્વારા અમલમાંં મુકવામાંં આવી છે.      જે માટે વેબસાઈટ https://ikhedut.gujarat.gov.in આઈ-ખેડુત પોર્ટલ પર આગામી તારીખ 13/08/2024 સુધી ઓનલાઈન અરજી કરી શકાશે. આ સાથે જરૂરી સાધનિક કાગળો અને અરજીની…

Read More