હિન્દ ન્યુઝ, ગુજરાત
મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલે ઉત્તર ગુજરાતમાં સ્ટેટ હાઇવે 55 પર બે નવા બ્રિજ નિર્માણ માટે ₹399 કરોડની સૈદ્ધાંતિક મંજૂરી આપી
રાધનપુર-ચાણસ્મા રોડ પર રાધનપુર નજીક બનાસ નદી ઉપર ₹179 કરોડના ખર્ચે ફોર લેન બ્રિજનું થશે નિર્માણ
મહેસાણા-હિંમતનગર રોડ પર સાબરમતી નદી પર દેરોલ ખાતે ₹220 કરોડના ખર્ચે નવો સિક્સ લેન બ્રિજ બનશે
Advt.