કલેક્ટર જીતેન્દ્રસિંહ વાઘેલાના અધ્યક્ષસ્થાનેબાલીકાઓને કીટ વિતરણ કાર્યક્રમ યોજાયો

“નારી વંદન ઉત્સવ”

હિન્દ ન્યુઝ, ગીર સોમનાથ 

   ‘નારી વંદન ઉત્સવ’ અંતર્ગત ગીર સોમનાથ જિલ્લામાં “બેટી બચાવો, બેટી પઢાવો દિવસ”ની ઉજવણી કરવામાં આવી હતી. આ ઉજવણીના ભાગરુપે જિલ્લા સેવા સદન ખાતે કલેક્ટર જીતેન્દ્રસિંહ વાઘેલાના અધ્યક્ષસ્થાને બાલીકાઓને કીટ વિતરણનો કાર્યક્રમ યોજાયો હતો.

આ કાર્યક્રમમાં કલેક્ટર જીતેન્દ્રસિંહ વાઘેલા, જિલ્લા પોલીસવડા જયદિપસિંહ જાડેજા અને નિવાસી અધિક કલેક્ટર રાજેશ આલના હસ્તે દીકરી વધામણા કીટ, વ્હાલી દીકરી યોજનાના લાભાર્થીઓના મંજૂરી હૂકમ વિતરણ, કિશોરીઓને મેન્સ્ટ્રુઅલ હાઈજિન કીટ અને એજ્યૂકેશન કીટનું વિતરણ કરવામાં આવ્યું હતું.

Related posts

Leave a Comment