આગામી તારીખ 16 થી 18 ડિસેમ્બર એસ.વી.યુ.એમ 2022 આંતરરાષ્ટ્રીય બિઝનેસ સમિટ, બાયર સેલર મીટ અને ફેક્ટરી વિઝિટ નો કાર્યક્રમ થશે

હિન્દ ન્યુઝ, રાજકોટ  આગામી 16/17/18 ડિસેમ્બર 2022 ના રોજ રાજકોટ ખાતે આંતર રાષ્ટ્રીય બિઝનેસ સમિટ, બાયર સેલર મીટ અને ફોરેન ડેલિગેશન નો ફેકટરી વિઝિટ નો કાર્યક્રમ યોજાશે . આ સમિટ માં એસવીયુએમ ના લગભગ 50 જેટલા પેટ્રોન – એક્ઝિબિટર્સ તથા અલગ અલગ 10 જેટલા દેશો માંથી આવેલ 50 જેટલા ડેલિગેટ્સ ભાગ લેશે. નિકાશ વેપાર વૃધ્ધિ ની તકો ને ધ્યાન માં રાખીને આ આયોજન કરવામાં આવેલ છે. સંસ્થા દ્વારા યોજાતા આંતરરાષ્ટ્રીય સમિટ માં આવતા વિદેશી ડેલિગેટ્સ ને 5 દિવસ ની હોટેલ, જમવા, લોકલ વાહનવ્યવહાર ની સગવડતા આપવામાં આવે છે. આગામી સમિટ…

Read More

ચૂંટણી પ્રચાર પૂર્ણ થયા પછી સંબંધિત મત વિસ્તારના મતદાર ન હોય તેવા ઉમેદવારોના પ્રચારકો, કાર્યકર્તાઓને તે વિસ્તાર છોડવા અંગેનું જાહેરનામું

હિન્દ ન્યુઝ, ગીર સોમનાથ વિધાનસભાની સામાન્ય ચૂંટણી-૨૦૨૨નું મતદાન ગીર સોમનાથ જિલ્લામાં તા.૦૧/૧૨/૨૦૨૨ના રોજ થનાર છે. ચૂંટણીપંચનો અભિગમ મુક્ત, ન્યાયી અને શાંતિપૂર્ણ વાતાવરણમાં મતદાન યોજાય તેવો છે. ભારતના ચૂંટણીપંચની માર્ગદર્શક સૂચના અનુસાર મતદાન પુરૂ થવાના સમય એટલે કે તા.૦૧/૧૨/૨૦૨૨ના સાંજના ૦૫.૦૦ કલાકથી ૪૮.૦૦ કલાક અગાઉ તા.૨૯/૧૧/૨૦૨૨ના સાંજના ૦૫.૦૦ કલાકથી ચૂંટણી પ્રચાર કરવાનો અંત આવે છે. જે પછી ઉમેદવારોના પ્રચારકો અને કાર્યકર્તાઓ સંબંધિત જાહેરનામું બહાર પાડવામાં આવ્યું છે. આ જાહેરનામા અનુસાર ચૂંટણી પ્રચાર બંધ થયા બાદ કોઇપણ રાજકીય પક્ષ, ઉમેદવારના પ્રચારકો, કાર્યકર્તા કે જેઓ સંબંધિત મત વિસ્તારના મતદાર ન હોય તેમણે તેવો…

Read More

ગીર સોમનાથ ખાતે દિવ્યાંગ મતદારો માટે પોલિંગ સ્ટાફને આપવામાં આવી તાલિમ

હિન્દ ન્યુઝ, ગીર સોમનાથ  ગીર સોમનાથમાં તા.૦૧/૧૨/૨૦૨૨ના રોજ વિધાનસભા ચૂંટણીનું મતદાન થનાર છે. જિલ્લા ચૂંટણીતંત્ર દ્વારા વિધાનસભા ચૂંટણી પ્રક્રિયામાં દિવ્યાંગ મતદારોની ભાગીદારી વધે તથા ચૂંટણી પ્રક્રિયા દરમિયાન તેમને આવશ્યક એવી તમામ સુવિધાઓ મળી રહે અને દિવ્યાંગ મતદારો સાથે વાણી વ્યવહાર બાબતે જાણકારી મળે તેવા હેતુથી જિલ્લા ચૂંટણી અધિકારી અને કલેક્ટર આર.જી.ગોહીલના માર્ગદર્શન હેઠળ ચૂંટણી પ્રક્રિયા સાથે સંકળાયેલા પોલિંગ સ્ટાફને જિલ્લાના તમામ વિધાનસભા મતવિસ્તારમાં તાલીમ આપવામાં આવી હતી વધુમાં દિવ્યાંગ મતદારોને મતદાનના દિવસે વિવિધ સુવિધાઓ પ્રાપ્ત થાય તે માટે PwD એપ ઉપરાંત જિલ્લા કંટ્રોલ રૂમ નંબર ૧૮૦૦-૨૩૩-૩૬૨૭ જાહેર કરેલ છે. જેના…

Read More

ગીર સોમનાથમાં મહિલા પોલિંગ સ્ટાફ સહિતના કર્મચારીઓએ પોસ્ટલ બેલેટથી કર્યુ મતદાન

હિન્દ ન્યુઝ, ગીર સોમનાથ ગુજરાત વિધાનસભાની સામાન્ય ચૂંટણીમાં કોઈપણ મતદાર પોતાના મતાધિકારથી વંચિત ન રહે તે માટે જિલ્લા ચૂંટણી તંત્રએ સુચારૂ આયોજન ગોઠવ્યું છે. જે અંતર્ગત ૯૦-સોમનાથ,૯૧-તાલાળા,૯૨-કોડીનાર,૯૩-ઉના વિધાનસભા બેઠક માટે ચૂંટણી ફરજમાં રોકાયેલા અધિકારી-કર્મચારીઓએ પોસ્ટલ બેલેટના માધ્યમથી મતદાન કર્યુ હતું. ૯૦-સોમનાથમાં મણિબહેન કોટક હાઈસ્કૂલ ખાતે ચૂંટણી ફરજ પરના સ્ટાફ માટે ખાસ બેલેટ પેપરથી મતદાન કરવા માટે ફેસીલીટી સેન્ટર ઉભું કરવામાં આવ્યું હતું. જેમાં મહિલા પોલીંગ ઓફિસરોએ તાલીમ બાદ ઉત્સાહ પૂર્વક બેલેટ પેપરથી મતદાન કર્યું હતું. ૯૦-સોમનાથમાં મતદાન મથક પર ફરજના ૭૦૫ જેટલા પ્રિસાઈડિંગ ઓફિસર, એસ.ટી.કર્મચારીઓ, પોલિંગ ઓફિસર-૧, પોલિંગ ઓફિસર, મહિલા…

Read More

વિધાનસભાની ચૂંટણીમાં બન્ને તબક્કામાં થઈને 70 રાજકીય પક્ષોના તથા અપક્ષ મળીને 1,621 ઉમેદવારો ચૂંટણી લડશે

હિન્દ ન્યુઝ, ભુજ ગુજરાત વિધાનસભાની ચૂંટણીમાં પ્રથમ અને બીજા તબક્કામાં મળીને કુલ 70 રાજકીય પક્ષોના 1,621 ઉમેદવારો ચૂંટણી લડી રહ્યા છે. રાજ્યમાં 1લી અને 5મી ડિસેમ્બરે બે તબક્કામાં 182 બેઠકો માટે મતદાન યોજાશે. પ્રથમ તબક્કામાં 89 બેઠકો માટે 39 રાજકીય પક્ષોના અને અપક્ષ મળીને કુલ 788 ઉમેદવારો મેદાનમાં છે. જેમાં 70 મહિલાઓ અને 718 પુરૂષ ઉમેદવારોનો સમાવેશ થાય છે. પ્રથમ તબક્કામાં 339 અપક્ષ ઉમેદવારો ચૂંટણી લડી રહ્યા છે. બીજા તબક્કામાં 93 બેઠકો પર યોજાનાર ચૂંટણીમાં 60 રાજકીય પક્ષો તથા અપક્ષ ઉમેદવારો મળીને કુલ 833 ઉમેદવારો વચ્ચે ચૂંટણી યોજાશે. જેમાં 764…

Read More

પ્રાઉડ વોટર સેલ્ફી પડાવી શાળા પરિવાર-ગ્રામજનોનો સંકલ્પ : ”હું વોટ કરીશ જ”

હિન્દ ન્યુઝ, રાજપીપલા એકતાના પ્રતિક એવા આપણા ભારત દેશે વિશ્વ ફલક પર પણ પોતાની એકતાનું પરિચય કરાવ્યો છે. દેશમાં વિવિધ તહેવારોની ઉજવણી ધર્મ-જાતિ-ભેદભાવ-ઉંચનીચની ભાવનાથી ઉપર પ્રેમ અને એકતાની ભાવના સાથે થાય છે. આ તમામ તહેવારો તો ખરા જ પરંતુ એક તહેવાર છે લોકશાહીનો. લોકશાહીના આ મહાપર્વમાં પોતાની ઉત્સાહભેર ભાગીદારી નોંધાવી શ્રેષ્ઠ ભારતના સંકલ્પને ચરિતાર્થ કરવાના ઉમદા આશય સાથે દેડીયાપાડાની તાબદા ગામની માધ્યમિક શાળાના વિદ્યાર્થીઓએ રંગોળી સ્પર્ધામાં ભાગ લઈને લોકોને વધુમાં વધુ મતદાન કરવા અપીલ કરી હતી. નર્મદા જિલ્લા ચૂંટણી અધિકારી અને જિલ્લા કલેકટર શ્રીમતી શ્વેતા તેવતિયાના માર્ગદર્શન અને સ્વીપ એક્ટીવીટીના…

Read More

ભાવનગરની નગરી મતદાન કરવામાં હંમેશા અગ્રેસર છે –સિનિયર સીટીઝન પ્રતાપભાઈ દવે

હિન્દ ન્યુઝ, ભાવનગર ગુજરાત વિધાનસભાની સામાન્ય ચૂંટણી ભાવનગરમાં તા.૦૧ ડિસેમ્બર, ૨૦૨૨ના રોજ ગુરુવારના દિવસે યોજાનાર છે. મતદાનની આ પ્રક્રિયા સવારે ૮:૦૦ કલાક થી સાંજના ૫:૦૦ વાગ્યા સુધી યોજાનાર છે ત્યારે સિનિયર સીટીઝન પ્રતાપભાઈ દવે કે જેઓ ભાવનગરના રહેવાસી છે. તે આ પ્રક્રિયામાં સર્વને જોડાવવાનું આહવાન કર્યું હતું. મતદાનનો દરેક વોટ ખુબ જ અગત્યતા ધરાવે છે તે માટે જિલ્લા વહીવટી તંત્ર મતદાન જાગૃતિ તથા અવસર રથ જેવા અનેક કાર્યક્રમો કરી લોકોમાં મતદાન અંગે જાગૃતિ લાવવાનો પ્રયત્ન કરી રહયું છે ત્યારે આ પ્રસંગે પ્રતાપભાઈ દવે ભાવેણાનાં લોકોને અપીલ કરે છે કે તેઓ…

Read More

જિલ્લા ચૂંટણી અધિકારી અને જિલ્લા કલેક્ટર ડી.કે.પારેખના માર્ગદર્શન હેઠળ મતદાન વધારવા વિવિધ અભિયાન હાથ ધરાયા

હિન્દ ન્યુઝ, ભાવનગર આગામી વિધાનસભા સામાન્ય ચૂંટણી ૨૦૨૨ અંતર્ગત ભાવનગર જિલ્લામાં મતદાન વધારવા અંગે જિલ્લા ચુંટણી તંત્ર દ્વારા અને અનેકવિધ પ્રયાસો હાથ ધરવામાં આવી રહ્યા છે તે અંતર્ગત ભાવનગર જિલ્લામાં અલગ અલગ સ્થળોએ અનેકવિધ લોકોને મતદાન પ્રત્યે જાગૃત કરવામાં આવી રહ્યા છે. જેમાં ભાવનગર જિલ્લાના કોળીયાક અમાસનાં મેળામાં ભાવનગરનાં આર્ટિસ્ટો દ્વારા દરીયા કિનારે આકર્ષક શિલ્પ બનાવીને મેળામાં આવનાર લોકોને મતદાન કરવા અંગે જાગૃત કરવામાં આવ્યા હતા. આ ઉપરાંત મોડેલ સ્કૂલ તથા સીદસર કે.જી.બી.વી. શાળાની વિધાર્થીનીઓ દ્વારા મેળામાં ૨૫,૦૦૦ થી વધુની મેદની સમક્ષ શેરી નાટક રજૂ કરીને મતદાન અંગે જાગૃત કરવામાં…

Read More

કચ્છ જિલ્લાના ઔધોગિક એકમોમાં ફરજ બજાવતાં શ્રમયોગીઓ/કર્મચારીઓને મતદાનના દિવસે સવેતન રજા મળશે

હિન્દ ન્યુઝ, ભુજ ગુજરાત રાજયમાં આગામી તા.૦૧/૧૨/૨૦૨૨, ગુરુવાર તથા તા.૦૫/૧૨/૨૦૨૨ સોમવારે ગુજરાત વિધાનસભાની સામાન્ય ચૂંટણી-૨૦૨૨ યોજાનાર છે. આ દિવસે કચ્છ જીલ્લાના કારખાના ધારા-૧૯૪૮ હેઠળના કારખાના (ઔધોગિક એકમો)માં કામ કરતા શ્રમયોગી તેમજ ધી બિલ્ડીંગ એન્ડ અધર કન્સ્ટ્રકશન વર્કર્સ એકટ-૧૯૯૬ અન્વયે નોંધણી થયેલ સંસ્થા સાઈટ પર કામ કરતા શ્રમયોગીઓ જે તે વિસ્તારના મતદાનના દિવસે પોતાના મતાધિકારનો ઉપયોગ કરી શકે તે માટે તેમજ લોકપ્રતિનિધિત્વ ધારા-૧૯૫૧ ની કલમ ૧૩૫(બી) મુજબ કારખાના ધારા-૧૯૪૮ હેઠળના કારખાના શ્રમયોગી તેમજ બિલ્ડીંગ એન્ડ અધર કન્સ્ટ્રકશન વર્કર્સ એકટ ૧૯૯૬ અન્વયે નોંધણી થયેલ સંસ્થાઓ સાઇટ પર કામ કરતાં શ્રમયોગીઓ પોતાના મતાધિકારનો…

Read More

રાજકોટ મહાનગરપાલિકાના ફૂડ વિભાગ દ્વારા ખાણી-પીણીના ધંધાર્થિઓની ચકાસણી હાથ ધરવામાં આવી

હિન્દ ન્યુઝ, રાજકોટ  રાજકોટ મહાનગરપાલિકાના ફૂડ વિભાગ દ્વારા ફૂડ સેફ્ટી ઓન વ્હીલ્સ વાન સાથે માંડા ડુંગર આજીડેમ ચોક્ડી વિસ્તારમાં આવેલ ખાણી-પીણીના ધંધાર્થિઓની ચકાસણી હાથ ધરવામાં આવેલ. જેમાં કુલ ૨૦ ફુડ બિઝનેસ ઓપરેટરની ચકાસણી કરવામાં આવેલ જેમાં ઠંડાપીણા, મસાલા, દૂધ, ડેરી પ્રોડક્ટસ, ખાદ્યતેલ વગેરેના કુલ ૨૧ નમૂનાનું સ્થળ પર ચેકિંગ કરવામાં આવેલ.  (૦૧)રાધેક્રિષ્ના પ્રોવિઝન સ્ટોર (૦૨)બાલાજી ફરસાણ & સ્વીટ (૦૩)રાધેક્રિષ્ના ડેરી ફાર્મ (૦૪)સીતારામ સેલ્સ એજન્‍સી (૦૫)શિવ પ્રોવિઝન સ્ટોર (૦૬)શિવ ડેરી ફાર્મ (૦૭)ખોડિયાર કોલ્ડડ્રિંક્સ (૦૮)યશસ્વી પ્રોવિઝન સ્ટોર (૦૯)ધાર્મી મેડિસિન્‍સ (૧૦)ભોલે પાન (૧૧)ડિલક્સ પાન & કોલ્ડડ્રિંક્સ (૧૨)વાળીનાથ કોલ્ડડ્રિંક્સ (૧૩)બંસીધર પાન & કોલ્ડડ્રિંક્સ (૧૪)વેલનાથ કોલ્ડડ્રિંક્સ (૧૫)જલારામ ફરસાણ માર્ટ (૧૬)ખોડિયાર પુરી શાક (૧૭)નવદુર્ગા પાન (૧૮)ક્રિષ્ના…

Read More