નશીલા પદાર્થોનો દુરુપયોગ અને ગેરકાયદેસર હેરફેર સામેના આંતરરાષ્ટ્રીય દિવસના ઉપલક્ષમાં ઓનલાઈન વેબિનાર સત્રનું આયોજન

હિન્દ ન્યુઝ, દીવ    નશીલા પદાર્થોનો દુરુપયોગ અને ગેરકાયદેસર હેરફેર સામેનો આંતરરાષ્ટ્રીય દિવસએ નશીલા પદાર્થોના દુરુપયોગ અને ગેરકાયદેસર હેરફેર સામે સંયુક્ત રાષ્ટ્રનો આંતરરાષ્ટ્રીય દિવસ છે. જે દર વર્ષે ૨૬ જૂનના રોજ સમગ્ર વિશ્વમાં ઉજવવામાં આવે છે. જેનો મુખ્ય ઉદ્દેશ્ય નશીલા પદાર્થોના દુરુપયોગ મુક્ત વિશ્વના ધ્યેયને હાંસલ કરવા માટેના સકારાત્મક પગલાં અને સહકારને મજબૂત કરવા માટેનો છે. “નશા મુક્ત ભારત” માટે ભારત સરકાર દ્વારા સમાજિક ન્યાય અને અધિકારિતા મંત્રાલય સામાજિક ન્યાય અને અધિકારિતા વિભાગ હેઠળ ૧૫ ઓગસ્ટ ૨૦૨૦ નાં રોજ “નશા મુક્ત ભારત અભિયાન” ની શરૂઆત કરવામાં આવેલ હતી. આ અભિયાનનો…

Read More

બુકણા પગાર કેન્દ્ર શાળામાં કન્યા કેળવણી મહોત્સવ અને શાળા પ્રવેશોત્સવ 2024 ઉજવાયો

હિન્દ ન્યુઝ, વાવ    આ પવિત્ર પ્રસંગે બાળ વાટીકા અને ધોરણ-1 માં આગમન પ્રારંભે પ્રવેશોત્સવ કાર્યક્રમની શરૂઆત કરી કાર્યક્રમની શરૂઆત પધારેલ અધિકારી દ્વારા દીપ પ્રાગટ્ય કરીને કરી પછી શાળાની બાળાઓ દ્વારા પ્રાર્થના રજૂ કરી. પછી આવેલ મહેમાનોનું સ્વાગત કરવામાં આવ્યું. જેમાં જે એસ પટેલ, શાળા પ્રવેશોત્સવના લાયઝન ઓફિસ, સી.આર.સી ભગવાનભાઈ, બુકણા હાઇસ્કુલ આચાર્ય બારોટ દિનેશભાઈ, સીએચઓ રણજીતભાઈ મોડિયા, એમ પી એચ ડબલ્યુ પ્રકાશભાઈ, એફ એચ ડબલ્યુ બતુલબેન, આગેવાન પ્રવિણસિંહ દરબાર, પ્રાથમિક શાળાના આચાર્ય પુંજાભાઈ, તમામોનું સ્વાગત કરવામાં આવ્યું.     શાળા ના શિક્ષકો બહેનો એસએમસી ના સભ્યો વડીલો મુખ્ય મહેમાનો…

Read More

હોમગાર્ડઝ યુનિફોર્મના દુરૂપયોગ બદલ એક મહિલા સહિત ત્રણ સભ્યોને ફરજ મોકુફ કરતા જિલ્લા કમાન્ડન્ટ

હિન્દ ન્યુઝ, જામનગર      હોમગાર્ડઝ દળ તાલીમ અને શિસ્તને વરેલું દળ છે આ દળની સ્થાપના દળના જવાનોને તાલીમ, અનુસાશન, નિષ્ઠા અને સેવા કાર્યો કરવા માટે તૈયાર કરવા અસ્તિત્વમાં આવેલ છે અને જ્યારે જરૂર પડે ત્યારે પોલીસની અવેજીમાં ફક્ત કાયદો અને વ્યવસ્થાની ફરજો નિભાવવાની હોય છે.    હોમગાર્ડઝ દળનો યુનિફોર્મ જ્યારે કોઈ પણ સભ્યએ ધારણ કરેલ હોય ત્યારે દરેક હોમગાર્ડઝ સભ્ય કે અધિકારી હોમગાર્ડઝ અધિનિયમ-૧૯૪૭ ની કલમ-૯ મુજબ રાજ્ય સેવક ગણવામાં આવે છે. જેથી જ્યારે પણ દળનાં આ યુનિફોર્મનો દુરૂપયોગ થાય ત્યારે તે રાજ્ય સરકારનાં સેવક તરીકે યોગ્ય ન ગણાય.…

Read More