રાજ્યના રોડ નેટવર્ક ઇન્ફ્રાસ્ટ્રક્ચરને વધુ સુદૃઢ અને વાહન વ્યવહારને સરળ બનાવવાનો રાજ્ય સરકારનો અભિગમ

હિન્દ ન્યુઝ, ગુજરાત મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલે ઉત્તર ગુજરાતમાં સ્ટેટ હાઇવે 55 પર બે નવા બ્રિજ નિર્માણ માટે ₹399 કરોડની સૈદ્ધાંતિક મંજૂરી આપી રાધનપુર-ચાણસ્મા રોડ પર રાધનપુર નજીક બનાસ નદી ઉપર ₹179 કરોડના ખર્ચે ફોર લેન બ્રિજનું થશે નિર્માણ મહેસાણા-હિંમતનગર રોડ પર સાબરમતી નદી પર દેરોલ ખાતે ₹220 કરોડના ખર્ચે નવો સિક્સ લેન બ્રિજ બનશે Advt.  

Read More

કાલોલ તાલુકા ના પ્રાથમિક આરોગ્ય કેન્દ્ર જંત્રાલ ખાતે પિયર એજ્યુકેટર ની આરોગ્યલક્ષી તાલીમ યોજાઈ

હિન્દ ન્યુઝ, કાલોલ      પંચમહાલ જિલ્લા માં કાલોલ તાલુકા ના પ્રાથમિક આરોગ્ય કેન્દ્ર જંત્રાલ ખાતે પિયર એજ્યુકેટર ની આરોગ્યલક્ષી તાલીમ યોજાઈ. આ તાલીમ માં આરોગ્ય ને અનુરૂપ કામગીરી, સ્વચ્છતા, તેમજ છોકરાઓ અને છોકરીઓ ને ઉંમર ના વધવા સાથે શારીરિક ફેરફારો થવા અંગે મેડિકલ ઓફિસર ડૉ દિપક યાદવ દ્વારા જરૂરી આરોગ્ય શિક્ષણ આપવા માં આવ્યું.પિયર એજ્યુકેટર બાળકો ને પેન, ફોલ્ડર, અને લેટરપેડ આપી આરોગ્ય અંગે સ્વછતા રાખવા તેમજ બાળકો માં ઉંમર ને લઈ થતા શારીરિક ફેરફારો અંગે જાણકારી આપેલ હતી. તેમજ માન. ગુજરાત સરકાર ના તા -૨૩-૦૬-૨૪ રવિવાર ના રોજ…

Read More

દીવ ના બંદર રોડ પરના દરિયામાં એક વ્યક્તિ ડૂબ્યો

હિન્દ ન્યુઝ, દીવ        દીવ ના બંદર રોડ પરના દરિયામાં એક વ્યક્તિ ડૂબી જતાં પોલીસ મથક તેમજ ફાયરના અધિકારી ને જાણ કરતા બંને ઘટના સ્થળે પહોંચી ગયા હતા.      દીવ પ્રશાસન દ્વારા નોટિસ જારી કરવામાં આવી કે દરીયામાં ન્હાવા જવાની તેમજ બીચ થી 500 મીટર દૂર રહેવા જણાવ્યું છતાં લોકો બેદરકારી દાખવી મોત ને ભેટે છે. આ રીતે બીચ પર નાહવા ચાલવા જતા 3 દિવસ માં 2 લોકો ડૂબી જતા મોત ને ભેટ્યા છે. પોલીસ ખડે પગે ઉભી હૉય છે છતાં પણ લોકો નાહવા ની મજા લેવામાં…

Read More