ચૂંટણી પ્રચાર વખતે કટઆઉટ, ધ્વજ, બેનર, હોર્ડીંગ, પોસ્ટર વગેરેના ઉપયોગ ઉપર તથા શાળા કોલેજોના મેદાનોના ઉપયોગ ઉપર નિયમન કરવા અંગેનું જાહેરનામું બહાર પડાયુ

હિન્દ ન્યુઝ, ભુજ ભારતનાં ચૂંટણી આયોગ દ્વારા વિધાનસભા સામાન્ય ચૂંટણી-૨૦૨૨નો ચૂંટણીનો કાર્યક્રમ જાહેર થયેલ છે. વિધાનસભા સામાન્ય ચૂંટણી-૨૦૨૨ સંદર્ભે ચૂંટણી પ્રક્રિયા દરમ્યાન રાજકીય પક્ષો/ ઉમેદવારો તરફથી વિશાળ કટઆઉટ, જાહેરાત પાટીયા/ બેનર્સ વિગેરે દ્વારા પૈસાની તાકાતનું આડંબરયુક્ત પ્રદર્શન ન થાય તે હેતુથી ભારતના ચૂંટણી આયોગ દ્વારા નક્કી કરેલ આચારસંહિતા મુજબ તથા અપાયેલ વિવિધ સુચનાઓ અનુસાર નિયમન કરવું જરૂરી છે. આથી જિલ્લા મેજિસ્ટ્રેટ, ભાવનગર દ્વારા ફોજદારી કાર્યરીતી અધિનિયમ-૧૯૭૩ (૧૯૭૪નો બીજો અધિનિયમ) ની કલમ- ૧૪૪થી મળેલ સત્તાની રૂઈએ ચૂંટણી લક્ષી ચોપાનીયા, ભીતચિત્રો, હોર્ડીંગ, બેનર્સ છાપવા/ લગાવવા બાબતે તથા શાળા, કોલેજોના મેદાનના ઉપયોગ પર…

Read More

વિધાનસભા સામાન્ય ચૂંટણી- ૨૦૨૨ સંદર્ભે હથિયારબંધી અંગેનું જાહેરનામું બહાર પડાયુ

હિન્દ ન્યુઝ, ભુજ આગામી વિધાનસભા સામાન્ય ચૂંટણી -૨૦૨૨ નો કાર્યક્રમ જાહેર થયેલ છે. ભાવનગર જિલ્લામાં યોજાનાર વિધાનસભા સામાન્ય ચૂંટણી -૨૦૨૨ આદર્શ આચારસંહિતા સહ મુક્ત અને નિર્ભિક વાતાવરણમાં યોજાય તથા કાયદો અને વ્યવસ્થાની પરિસ્થિતિ જળવાઈ રહે તે હેતુસર ચૂંટણી પંચની વખતોવખતની માર્ગદર્શીકાઓ અનુસાર પરવાનો ધરાવતા વ્યક્તિઓની “Screening Committee દ્વારા પરવાનેધારકોના કેસની સમીક્ષા બાદ ભાવનગર જિલ્લાના ચૂંટણીવાળા વિસ્તારમાં નોંધાયેલ પરવાના હેઠળના હથિયારો જમા લેવા જરૂરી જણાતા જિલ્લા મેજિસ્ટ્રેટ, ભાવનગર આમુખ -૧ તથા ૨ અને શસ્ત્ર અધિનિયમ -૧૯૫૯ ની કલમ -૧૭ થી મળેલ અધિકારની રૂઈએ આ જાહેરનામામાંથી મુક્તિ આપેલ પરવાનેદારઓ સિવાયના પરવાના હેઠળનાં…

Read More

વડાપ્રધાનની મુલાકાતને લઇને સભાસ્થળ ફરતાં રસ્તાઓ ઉપર ટ્રાફિક નિયમન જળવાઈ રહે તે માટે જાહેરનામુ બહાર પડાયું

હિન્દ ન્યુઝ, ભુજ ભારતના વડાપ્રધાનના ભાવનગર ખાતેના આગામી તા.૦૬/૧૧/૨૦૨૨ નાં પ્રવાસ કાર્યક્રમ અન્વયે રોડ, સભાસ્થળ ફરતાં રસ્તાઓ ઉપર ટ્રાફિક નિયમન જળવાઈ રહે અને ટ્રાફિક સમસ્યા ઉભી ન થાય તે માટે તા. ૦૬/11/૨૦૨૨ના રોજ કલાકઃ ૧૫-૦૦ થી કલાકઃ ૨૦-૦૦ સુધી નીચે દર્શાવેલ રસ્તાઓ પર તમામ વાહનો (સરકારી ફરજ તથા મેડિકલ ઈમરજન્સી સિવાયના) ની અવર-જવર માટે સંપૂર્ણપણે બંધ કરવાં વાહન પ્રવેશબંધી ફરમાવતું જાહેરનામું પ્રસિધ્ધ કરવાં અંગે પોલીસ અધિક્ષક, ભાવનગરના પત્ર નં. એલઆઈબી/જા.ના./૪૫૧૫/ ૨૦૨૨, તા.૨૪/૦૯/૨૦૨૨થી દરખાસ્ત રજૂ થયેલ છે. જે દરખાસ્ત મુજબનું જાહેરનામું બહાર પાડવું ઉચિત જણાય છે. ગુજરાત પોલીસ અધિનિયમ-૧૯૫૧ની કલમ-૩૩(૧)(બી) હેઠળ…

Read More

જિલ્લા ચૂંટણી અધિકારી રાજદેવસિંહ ગોહિલની અધ્યક્ષતામાં ચૂંટણીને અનુલક્ષીને પ્રેસ કોન્ફરન્સ યોજાઈ

વિધાનસભા સામાન્ય ચૂંટણી 2022 હિન્દ ન્યુઝ, ગીર સોમનાથ       વિધાનસભા સામાન્ય ચૂંટણી ૨૦૨૨ સંદર્ભે જિલ્લા ચૂંટણી અધિકારી અને કલેક્ટર રાજદેવસિંહ ગોહિલની અધ્યક્ષતામાં ચૂંટણીને અનુલક્ષીને પ્રેસ કોન્ફરન્સનું આયોજન કરવામાં આવ્યું હતું. જેમાં ચૂંટણી અધિકારીએ પત્રકારોને જિલ્લામાં કુલ ૪ વિધાનસભા બેઠક માટે ૫૮૮ મતદાન મથક લોકેશન પર ૧૦૭૭ મતદાન મથક અને તેને સંલગ્ન સુવિધાઓ, ઈવીએમ તથા વીવીપેટ, FS, VST, VVT, AEO વગેરે દેખરેખ એકમની કામગીરી તેમજ આદર્શ આચારસંહિતા સહિત ચૂંટણીલક્ષી વિવિધ પ્રવૃત્તિઓ સંદર્ભે વિસ્તૃતમાં માહિતી આપી હતી. જિલ્લા ચૂંટણી અધિકારીએ ચૂંટણીલક્ષી માહિતી આપતા જણાવ્યું કે, બંધારણ હેઠળ ઘડવામાં આવેલા કાયદા…

Read More

ગીર સોમનાથ જિલ્લા મેજીસ્ટ્રેટ આર.જી.ગોહિલ દ્વારા બહાર પાડવામાં આવ્યું જાહેરનામું

વિધાનસભા સામાન્‍ય ચુંટણી-૨૦૨૨ ગીર સોમનાથમાં ઉમેદવારી ફોર્મ ભરવા સમયે ચૂંટણી અધિકારીની કચેરી ખાતે ૪(ચાર) કરતાં વધુ વ્યક્તિઓના પ્રવેશ પર પ્રતિબંધ હિન્દ ન્યુઝ, ગીર સોમનાથ વિધાનસભા સામાન્‍ય ચૂંટણી-૨૦૨૨ અંતર્ગત ગીર સોમનાથ જિલ્લામાં આગામી તા.૦૧-૧૨-૨૦૨૨ ના રોજ મતદાન યોજાનાર છે. આ ચૂંટણી માટે ઉમેદવારોએ ઉમેદવારી પત્ર રજૂ કરવાના, ચકાસણી તેમજ પરત ખેંચવાના સમયે કુલ ચાર વ્યક્તિઓને જ વાહનો સાથે ચૂંટણી અધિકારી/મદદનીશ ચૂંટણી અધિકારીની કચેરીમાં પ્રવેશ મળી શકશે. તંગદિલીભર્યું વાતાવરણ ન સર્જાય તથા કાયદો અને વ્યવસ્થા જળવાઈ રહે તે માટે ચાર કરતા વધુ વ્યક્તિઓના પ્રવેશ કરવા પર જિલ્લા મેજીસ્ટ્રેટશ્રી આર.જી.ગોહિલ દ્વારા અધિનિયમ-૧૯૭૩ની કલમ-૧૪૪ હેઠળ…

Read More

તા. ૧૪/૧૧/૨૦૨૨ સુધી સવારના ૧૧:૦૦થી બપોરના ૦૩:૦૦ વાગ્યા સુધી ભરી શકાશે ૯૨-કોડીનાર વિધાનસભા બેઠકના નામાંકન પત્રો

વિધાનસભા સામાન્ય ચૂંટણી-૨૦૨૨ ૯૨-કોડીનાર વિધાનસભા સામાન્ય ચૂંટણી માટે ઉમેદવારી પત્રો ભરવા અંગે હિન્દ ન્યુઝ, ગીર સોમનાથ ૯૨-કોડીનાર ચૂંટણી અધિકારી, ૯૨-કોડીનાર (અ.જા) વિધાનસભા મતદાર વિભાગ અને જિલ્લા પુરવઠા અધિકારી, ગીર સોમનાથ દ્વારા ૦૫/૧૧/૨૦૨૨ના રોજ આ વિધાનસભા મતદાર વિભાગ માટે ચૂંટણી નોટિસ જાહેર કરવામાં આવેલ છે. જે મુજબ ચૂંટણી અધિકારી, ૯૨-કોડીનાર (અ.જા) વિધાનસભા મતદાર વિભાગ અને જિલ્લા પુરવઠા અધિકારી, ગીર સોમનાથ, પ્રથમ માળ, રૂમ નંબર ૨૪૪, કલેક્ટર કચેરી, જિલ્લા સેવા સદન, ઈણાજ અથવા મદદનીશ ચૂંટણી અધિકારી ૯૨-કોડીનાર (અ.જા) મતદાર વિભાગ અને મામલતદારશ્રી, કોડીનાર, મામલતદાર કચેરી, કોડીનાર સમક્ષ તા.૦૫/૧૧/૨૦૨૨થી ૧૪/૧૧/૨૦૨૨ સુધી (જાહેર રજા સિવાય) સવારના ૧૧:૦૦થી બપોરના ૦૩:૦૦ વાગ્યા વચ્ચે કોરા…

Read More

તા. ૧૪/૧૧/૨૦૨૨ સુધી સવારના ૧૧:૦૦થી બપોરના ૦૩:૦૦ વાગ્યા સુધી ભરી શકાશે ૯૧-તાલાલા વિધાનસભા બેઠકના નામાંકન પત્રો

વિધાનસભા સામાન્ય ચૂંટણી-૨૦૨૨ ૯૧-તાલાલા વિધાનસભા સામાન્ય ચૂંટણી માટે ઉમેદવારી પત્રો ભરવા અંગે હિન્દ ન્યુઝ, ગીર સોમનાથ ૯૧-તાલાલા ચૂંટણી અધિકારી, ૯૧-તાલાલા વિધાનસભા મતદાર વિભાગ અને નાયબ કલેક્ટર-૧,ગીર સોમનાથ જિલ્લા, ઈણાજ દ્વારા ૦૫/૧૧/૨૦૨૨ના રોજ આ વિધાનસભા મતદાર વિભાગ માટે ચૂંટણી નોટિસ જાહેર કરવામાં આવેલ છે. જે મુજબ ચૂંટણી અધિકારી, ૯૧-તાલાલા વિધાનસભા મતદાર વિભાગ અને નાયબ કલેક્ટર-૧, કલેક્ટર કચેરી, જિલ્લા સેવા સદન, પ્રથમ માળ, રૂમ નંબર-૨૧૮ ગીર સોમનાથ જિલ્લો, ઈણાજ અથવા મદદનીશ ચૂંટણી અધિકારી ૯૧-તાલાલા વિધાનસભા મતદાર વિભાગ અને મામલતદાર-૧, ગીર સોમનાથ કલેક્ટર કચેરી, જિલ્લા સેવા સદન, પ્રથમ માળ, રૂમ નં-૨૧૭ સમક્ષ તા.૦૫/૧૧/૨૦૨૨થી…

Read More

૯૦-સોમનાથ વિધાનસભા સામાન્ય ચૂંટણી માટે ઉમેદવારી પત્રો ભરવા અંગે તા. ૧૪/૧૧/૨૦૨૨ સુધી સવારના ૧૧:૦૦થી બપોરના ૦૩:૦૦ વાગ્યા સુધી ભરી શકાશે સોમનાથ વિધાનસભા બેઠકના નામાંકન પત્રો

હિન્દ ન્યુઝ,  ગીર સોમનાથ ગીર સોમનાથ, તા. ૦૫: ૯૦-સોમનાથ ચૂંટણી અધિકારી અને પ્રાંત અધિકારી, વેરાવળ દ્વારા આ વિધાનસભા મતદાર વિભાગ માટે ૦૫/૧૧/૨૦૨૨ના રોજ ચૂંટણી નોટિસ જાહેર કરવામાં આવેલ છે. જે મુજબ  ચૂંટણી અધિકારી અને પ્રાંત અધિકારીની કચેરી, કસ્તુરબા મહિલા મંડળ રોડ, વેરાવળ અથવા મદદનીશ ચૂંટણી અધિકારી અને મામલતદાર કચેરી, રાજેન્દ્રભુવન રોડ, વેરાવળ સમક્ષ ૧૪/૧૧/૨૦૨૨ સુધી (જાહેર રજા સિવાય) સવારના ૧૧:૦૦થી બપોરના ૦૩:૦૦ વાગ્યા વચ્ચે કોરા ઉમેદવારી પત્ર મેળવી શકાશે અને ભરાયેલ ઉમેદવારી પત્ર રજૂ કરી શકાશે. જે માટે નિયમોનુસાર નોટિસ પ્રસિદ્ધ કરવામાં આવેલ છે. ઉમેદવારી પત્રોની ચકાસણી તા.૧૫/૧૧/૨૦૨૨ના રોજ સવારના ૧૧.૦૦ વાગ્યાથી ચૂંટણી અધિકારી…

Read More

રાજકોટ મહાનગરપાલિકાના ફૂડ વિભાગ દ્વારા ફૂડ સેફ્ટી ઓન વ્હીલ્સ વાન સાથે ગાયકવાડી મેઇન રોડ, જંકશન પ્લોટ વિસ્તારમાં આવેલ ખાણી-પીણીના ધંધાર્થિઓની ચકાસણી હાથ ધરવામાં આવેલ

હિન્દ ન્યુઝ, રાજકોટ  રાજકોટ મહાનગરપાલિકાના ફૂડ વિભાગ દ્વારા ફૂડ સેફ્ટી ઓન વ્હીલ્સ વાન સાથે ગાયકવાડી મેઇન રોડ, જંકશન પ્લોટ વિસ્તારમાં આવેલ ખાણી-પીણીના ધંધાર્થિઓની ચકાસણી હાથ ધરવામાં આવેલ. જેમાં કુલ ૨૦ ફુડ બિઝનેસ ઓપરેટરની ચકાસણી કરવામાં આવેલ જેમાં દૂધની બનાવટ, ઠંડાપીણા, મસાલા, બેકરી પ્રોડક્ટસ, ખાદ્ય તેલ વગેરેના કુલ ૧૯ નમૂનાનું સ્થળ પર ચેકિંગ કરવામાં આવેલ. તેમજ સ્થળ પર ૦૬ પેઢીને લાઇસન્સ બાબતે નોટિસ આપવામાં આવેલ.  (૦૧) સદગુરુ પ્રોવિઝન સ્ટોર -જંકશન પ્લોટમાં તપાસ દરમિયાન એક્સપાયરી થયેલ મેંદો (૫૦૦ gm પેક) સ્થળ પર નાશ કરેલ. (૦૨)જય જલારામ બેકર્સ -લાઇસન્સ બાબતે નોટિસ (૦૩)શ્રી રાજશક્તિ ફરસાણ & સ્વીટ માર્ટ -લાઇસન્સ બાબતે નોટિસ (૦૪)લક્ષ્મી ડ્રાઈફ્રુટ -લાઇસન્સ બાબતે નોટિસ (૦૫)લક્ષ્મી કિરાણાં ભંડાર -લાઇસન્સ બાબતે નોટિસ (૦૬)જય બજરંગ કોલ્ડ્રિંક્સ -લાઇસન્સ…

Read More

વિધાનસભા સામાન્ય ચુંટણી-૨૦૨૨ ચુંટણીને લગતાં ચોપાનીયા કે ભીંતપત્રો છપાવી કે પ્રસિઘ્‍ધ કરી શકાશે નહીં

હિન્દ ન્યુઝ, ભુજ  આગામી વિધાનસભાની સામાન્‍ય ચુંટણી-ર૦રર વખતે રાજકીય પક્ષો કે ઉમેદવારો તરફથી ચુંટણીને લગતા ચોપાનીયા, ભિતપત્રો વિગેરે છપાવવામાં આવે ત્‍યારે લોક પ્રતિનિધિત્‍વ અધિનિયમ ૧૯પ૧ની કલમ-૧ર૭-કની જોગવાઈ મુજબ નીચે મુજબની સુચનાનો આપે ચુસ્‍તપણે અમલ કરવાનો રહેશે. કોઈપણ વ્‍યકિત જેના પર તેનાં મુદ્રક અને પ્રકાશકનાં નામ અને સરનામાં ન હોય તેવી ચુંટણીને લગતાં ચોપાનીયા કે ભીંતપત્રો છાપી કે પ્રસિઘ્‍ધ કરી શકશે નહીં અથવા છપાવી કે પ્રસિઘ્‍ધ કરાવી શકશેનહીં.  કોઈપણ વ્‍યકિત ચુંટણીને લગતા ચોપાનિયાં કે ભીંતપત્રો છાપી શકશે નહીં કે છપાવવાની વ્‍યવસ્‍થા કરી શકશે નહીં. સિવાય કે, તેની સહીવાળા અને તેને અંગત…

Read More